
ગુજરાત મા પ્રથમ વખત........
1. ગુજરાતના
પ્રથમ રાજ્યપાલ :- શ્રી
મહેંદિ નવાઝ જંગ
2. ગુજરાત
ના પ્રથમ મુખ્યમંત્રી:- ડૉ.જીવરાજ
મહેતા
3. ગુજરાત
રાજ્ય ઉદઘાટક:- શ્રી
રવિશંકર મહારાજ
4. વડાપ્રધાન
બનનાર પ્રથમ ગુજરાતી:- શ્રી
મોરારજી દેસાઈ
5. નાયબ વડાપ્રધાન બનનાર પ્રથમ ગુજરાતી:- શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ
6. લોકસભાના
અધ્યક્ષ બનનાર પ્રથમ ગુજરાતી:- શ્રી
ગણેશ વાસુદેવ માવળકર
7. રાજ્યપાલ
બનનાર પ્રથમ ગુજરાતી:- શ્રી
મંગળદાસ પકવાસા
8. સુપ્રિમ
કોર્ટના સર્વોચ્ચ ન્યાય મુર્તિ:- શ્રી
હરિલાલ કણિયા
9. ગુજરાત
વિધાનસભા ના પ્રથમ અધ્યક્ષ:- શ્રી
કલ્યાણજી મહેતા
10.
પ્રથમ મીલ શરૂ કરનાર:-
રણછોડલાલ
છોટાલાલ રેંટિયાવાળા
11.
પ્રથમ ગુજરાતી વર્તમાન
પત્ર:- મુંબઈ
સમાચાર( 1822)
12.
પ્રથમ ગુજરાતી માસિક:-
બુદ્ધિપ્રકાષ
(1850)
13.
પ્રથમ છાપખાનું કાઢનાર:-
દુર્ગારામ
મહેતા,સુરત,1842
14.
પ્રથમ શબ્દકોશ બનાવનાર:-નર્મદ,નર્મદકોશ,1873
15.
પ્રથમ રેલ્વે:-
ઉતરાણ
થી અંકલેશ્વર,1855
16.
પ્રથમ વીજ રેલ્વે:-
અમદાવાદ
થી મુંબઈ, 1974
17. 1પ્રથમ અનાથાશ્રમના સ્થાપક:- મહિપતરામ
રુપારામ,અમદાવાદ,1892
18.
પ્રથમ મહીલા સ્નાતક:-
વિધ્યાગૌરી
નિલકંઠ,શારદાબહેન
મહેતા,1904
19.
પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર
વિજેતા:- ઉમાશંકર
જોષી,નિશિથ
માટે,1967
20.
પ્રથમ ભુમિદળ ના વડા
:- જનરલ રાજેન્દ્રસિંહજી
21.
પ્રથમ ભારતરત્ન મેળવનાર:-
મોરારજી
દેસાઈ
22.
પાકિસ્તાનનો નિશાને
પાક ઍવોર્ડ મેળવનાર:- મોરારજી
દેસાઈ
23.
ગુજરાત માં સૌથી પહેલીવાર
રાષ્ટ્રપતિ શાસન:- 13મેં
1971
24.
પ્રથમ વસ્તિગણતરિ:-
1872
25. પ્રથમ મફત અને ફરજીયાત શિક્ષણ શરૂ કરાવનાર:- સયાજીરાવ ગાયકવાડ
26.
1942ની ચળવળ નો પ્રથમ
સહિદ;- વિનોદ
કિનારિવાલા
27.
અમદાવાદ ના પ્રથમ મેયર
:- ચીનુભાઇ ચિમનભાઈ
28.
કેન્દ્રીય ધારાસભાના
પ્રથમ અધ્યક્ષ:- વિઠ્ઠલભાઈ
પટેલ
29.
યુનિવર્સિટી ના પ્રથમ
મહીલા અધ્યક્ષ:-હંસાબેન
મહેતા
30.
પ્રથમ યુનિવર્સિટી:-
ગુજરાત
યુનિવર્સિટી ,1949
31.
પ્રથમ કોલેજ:-
ગુજરાત
કોલેજ,1856
32.
પ્રથમ રણજીતરામ સુવર્ણચંદ્રક
વિજેતા;- ઝવેરચંદ
મેઘાણી
33.
પ્રથમ નર્મદ સુવર્ણચંદ્રક
વિજેતા:- જ્યોતીન્દ્ર
દવે
34.
પ્રથમ નરસિંહ મહેતા
એવોર્ડ વિજેતા:- રાજેન્દ્ર
શાહ
35.
પ્રથમ રાષ્ટ્રિય સાહિત્ય
અકાદમિ ઍવોર્ડ વિજેતા:- મહાદેવભાઈ
દેસાઈ
36.
પ્રથમ પદ્મ શ્રી ઍવોર્ડ
વિજેતા:- શ્રીમતી ભાગ મહેતા
37.
પ્રથમ પદ્મભુષણ ઍવોર્ડ
વિજેતા:- વિ.એલ.મહેતા
38.
પ્રથમ પદ્મવિભૂષણ ઍવોર્ડ
વિજેતા:- ગગન
વિહારી મહેતા
39.
પ્રથમ કુમાર ચન્દ્રક:-
હરિપ્રસાદ
દેસાઈ
40.
પ્રથમ મેગ્સેસ ઍવોર્ડ
વિજેતા:- ઈલાબેન
ભટ્ટ
41.
પ્રથમ અર્જુન ઍવોર્ડ
વિજેતા:- સુધિર
પરબ,ખૉ-ખૉ,1970
42.
રિઝર્વ બેન્ક ના પ્રથમ
ગવર્નર:- ડૉ.ઇન્દ્રપ્રસાદ
પટેલ
43.
પ્રથમ પુસ્તકાલય:-
સુરત,1824
44.
પ્રથમ મ્યુઝિયમ:-
કચ્છ
મ્યૂઝિયમ ,ભૂજ,1877
45.
પ્રથમ સરકારી શાળા:-
અમદાવાદ
1826
46.
પ્રથમ અંગ્રેજી શાળા:-
સુરત,1842
47.
પ્રથમ ટપાલ સેવા:-
અમદાવાદ,1838
48.
પ્રથમ ટેલિફોન સેવા:-
અમદાવાદ,1897
49.
પ્રથમ ગુજરાતી બોલતી
ફિલ્મ:- નરસિંહ
મહેતા
50.
પ્રથમ ગુજરાતી મૂક
ફિલ્મ:- શેઠ
સગાલશા
51.
પ્રથમ રેડીયો સ્ટેશન:-
વડોદરા,
1939
52.
ટેલિવિઝન:-
15ઑગસ્ટ 1975, ખેડા
જિલ્લાના પીજ કેન્દ્ર
53.
પ્રથમ પાતાળકુવો:-
મહેસાણા,1935
54.
પ્રથમ રિફાઇનરી:-
કોયલી,વડોદરા
,1967
55.
પ્રથમ આયુર્વેદિક યુનિવર્સિટી:-
જામનગર,1968
56.
પ્રથમ કૃષિ યુનિવર્સિટી:-
દાતિવાડા,1973
57.
પ્રથમ સહકારી દૂધ મંડળી:-
સુરત,ચોર્યાશી
તાલુકો,1939
58.
પ્રથમ આયુર્વેદિક કોલેજ:-
પાટણ,1923
59.
પ્રથમ ઇજનેરીકોલેજ:-
વલ્લભવિધ્યાનગર
60. ગુજરાત વિધ્યાપિઠ ની સ્થાપના:- 18ઓક્ટોંબર 1920,ગાંધીજી
દ્વારા
61.
ભારતનાં પ્રથમ ગૃહમંત્રી
બનનાર:- સરદાર
વલ્લભભાઈ પટેલ
62.
ભારતીય ભુમિદળ ના ગુજરાતી
સેનાપતિ:- જનરલ
માણેકશા
0 ટિપ્પણીઓ
Please do not share links in comment