
ગુજરાતમાં આવેલ પર્વત-શિખર
1.ગિરનાર:- જુનાગઢ
2.સાપુતારા:- ડાંગ
3.રતનમહાલ:- દાહોદ
4.પાવાગઢ:- પંચમહાલ
5.ગીર ની ટેકરીઓ:- ગિર સોમનાથ,અમરેલી,જુનાગઢ
6.બરડો:- પોરબંદર
7.સતિયાદેવ:- જામનગર
8.ધીણોધર:- કચ્છ
9.ખડિર:- કચ્છ
10.ખાવડા:- કચ્છ
11.લખપત:- કચ્છ
12.કાળો:- કચ્છ
13.ભુજિયો:- કચ્છ
14.નખત્રાણા:- કચ્છ
15.ઓસમ:- રાજકોટ
16.ચોટીલા:- સુરેન્દ્રનગર
17.શેત્રુંજય:- ભાવનગર
18.શિહોર:- ભાવનગર
19.ઇડર:- સાબરકાંઠા
20.આરાસુર:- બનાસકાંઠા
21.તારંગા:- મહેસાણા
22.રાજપીપળા ની ટેકરી:- નર્મદા
23.વિલ્સન:- વલસાડ
24.ચિકલોદર:- બનાસકાંઠા
25.ગુરનો ભાખરો:- બનાસકાંઠા
26.ગબ્બર ડુંગર:- બનાસકાંઠા
27.થાંગા:- સુરેન્દ્રનગર
28.માંડવ:- સુરેન્દ્રનગર
29.થાપો:- ભાવનગર
30.ઇસાળવા ;- ભાવનગર
31.મોરધાર :- ભાવનગર
32.મીતીયાળા:-ભાવનગર
33.લોંગડિ:- ભાવનગર
34.ખોખરા:- ભાવનગર
35.તળાજા:-ભાવનગર
0 ટિપ્પણીઓ
Please do not share links in comment