ગુજરાતના સંગ્રહાલયો
1. વદોદરા
મ્યુઝિયમ એન્ડ પીકચર ગેલેરી [રાજ્ય ક્ક્ષાનુ સૌથી મોટુ],મહારાજા
ફતેસિંહરાવ મ્યુઝીયમ, એમ.એસ.
યુનિવર્સિટીનુ પુરાત્ત્વવિધ્યા વિષયક મ્યુઝીયમ, હેલ્થ
મ્યુઝીયમ, મેડીકલ
કોલેજનુ મ્યુઝીયમ- વડોદરા
2.
મ્યુનીસિપલ મ્યુઝીયમ, ભો.જે. વિધ્યાભવન અધ્યયન અને સંશોધન
મ્યુઝીયમ, કેલીકો
મ્યુઝીયમ ઓફ ટેક્સટાઇલ, બિ.જે. મેડિકલ કોલેજ્નુ મ્યુઝીયમ, ગાંધી
સ્મારક સંગ્રહાલય સાબરમતી, પતંગ મ્યુઝીયમ, સદાર
પટેલ રાષ્ટ્રીય સ્મારક, આદિવાસી અંને નૃવંશ વિજ્ઞાન મ્યુહીયમ,લા.દ.
પ્રાચ્ય વિધ્યામંદીર- અમદાવાદ
3. સાપુતારા
મ્યુઝીયમ- સાપુતારા
4. સરદાર
વલ્લભાભાઇ પટેલ મ્યુઝીયમ, વલ્લભવિધ્યાનગર
5. કચ્છ
મ્યુઝીયમ [રાજ્યનુ સૌથિ જુનુ],શ્રી એ.એ. વજીરનુ કચ્છી ભરતકામ સંગ્રહાલય-ભુજ
6.વોટસન
મ્યુઝીયમ- રાજકોટ
7.દરબાર હોલ
મ્યુઝીયમ, જુનાગઢ
મ્યુઝીયમ- જુનાગઢ
8.બાર્ટન
મ્યુઝીયમ,ગાંધિ
સમૃતી મ્યુઝીયમ- ભાવનગર
9. લેડી
વીલ્સન મ્યુઝીયમ- ધરમપુર
10.
જામનગર મ્યુઝીયમ ઓફ
એંટીક્વીટીઝ- જામનગર
11.
પ્રભાસ પાટાણ
મ્યુઝીયમ- પાટણ
12.
ગીરધરભાઇ બાલ
સંગ્રહાલય- અમરેલી
13.
ગાંધી મેમોરિયલ
રેસિડેંસિયલ મ્યુઝીયમ- પોરબંદર
14.
ધીરજબેન પરીખ બાળ
સંગ્રહાલય- કપડવંજ
15.
રજનિ પરીખ આર્ટ્સ
કોલેજ આર્કિયોલોજીકલ મ્યુઝીયમ- ખંભાત
16.
વલ્લભીપુર મ્યુઝીયમ-
વલ્લભીપુર
17.
સરદાર સંગ્રહાલય- સુરત
18.
સોમનાથ મ્યુઝીયમ-
સોમનાથ
19.
નેચરલ હીસ્ટ્રી
સંગ્રહાલય- ગંધીનગર
20. ભારતિયા સંક્રુતીદર્શન- કચ્છ- ભુજ
Download PDF click here
0 ટિપ્પણીઓ
Please do not share links in comment