header

ગુજરાત રાજયના મુખ્યમંત્રીઓ [Chief Ministers of the State of Gujarat]

 ગુજરાતનામુખ્યમંત્રીઓ.....




ગુજરાતનામુખ્યમંત્રીઓ

૧.   ડો. જીવરાજ નારાયણ મહેતા-અમરેલી- ૧ મે ૧૯૬૦  થી      ૩ માર્ચ ૧૯૬૨ / ૩ માર્ચ ૧૯૬૨  થી   ૧૯ સપ્ટેમ્બર ૧૯૬૩

૨.બળવંત રાય મહેતા૧૯ સપ્ટેમ્બર ૧૯૬૩ થી ૨૦ સપ્ટેમ્બર ૧૯૬૫

૩.હિતેન્દ્ર કનૈયાલાલ દેસાઈ-૨૦ સપ્ટેમ્બર ૧૯૬૫ થી       ૩ એપ્રિલ ૧૯૬૭ / ૩ એપ્રિલ ૧૯૬૭     થી ૧૨ મે ૧૯૭૧

     (રાષ્ટ્રપતિ શાસન)  ૧૨ મે ૧૯૭૧ થી  ૧૭ માર્ચ ૧૯૭૨

૪.ઘનશ્યામ ભાઇઓઝા- ૧૭ માર્ચ ૧૯૭૨ થી ૧૭ જુલાય૧૯૭૩

૫.ચીમનભાઇ પટેલ- ૧૮ જુલાઇ ૧૯૭૩ થી      ૯ ફેબ્રુઆરી ૧૯૭૪   

- (રાષ્ટ્રપતિ શાસન) ૯ ફેબ્રુઆરી ૧૯૭૪      થી ૧૮ જૂન ૧૯૭૫

૬.બાબુભાઈજશભાઈ પટેલ-સાબરમતી -    ૧૮ જૂન ૧૯૭૫ થી     ૧૨ માર્ચ ૧૯૭૬   

- (રાષ્ટ્રપતિ શાસન) ૧૨ માર્ચ ૧૯૭૬   થી ૨૪ ડિસેમ્બર ૧૯૭૬

૭.માધવસિંહસોલંકી-૨૪ ડિસેમ્બર ૧૯૭૬  થી ૧૦ એપ્રિલ ૧૯૭૭

8.બાબુભાઈજશભાઈ પટેલ-સાબરમતી-     ૧૧ એપ્રિલ ૧૯૭૭ થી     ૧૭ ફેબ્રુઆરી ૧૯૮૦

–(રાષ્ટ્રપતિ શાસન) ૧૭ ફેબ્રુઆરી ૧૯૮૦ થી      ૭ જૂન ૧૯૮૦

9.માધવસિંહસોલંકી      - ૭ જૂન ૧૯૮૦   થી ૧૦ માર્ચ ૧૯૮૫ / ૧૧ માર્ચ ૧૯૮૫ થી     ૬ જુલાઇ ૧૯૮૫

10.  અમરસિંહ ચૌધરી (અનુસૂચિત જનજાતિ‍)     ૬ જુલાઇ ૧૯૮૫ થી     ૯ ડિસેમ્બર ૧૯૮૯

11. માધવસિંહસોલંકી-૧૦ ડિસેમ્બર ૧૯૮૯     થી ૪ માર્ચ ૧૯૯૦

12. ચીમનભાઇ પટેલ-ઉંઝા-૪ માર્ચ ૧૯૯૦ થી   ૨૫ ઓક્ટોબર ૧૯૯૦ / ૨૫ ઓક્ટોબર ૧૯૯૦ થી ૧૭ ફેબ્રુઆરી ૧૯૯૪

13. છબીલદાસ મહેતા- મહુવા-૧૭ ફેબ્રુઆરી ૧૯૯૪ થી ૧૪ માર્ચ ૧૯૯૫

14. કેશુભાઈ પટેલ- ૧૪ માર્ચ ૧૯૯૫  થી ૨૧ ઓક્ટોબર ૧૯૯૫

15. સુરેશભાઈ મહેતા- માંડવી      ૨૧ ઓક્ટોબર ૧૯૯૫      થી ૧૯ સપ્ટેમ્બર ૧૯૯૬

–(રાષ્ટ્રપતિ શાસન) ૧૯ સપ્ટેમ્બર ૧૯૯૬ થી     ૨૩ ઓક્ટોબર ૧૯૯૬

16. શંકરસિંહ વાઘેલા-૨૩ ઓક્ટોબર ૧૯૯૬     થી ૨૭ ઓક્ટોબર ૧૯૯૭

17. દિલિપભાઈપરીખ-૨૮ ઓક્ટોબર ૧૯૯૭   થી ૪ માર્ચ ૧૯૯૮

18. કેશુભાઈ પટેલ- ૪ માર્ચ ૧૯૯૮    થી ૬ ઓક્ટોબર ૨૦૦૧

19. નરેન્દ્ર મોદી- મણીનગર   ૭ ઓક્ટોબર ૨૦૦૧     થી ૨૨ ડિસેમ્બર ૨૦૦૨  / ૨૨ ડિસેમ્બર ૨૦૦૨   થી ૨૨ ડિસેમ્બર ૨૦૦૭ / ૨૩ ડિસેમ્બર ૨૦૦૭    થી ૨૦ ડિસેમ્બર ૨૦૧૨ / ૨૦ ડિસેમ્બર ૨૦૧૨    થી ૨૨ મે ૨૦૧૪

20. આનંદીબેન પટેલ- ઘાટલોડિયા      ૨૨ મે ૨૦૧૪      થી ૭ ઓગસ્ટ ૨૦૧૬

21. વિજય રૂપાણી- રાજકોટ પશ્ચિમ   ૭ ઓગસ્ટ ૨૦૧૬      થી ૨૬ ડિસેમ્બર ૨૦૧૭ / ૨૬ ડિસેમ્બર ૨૦૧૭ થી ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૧

22. ભૂપેન્દ્ર પટેલ- ઘાટલોડિયા     ૧૧ સપ્ટેમ્બર ......

         


અમારા વોટસએપ ગ્રુપમાં  જોડાવા માટે અહી ક્લિક કરો 👇👇👇👇👇👇

ગૃપ માં જોડાવ


Download PDF click here



પ્રશ્નોતરી


…………………………………………………………




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ