
ગુજરાત રાજ્યમાં આવેલ મુખ્ય નદીઓ
(1.)દક્ષિણ ગુજરાતમાં આવેલ નદીઓ
1.નર્મદા:-મધ્યપ્રદેશ ના મૈકલ પર્વતમાળા ના અમરકંટક માથી નિકળે છે કુલ લંબાઈ 1312 કિમિ,ગુજરાત રાજ્ય મા 160 કિમી
નર્મદા નદી ને:- ઓરસંગ, કરજણ,અમરાવતી, ભુખી,મળે છે.
2.તાપી:- મધ્યપ્રદેશ ના મહાદેવની ટેકરીઓ મા બેતુબ પાસેથી,કુલ લંબાઈ 720 કિમી, ગુજરાત રાજ્યમાં 144 કિમી
3.પૂર્ણા:- પિંપલનેર ના ડુંગર માથી,લંબાઈ 80 કિમી
4.અંબિકા:- વાસદાની ટેકરીઓ માથી, લંબાઈ 64 કિમી
5.ઔરંગા:- ધરમપુરના ડુંગરો માથી,
6. પાર:- લંબાઈ 80 કિમી
7. કોલક:- આ નદીમાથી કાલુ નામની માછલી મળે છે
8.દમણ ગંગા:- ચોમાસામાં ઘોડાપુર આવે છે
(2).મધ્ય ગુજરાતની નદીઓ
1. સાબરમતી:- ઉદયપુર પાસેના ઢેબર સરોવર માથી, લંબાઈ 321 કિમી
સાબરમતી નદીને:- ખારી,વાત્રક, માઝમ,ભોગાવો, મેશ્વો, સુક્ભાદર, શેઢી, હાથમતી, અને અંઘલી નદી મળે છે.
2. મહી:- મધ્યપ્રદેશ ના અંઝેરા પાસેથી નિકળે છે, લંબાઈ 500 કિમી,ગુજરાત માં લંબાઈ 180 કિમી
મહી નદી ને:- અનાસ, પાનમ, મિસરી, અને ગળતી નદી મળે છે.
(3.) ઉતર ગુજરાત ની નદીઓ
1. બનાસ:- રાજસ્થાન ના શિહોરિ જિલ્લાના સિરણવાના પહાડો માથી
2.સરસ્વતિ:- દાતા તાલુકાના ચોરી ના ડુંગર માથી
3.રૂપેણ:-
નોધ:- બનાસ, સરસ્વતિ,અને રૂપેણ નદીઓ કચ્છનાં રણમા સમાય જાય છે.
(4).સૌરાસ્ટ્ર ની નદીઓ:-
1.ભાદર:- આણદપર ના ઉચ્ચપ્રદેશ માથી નિકળે, લંબાઈ 194 કિમી
ભાદર નદી ને:- કરનળ, વાંસાવડી, ગોંડળિ, ઉતાવળી, ફોફળ, મોઝવેણુ, મીણસર, અને ઓઝત નદી ઓ મળે છે
2.શેત્રુંજી:- ગીર ની ધુંડી ટેકરીઓમાંથી નિકળે છે,.લંબાઈ 173
શેત્રુંજી નદી ને:- ગાગડિયો નદી મળે છે
3.વઢવાણ ભોગાવો:- ચોટીલાના નવાગામ પાસેના ડુંગર માથી નિકળે,લંબાઈ 101 કિમી
4.લીંબડી ભોગાવો:- ચોટીલાના ભિમોરાના ડુંગર માથી નિકળે,લંબાઈ 113 કિમી
5. મચ્છું:- ચોટીલાના આણદપુર ભાડલાગામ પાસેથી નિકળે છે,લંબાઈ 113 કિમી
6.સુક્ભાદર:- ચોટીલા પાસેના ડુંગરો માથી નિકળે છે,
7. ઘેલો:- ફુલઝર નજીકના ઉચ્ચમાથી નિકળે છે, લંબાઈ 90 કિમી,
8.કાળુભાર:- રાયપુર ના ડુંગર માથી નિકળે છે,લંબાઈ 95 કિમી
9.રંઘોળી
10.માલણ
11.ધાતરવડી
12.રાવળ
13.મછુંદ્રી
14.શિંગવડો
15.હિરણ
16. સની
17. સાસોઇ
18.નાગમતિ
19.ઊંડ
20.બ્રાહ્મણિ
21.ફાલ્કું
22.બગડ
(5).કચ્છ ની નદી ઓ:-
1.મિતિ
2.નૈયરા
3.ખારી
4.ભુખી
5.કનકાવતિ
6.રુક્માવતિ
નોધ:- ચોમાસાં સિવાય આ નદીઓ સુકી રહે છે.
0 ટિપ્પણીઓ
Please do not share links in comment