સંપનું બળ
એક જંગલમાં બુતરનું એક
ટોળું તેઓની ભુખ સંતોષવા ઉડી હ્યું હતું . તેઓની નજર એક ટેકરી પર પડી .
કબુતરોએ દાણા જોયા અને
બધા કબુતરો દાણા ચણવા માટે નીચે ઉતર્યા . ભુખ્યા થયેલા ત્બુતરોએ કઈપણ જોયા વગર
દાણા ચણવા લાગ્યા . પરંતુ કોઈ શીકારીએ શિકાર માટે જાળ પાથરી દાણા વેર્યા હતા .
જાળ કબુતરોને દેખાઈ નહીં
. અને શિકારીની જાળમાં બધાજ કબુતરો ફ્સાઈ ગયા . બધા કબુતર ગભરાય કે આપણે તો જાળમાં
ફ્લાયા છીએ . પણ તે ટોળા એક વૃદ્ધ કબુતર પણ હતું .
તેણે બધા કબુતરોને શાંતિ
રાખવા કહ્યું , અને બધાને એકી સાથે ઉડવા કહ્યું . બધા કબુતરો એકી સાથે ઉડયા અને
જાળ પણ સાથે ઉડી . શિકારી આવ્યો પણ કબુતરો તો જાળ લઈને ઉડી ગયા .
બીજા એક સ્થળ પર તેઓના
મિત્ર ઉંદરભાઈ રહેતા હતા , ત્યા જઈ ઉતર્યા અને કબુતરોની આ સ્થિતિ જોઈ બધા જ ઉંદરો
દર બહાર નીકળી આવ્યા .
તેઓના દાંત વડે જાળ કટ કટ
કાપી નાખી . કબુતરો આઝાદ થયા .
0 ટિપ્પણીઓ
Please do not share links in comment