header

ગુજરાત રાજ્યની સિંચાઈ યોજના ઓ (Gujarat State Irrigation Scheme)

 


ગુજરાત ની બહુંતુક સિંચાઈ યોજનાઓ

1.નવાગામ

નદી:-નર્મદા

જિલ્લો:-નર્મદા

સિંચાઈ (હેક્ટર):-20,80,000

જળસંચઈ મહતમ લેવલ (મીટર ):-141.05

સંગ્રહશક્તિ(મિલિયન ઘનમીટરમાં):-11,102.57

2.ઉકાઈ

નદી:-તાપી

જિલ્લો:-તાપી

સિંચાઈ (હેક્ટર):-1,58,000

જળસંચઈ મહતમ લેવલ (મીટર ):-106.95

સંગ્રહશક્તિ(મિલિયન ઘનમીટરમાં):-7,080.00

3.કડાણા

નદી:-મહી

જિલ્લો:-મહિસાગર

સિંચાઈ (હેક્ટર):-89,000

જળસંચઈ મહતમ લેવલ (મીટર ):-129.09

સંગ્રહશક્તિ(મિલિયન ઘનમીટરમાં):-1,472.64

4.ધરોઈ

નદી:-સાબરમતી

જિલ્લો:-મહેસાણા

સિંચાઈ (હેક્ટર):-82,700

જળસંચઈ મહતમ લેવલ (મીટર ):-192.82

સંગ્રહશક્તિ(મિલિયન ઘનમીટરમાં):-778.40

5.પાનમ

નદી:-પાનમ

જિલ્લો:-મહિસાગર

સિંચાઈ (હેક્ટર):-20,400

જળસંચઈ મહતમ લેવલ (મીટર ):-129.58

સંગ્રહશક્તિ(મિલિયન ઘનમીટરમાં):-698.91

6.કરઝણ

નદી:-કરઝણ

જિલ્લો:-ભરુચ

સિંચાઈ (હેક્ટર):-20,000

જળસંચઈ મહતમ લેવલ (મીટર ):-117.18

સંગ્રહશક્તિ(મિલિયન ઘનમીટરમાં):-581.07

7.દમણ ગંગા

નદી:-દમણ ગંગા

જિલ્લો:-વલસાડ

સિંચાઈ (હેક્ટર):-18,720

જળસંચઈ મહતમ લેવલ (મીટર ):-81.22

સંગ્રહશક્તિ(મિલિયન ઘનમીટરમાં):-502.06

8.દાતિવાડા

નદી:-બનાસ

જિલ્લો:-બનાસકાંઠા

સિંચાઈ (હેક્ટર):-59,895

જળસંચઈ મહતમ લેવલ (મીટર ):-187.24

સંગ્રહશક્તિ(મિલિયન ઘનમીટરમાં):-398.58

9.શેત્રુંજી

નદી:-શેત્રુંજી

જિલ્લો:-ભાવનગર

સિંચાઈ (હેક્ટર):-57,060

જળસંચઈ મહતમ લેવલ (મીટર ):-56.42

સંગ્રહશક્તિ(મિલિયન ઘનમીટરમાં):-327.29

10.ભાદર

નદી:-ભાદર

જિલ્લો:-રાજકોટ

સિંચાઈ (હેક્ટર):-27,530

જળસંચઈ મહતમ લેવલ (મીટર ):-119.04

સંગ્રહશક્તિ(મિલિયન ઘનમીટરમાં):-199.09

11.સુખી

નદી:-સુખી

જિલ્લો:-છોટાઉદેપુર

સિંચાઈ (હેક્ટર):-10,300

જળસંચઈ મહતમ લેવલ (મીટર ):-150.35

સંગ્રહશક્તિ(મિલિયન ઘનમીટરમાં):-167.17

12.સિપુ

નદી:-સિપુ

જિલ્લો:-બનાસકાંઠા

સિંચાઈ (હેક્ટર):-10,180

જળસંચઈ મહતમ લેવલ (મીટર ):-189.41

સંગ્રહશક્તિ(મિલિયન ઘનમીટરમાં):-156.01

13.વાત્રક

નદી:-વાત્રક

જિલ્લો:-અરાવલી

સિંચાઈ (હેક્ટર):-9,550

જળસંચઈ મહતમ લેવલ (મીટર ):-138.57

સંગ્રહશક્તિ(મિલિયન ઘનમીટરમાં):-154.91

14.હાથમતી

નદી:-હાથમતી

જિલ્લો:-સાબરકાંઠા

સિંચાઈ (હેક્ટર):-51,667

જળસંચઈ મહતમ લેવલ (મીટર ):-183.83

સંગ્રહશક્તિ(મિલિયન ઘનમીટરમાં):-149.05

15.મચ્છું-2

નદી:-મચ્છું

જિલ્લો:-મોરબી

સિંચાઈ (હેક્ટર):-5,780

જળસંચઈ મહતમ લેવલ (મીટર ):-58.28

સંગ્રહશક્તિ(મિલિયન ઘનમીટરમાં):-90.79

16.દેવ

નદી:-દેવ

જિલ્લો:-પંચમહાલ

સિંચાઈ (હેક્ટર):-3,275

જળસંચઈ મહતમ લેવલ (મીટર ):-91.14

સંગ્રહશક્તિ(મિલિયન ઘનમીટરમાં):-76.49

17.મેશ્વો

નદી:-મેશ્વો

જિલ્લો:-અરાવલી

સિંચાઈ (હેક્ટર):-28,369

જળસંચઈ મહતમ લેવલ (મીટર ):-165.85

સંગ્રહશક્તિ(મિલિયન ઘનમીટરમાં):-74.37

18.મચ્છું-1

નદી:-મચ્છું

જિલ્લો:-મોરબી

સિંચાઈ (હેક્ટર):-4,625

જળસંચઈ મહતમ લેવલ (મીટર ):-137.64

સંગ્રહશક્તિ(મિલિયન ઘનમીટરમાં):-68.96

19.વણાકબોરી

નદી:-મહી

જિલ્લો:-મહિસાગર

સિંચાઈ (હેક્ટર):-1,86,000

જળસંચઈ મહતમ લેવલ (મીટર ):-70.37

સંગ્રહશક્તિ(મિલિયન ઘનમીટરમાં):-61.74

20.ઊંડ

નદી:-ઊંડ

જિલ્લો:-જામનગર

સિંચાઈ (હેક્ટર):-5,800

જળસંચઈ મહતમ લેવલ (મીટર ):-99.51

સંગ્રહશક્તિ(મિલિયન ઘનમીટરમાં):-65.48

21.ગુહાઈ

નદી:-ગુહાઈ

જિલ્લો:-સાબરકાંઠા

સિંચાઈ (હેક્ટર):-3,230

જળસંચઈ મહતમ લેવલ (મીટર ):-175.77

સંગ્રહશક્તિ(મિલિયન ઘનમીટરમાં):-61.23

22.મુક્તેશ્વર

નદી:-સરસ્વતિ

જિલ્લો:-બનાસકાંઠા

સિંચાઈ (હેક્ટર):-5,840

જળસંચઈ મહતમ લેવલ (મીટર ):-205.84

સંગ્રહશક્તિ(મિલિયન ઘનમીટરમાં):-56.64

Quiz (પ્રશ્નોતરી)


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ