header

ગુજરાત રાજ્યના નદી કિનારે આવેલા સ્થળો-શહેરો (Locations-cities along the river in the state of Gujarat)



 

ગુજરાત રાજ્યનાં નદી કિનારે આવેલા સ્થળો/શહેરો......


1.સાબરમતી:- મહુડી, ગાંધીનગર, અમદાવાદ

2.નર્મદા:- ભરુચ, ચાંદોદ, કરનાળી ,શુક્લતિર્થ

3.તાપી:- સુરત,નિઝર,માંડવી

4.વિશ્વામિત્રિ:- વડોદરા

5. સરસ્વતિ:- સિધ્ધપુર,પાટણ,દાતા

6.પૂર્ણા:-નવસારી,મહુવા,જલાલપોર

7.ઔરંગા:- વલસાડ

8.મચ્છું:- મોરબી,વાંકાનેર,માળિયા

9. હાથમતી :- હિમતનગર

10. હરણાવ:- ખેડબ્રહ્મા

11. મેશ્વો:- શામળાજી

12.માઝમ:- મોડાસા

13. પુષ્પાવતિ:- મોઢેરા,મીરાદાતાર-ઉનાવા

14.મહાર:- કપડવંજ

15. ભોગાવો:- વઢવાણ,સુરેન્દ્રનગર

16. બનાસ:- ડિસા,શિહોરી

17.હિરણ, કપિલા, સરસ્વતિ:- સોમનાથ

18. ભાદર:- જસદણ, ધોરાજી, ઉપલેટા, જેતપુર

19. આજી:- રાજકોટ

20. ગોંડલી:- ગોંડલ,કોટડાસાંગાણી

21. ગોમતી:- દ્વારકા

22. માલણ:- મહુવા (ભાવનગર)

23.સુખભાદર:- ધંધુકા,રાણપુર

24. ઘેલો:- ગઢડા,ઘેલા સોમનાથ, વલભીપુર

25.કોલક:- ઉદવાડા

26. શેત્રુંજી:- ધારી,પાલિતાણા,તળાજા

27.અમરાવતી:- વાલીયા

28. મેણ:- કવાટ

29. ફોફળ:- જામકંડોરણા

30. દમણ ગંગા:- સેલવાસ

31. ઓઝત:- નવી બંદર

32. વાત્રક:- ઉત્કઠેશ્વર, ખેડા

33.પાર:- પારડી

34.શિંગવડો:- કોડીનાર

35. ગોદરા:- ધ્રાંગધ્રા

36.કનકાવતિ:- માંડવી (કચ્છ)


Quiz (પ્રશ્નોતરી)


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ