ગુજરાત રાજ્ય ના નેશનલ પાર્ક અને અભ્યારણો…
ગુજરાત રાજ્ય
ના નેશનલ પાર્ક અને અભ્યારણો……
1.ગીર નેશનલ પાર્ક અને અભ્યારણ
ક્ષેત્રફળ ચો. કિમિમા ; પાર્ક {258.71}અભ્યારણ
1153.42
તાલુકો ;ઉના
જિલ્લો ;ગીરસોમાથ
મુખ્ય પ્રાણિઓ ;સિંહ,દિપડા,હરણ,સાબર, બિલાડી ,પેંગોલિન,ચૌશિંગા, કાળિયાર, મગર, વગેરે....
2.નારાયણ સરોવર ચિંકારા અભ્યારણ
ક્ષેત્રફળ ચો. કિમિમા ; 765.79
તાલુકો ; લખપત
જિલ્લો ;કચ્છ
મુખ્ય પ્રાણિઓ ; ચિંકારા, જંગઈ
બિલાડી, શિયાળ,
સથ્ળાંત્રિત પક્સીઑ
3. મરિન નેશનલ પાર્ક અને અભ્યારણ
ક્ષેત્રફળ ચો. કિમિમા ; પાર્ક {162.89}અભ્યારણ
295.03
તાલુકો ;ઓખામંડળ
જિલ્લો ;દેવભુમી દ્વારકા
મુખ્ય પ્રાણિઓ ;બોનેલિયા, એમ્ફિક્સોસ, જેલીફિશ, ડોલ્ફિન....
4. સુર્પાણેશ્વર અભ્યારણ
ક્ષેત્રફળ ચો. કિમિમા ; 607.70
તાલુકો ;ડેડિયા પાડા
જિલ્લો ;નર્મદા
મુખ્ય પ્રાણિઓ ; ચૌશિંગા,રિછ,દિપડા, હરન, જરખ....
5.જેસોર રિંછ અભ્યારણ
ક્ષેત્રફળ ચો. કિમિમા ; 180.66
તાલુકો ; ધાનેરા
જિલ્લો ; બનાસકાઠા
મુખ્ય પ્રાણિઓ ;નિલગાય, રિંછ,શાહુડી, સાબર...
6. બરડા અભ્યારણ
ક્ષેત્રફળ ચો. કિમિમા ; 192.31
તાલુકો ; રાણાવાવ
જિલ્લો ; પોરબંદર
મુખ્ય પ્રાણિઓ ;સિંહ,ચિતલ,
દિપડા વાંદરા, ...
7.હિંગોલગઢ પ્રાક્રુતિક શિક્ષણ અભ્યારણ
ક્ષેત્રફળ ચો. કિમિમા ; 6.54
તાલુકો ; જસદણ
જિલ્લો ; રાજકોટ
મુખ્ય પ્રાણિઓ ; ચિંકારા, નિલગાય,
સ્થ્ળાંતરીત પક્ષીઓ...
8. રામપરા અભ્યારણ
ક્ષેત્રફળ ચો. કિમિમા ; 15.01
તાલુકો ;વાંકાનેર
જિલ્લો ; મોરબિ
મુખ્ય પ્રાણિઓ ; ચિકારા, નિલગાય
9. બાલારામ અભ્યારણ
ક્ષેત્રફળ ચો. કિમિમા ; 542.08
તાલુકો ; પાલનપુર
જિલ્લો ; બનાસકાઠા
મુખ્ય પ્રાણિઓ ; નિલગાય,રિંછ
10. જામ્બુઘોડા અભ્યારણ
ક્ષેત્રફળ ચો. કિમિમા ; 130.38
તાલુકો ;
જામ્બુઘોડા
જિલ્લો ; પંચમહાલ
મુખ્ય પ્રાણિઓ ; રિંછ
11. રતનમહાલ રિંછ અભ્યારણ
ક્ષેત્રફળ ચો. કિમિમા ;55.65
તાલુકો ;ધાનપુર
જિલ્લો ;દાહોદ
મુખ્ય પ્રાણિઓ ;રિંછ,દિપડા
12.પનિયા અભ્યારણ
ક્ષેત્રફળ ચો. કિમિમા ; 39.63
તાલુકો ; ધારી
જિલ્લો ;અમરેલી
મુખ્ય પ્રાણિઓ ;સિંહ,ચિતલ
13.મહાગંગા અભ્યારણ
ક્ષેત્રફળ ચો. કિમિમા ;3.33
તાલુકો ;કલ્યાંણપુર
જિલ્લો ;જામનગર
મુખ્ય પ્રાણિઓ ;પક્ષીઓ
14. વિળાવદર કાળિયાર નેશાલ પાર્ક
ક્ષેત્રફળ ચો. કિમિમા ;34.08
તાલુકો ;વલભિપુર
જિલ્લો ;ભાવનગર
મુખ્ય પ્રાણિઓ ;બ્લેક્બક,નિલગાય,શિયાળ,વરુ..
15. ખિજડિયા પક્ષિ અભ્યારણ
ક્ષેત્રફળ ચો. કિમિમા ;6.05
તાલુકો ;જોડિયા
જિલ્લો ;જામનગર
મુખ્ય પ્રાણિઓ ;પક્ષીઓ
16. થોળ પક્ષિ અભ્યારણ
ક્ષેત્રફળ ચો. કિમિમા ;6.99
તાલુકો ;કડી
જિલ્લો ;મહેસાણા
મુખ્ય પ્રાણિઓ ;પ્ક્ષીઓ
17. પોરાબંદર પક્ષી અભ્યારણ
ક્ષેત્રફળ ચો. કિમિમા ;0.09
તાલુકો ;પોરબંદર
જિલ્લો ;પોરબંદર
મુખ્ય પ્રાણિઓ ;સથ્ળાતરિત
પક્ષીઓ
18.વાસદા નેશનલ પાર્ક
ક્ષેત્રફળ ચો. કિમિમા ;23.99
તાલુકો ;વાસદા
જિલ્લો ;નવસારી
મુખ્ય પ્રાણિઓ ;વાઘ,દિપડા,જરખ,સાબર....
19. પુર્ણા અભ્યારણ
ક્ષેત્રફળ ચો. કિમિમા ;160.84
તાલુકો ;ડાંગ
જિલ્લો ;ડાંગ
મુખ્ય પ્રાણિઓ ;હરણ,વાંદરા
20. ઘુડખર અભ્યારણ
ક્ષેત્રફળ ચો. કિમિમા ;4953.68
તાલુકો ;ધ્રાંગાધ્રા
જિલ્લો ;સુરેંદ્રનગર
મુખ્ય પ્રાણિઓ ;ઘુડખર,નિલગાય,કાલિયાર,જંગલિ ગધેડા....
21. સુરખાબનગર અભ્યારણ
ક્ષેત્રફળ ચો. કિમિમા ;7506.22
તાલુકો ;રાપર
જિલ્લો ;કચ્છ
મુખ્ય પ્રાણિઓ ;નિલગાય,શિયાળ,ચિંકારા,ફ્લેમિંગો.....
22. કચ્છ અભ્યારણ
ક્ષેત્રફળ ચો. કિમિમા ;2.03
તાલુકો ;અબડાસા
જિલ્લો ;કચ્છ
મુખ્ય પ્રાણિઓ ;ઘોરાડ,ચિંકારા
23. નળ સરોવર
ક્ષેત્રફળ ચો. કિમિમા ;120.82
તાલુકો ;લખતર,સાણંદ
જિલ્લો ;સુરેન્દ્રનગર,અમદાવાદ
મુખ્ય પ્રાણિઓ ;સથ્ળાંત્રિત
પક્ષીઓ
24. સામુદ્રિક રાષ્ટ્રીય ઉધ્યાન અને અભ્યારણ
ક્ષેત્રફળ ચો. કિમિમા ; ઉધ્યાન[162.89}અભ્યારણ{457.92}
તાલુકો ;જોડિયા થિ ઓખા સુધિનો દરીયાકિનારો
જિલ્લો ;જામનગર,દેવભુમિ દ્વારકા
મુખ્ય પ્રાણિઓ ;જળચર
પ્રાણિઓ
25.હાથબ કાચબા ઉછેરકેંદ્ર
ક્ષેત્રફળ ચો. કિમિમા ;110.50
તાલુકો ;ઘોઘા
જિલ્લો ;ભાવનગર
મુખ્ય પ્રાણિઓ ;કાચબા
Download PDF click here
..............................................................................................................................
0 ટિપ્પણીઓ
Please do not share links in comment