header

ગુજરાત નાં જિલ્લાઓ,જિલ્લાના મુખ્ય મથક અને તાલુકાઓ, Districts of Gujarat, District Headquarters and Talukas

 




ુજરાત રાજ્યના જિલ્લા,જિલ્લાઓ ના મૂખ્ય મથક અને તાલુકાઓ


1.અમદાવાદ  

મુખ્ય મથક:- અમદાવાદ

તાલુકાઓ:- અમદાવાદ,દસક્રોઇ,માંડલ,દેત્રોજ,વિરમગામ,સાણંદ,બાવળા,ધોળકા,ધંધુકા ,ધોલેરા

2.અમરેલી

મુખ્ય મથક:- અમરેલી  

તાલુકાઓ:- - અમરેલી ,બાબરા,લાઠી,લીલિયા,કુંકાવાવ (વડિયા), ધારી,ખાંભા,રાજુલા,જાફરાબાદ ,સાવરકુંડલા, બગસરા

3.આણદ

મુખ્ય મથક:- આણ

તાલુકાઓ:- આણદ,બોરસદ,ખંભાત, પેટલાદ,સોજિત્રા,ઉમરેઠ,તારાપુર,આંકલાવ

4.અરવલ્લી

મુખ્ય મથક:- મોડાસા

તાલુકાઓ:- મોડાસા,માલપુર, મેઘરજ, ધનસુરા, બાયડ, ભિલોડા

5.બનાસકાઠા

મુખ્ય મથક:- પાલનપુર

તાલુકાઓ:- પાલનપુર, વાવ, થરાદ, ધાનેરા, ડિસા, દિયોદર, કાંકરેજ, દાતા, વડગામ, લાખાણી, અમીરગઢ, દાતિવાડા, ભાભર , સુઇગામ

6.ભરૂચ

મુખ્ય મથક:- ભરૂચ

તાલુકાઓ:- ભરૂચ, આમોદ,અંકલેશ્વર, વાગરા, હાસોટ, જંબુસર, ઝગડીયા,વાલિયા ,નેત્રંગ

7.ભાવનગર

મુખ્ય મથક:- ભાવનગર

તાલુકાઓ:- ભાવનગર, વલભીપુર, ઉમરાળા, શિહોર, ઘોઘા, ગારિયાધાર,પાલિતાણા,તળાજા,મહુવા,જેસર

8.બોટાદ

મુખ્ય મથક:- બોટાદ

તાલુકાઓ:- બોટાદ,ગઢડા,રાણપુર,બરવાળા

9.દાહોદ

મુખ્ય મથક:- દાહોદ

તાલુકાઓ:- દાહોદ, લીમખેડા,દેવગઢ બારિયા, ગરબાડા,ધાનપુર,ઝાલોદ,ફતેપુરા,સંજેલી,સિંગવડ

10.ડાંગ

મુખ્ય મથક:- આહવા

તાલુકાઓ:- આહવા,વઘઇ,સુબિર

11.ગાંધીનગર

મુખ્ય મથક:- ગાંધીનગર

તાલુકાઓ:- ગાંધીનગર,દહેગામ,કલોલ,માણસા

12.જામનગર

મુખ્ય મથક:- જામનગર

તાલુકાઓ:- જામનગર ,લાલપુર, કાલાવાડ, જામજોધપુર,ધ્રોલ, જોડિયા

13.જુનાગઢ

મુખ્ય મથક:- જુનાગઢ

તાલુકાઓ:-જુનાગઢ સિટી, જુનાગઢ, માણાવદર, વંથળી, ભેસાણ, વિસાવદર, કેશોદ, મેઁદરડા, માંગરોળ, માળિયા

14.ખેડા

મુખ્ય મથક:- નડિયાદ

તાલુકાઓ:- ખેડા, નડિયાદ, કપડવંજ,માતર, કઠલાલ, ઠાસરા, મહુધા,મહેમદાવાદ,ગલતેશ્વર,વસો

15.કચ્છ

મુખ્ય મથક:- ભૂજ

તાલુકાઓ:- ભૂજ, લખપત, અબડાસા(નલિયા), નખત્રાણા,માંડવી, મુંદ્રા ,અંજાર,ભચાઉ,રાપર, ગાંધીધામ,

16.મહેસાણા

મુખ્ય મથક:- મહેસાણા

તાલુકાઓ:- મહેસાણા,સતલાસણા, ખેરાલુ, વડનગર, વિસનગર, વિજાપુર,કડી,બેચરાજી, ઉંઝા,ગોઝારિયા,જોટાણા

17.નર્મદા

મુખ્ય મથક:- રાજપીપળા

તાલુકાઓ:- નાંદોદ (રાજપીપળા), તિલકવાડા,ડેડીયાપાડા, સાગબારા , ગરૂડેશ્વર

18.નવસારી

મુખ્ય મથક:- નવસારી

તાલુકાઓ:- નવસારી, જલાલપોર, ચીખલી, ગણદેવી,વાસદા,ખેરગામ

19.પંચમહાલ

મુખ્ય મથક:- ગોધરા

તાલુકાઓ:- ગોધરા, શહેરા મોરવા (હડફ), ઘોઘંબા, કાલોલ, હાલોલ,જાંબુઘોડા

20.પાટણ

મુખ્ય મથક:- પાટણ

તાલુકાઓ:- પાટણ, સાંતલપુર, રાધનપુર, સમી, ચાણસ્મા,હારીજ, સિદ્ધપુર,સરસ્વતિ,શખેશ્વર

21.પોરબંદર

મુખ્ય મથક:- પોરબંદર

તાલુકાઓ:- પોરબંદર,રાણાવાવ, કુતિયાણા

22.રાજકોટ

મુખ્ય મથક:- રાજકોટ

તાલુકાઓ:- રાજકોટ, પડધરી,લોધિકા, કોટડાસાંગાણી, જસદણ, ગોંડલ, જામકંડોરણા, ઉપલેટા, જેતપુર, ધોરાજી ,વિછિયા

23.મોરબી

મુખ્ય મથક:- મોરબી

તાલુકાઓ:- મોરબી,ટંકારા, હળવ, વાંકાનેર,માળિયા મિયાણા

24.સાબરકાંઠા

મુખ્ય મથક:- હિમતનગર

તાલુકાઓ:- હિમતનગર,ખેડબ્રહ્મા, વડાલી,ઇડર, વિજયનગર, પ્રાતિજ, તલોદ,પોશિના

25.સુરત

મુખ્ય મથક:- સુરત

તાલુકાઓ:- સુરત, ચોર્યાશી, ઓલપાડ, કામરેજ, માંગરોળ, માંડવી, ઉમરપાડા, બારડોલી, મહુવા,પલસાણા

26.સુરેંદ્રનગર

મુખ્ય મથક:- સુરેંદ્રનગર

તાલુકાઓ:- થાનગઢ,વઢવાણ,લીંબડી, ચોટીલા,મુળી, ધ્રાગધ્રા, દસાડા, લખતર, ચુડા ,સાયલા

27.તાપી

મુખ્ય મથક:- વ્યારા

તાલુકાઓ:- વ્યારા,સોનગઢ, ઉરછલ,નિઝર,વાલોડ,

28.વડોદરા

મુખ્ય મથક:- વડોદરા

તાલુકાઓ:- વડોદરા,સાવલી,વાઘોડિયા, પાદરા, કરજણ , શિનોર,ડભોઇ, દેસ

29.વલસાડ

મુખ્ય મથક:- વલસાડ

તાલુકાઓ:- વલસાડ, પારડી, ધરમપુર, ઉમરગામ, કપરાડા, વાપી

30.છોટાઉદેપુર

મુખ્ય મથક:- છોટાઉદેપુર

તાલુકાઓ:- છોટાઉદેપુર, પાવી જેતપુર,ક્વાટ, નસવાડી, સંખેડા, બોડેલી

31.દેવભુમિ દ્વારકા

મુખ્ય મથક:- દ્વારકા

તાલુકાઓ:- દ્વારકા,ભાણવડ,કલ્યાણપુર,જામખંભાળીયા

32.ગીર સોમનાથ

મુખ્ય મથક:- વેરાવળ

તાલુકાઓ:- પાટણ-વેરાવળ, તાલાળા, સુત્રાપાડા, કોડીનાર, ગીર ગઢડા, ઉના

33.મહિસાગર

મુખ્ય મથક:- લુણાવાડા

તાલુકાઓ:- લુણાવાડા, સંતરામપુર, વિરપુર, બાલાસિનોર, ખાનપુર,  કડાણા ,

 


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ