header

પ્રતિજ્ઞાપત્ર

 

પ્રતિજ્ઞાપત્ર

ભારત મારો દેશ છે .

બધા ભારતીય મારા ભાઈ - બહેન છે .

હું મારા દેશને ચાહું છું . અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે .

હું સદાય તેને લાયક બનવા પ્રયત્ન કરીશ , હું મારા માતા - પિતા , શિક્ષકો અને વડીલો પ્રત્યે આદર રાખીશ .

અને દરેક જણ સાથે સભ્યતાથી વર્તીશ .

 હું મારા દેશ અને દેશબાંધવોને મારી નિષ્ઠા અપું છું .

તેમના કલ્યાણ અને સમૃદ્ધિમાં જ મારૂં સુખ રહ્યું છે .

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ