header

ગુજરાતના ધાર્મિક સ્થળો (Religious places of Gujarat)

 ગુજરતમા આવેલા મુખ્ય ધાર્મિક સ્થળો 



ગુજરતમા આવેલા મુખ્ય મંદિરો

- અણગોરગઢ શિવમંદિર , ભૂજ

- અંબાજી મંદિર , અંબાજી

- ઉત્કંઠેશ્વર મહાદેવ , ઉત્કંઠેશ્વર

- લકુલીશ મંદિર , કાયાવરોહણ

-મહાકાલી મંદિર , પાવાગઢ

-કોટેશ્વર મંદિર , કોટેશ્વર

-નીલકંઠનું મંદિર કોટેશ્વ કોટેશ્વર મહાદેવ મંદિર ,

- કોટેશ્વર મંદિર, અંબાજી 

- ગદાધર મંદિર , શામળાજી

-રણછોડરાય મંદિર , ડાકોર

 - ગળતેશ્વર શિવાલય , ગળતેશ્વર

-ભાથીજી મંદિર , ફાગવેલ

-જળેશ્વર શિવાલય , અંજાર

- બોડાણા મંદિર , ડાકોર

-બ્રહ્માજી મંદિર , ડાકોર

-મણિમંદિર , મોરબી

- સંતરામ મંદિર , નડિયાદ

-હાટકેશ્વર મહાદેવ મંદિર , વડનગર

- સૂર્યમંદિર , મોઢેરા

- દ્વારકાધીશનું મંદિર , દ્વારકા

-નાગેશ્વર શિવાલય , નાગેશ્વર

-રણછોડરાયનું મંદિર , બેટદ્વારકા

- મત્સ્યાવતાર મંદિર , બેટ દ્વારકા

-નવલખા મંદિર , ઘુમલી

- સુદામા મંદિર , પોરબંદર

-હરસિદ્ધ માતાનું મંદિર , પોરબંદર

-ભારત મંદિર - પોરબંદર

-‘ તારા ’ મંદિર - પોરબંદર

-કીર્તિ મંદિર - પોરબંદર

-ભવનાથ મંદિર , ગિરનાર

-  તુલસીશ્યામ મંદિર , તુલસીશ્યામ ,

- આપા ગીગાની સમાધિ - સતાધાર

-જેસલ તોરલની સમાધિ - અંજાર

- ભાલકા તીર્થ – કૃષ્ણ દેહોત્સર્ગ તીર્થ , ભાલકા તીર્થ

-ખોડિયાર મંદિર , રાજપરા

- ગોપનાથ મંદિર , ગોપનાથ

- સ્વામીનારાયણ મંદિર , ગઢડા

-રાણકદેવી મંદિર , વઢવાણ

 -ત્રિનેત્રેશ્વર મહાદેવ , તરણેતર ,

-આશાપુરા મંદિર , માતાનો મઢ

-અક્ષરધામ  મંદીર , ગાંધીનગર

-વરદાયિની મંદિર , રૂપાલ

-ભદ્રકાળી મા , અમદાવાદ

-જગન્નાથ મંદિર , અમદાવાદ

- ગીતા મંદિર , અમદાવાદ

-કેમ્પનું હનુમાન મંદિર , અમદાવાદ

- માનવ મંદિર , ડ્રાઈવ - ઈન , અમદાવાદ -હરેકૃષ્ણ ઈસ્કોન મંદિર , અમદાવાદ

-સાળંગપુર હનુમાન મંદિર , સારંગપુર

-અંબાજી મંદિર અરણેજ

- બુટ ભવાની મંદિર , અરણેજ

- ચામુંડા મંદિર , ચોટીલા

-મોઢેશ્વરી માતાનું મંદિર , મોઢેરા

-લક્ષ્મીજી મંદિર , ડાકોર

 -સાંઈબાબાનું મંદિર , વલસાડ

-ખોડિયાર મંદિર , વરાણા

-  હર્ષદ માતાનું મંદિર , મિયાણી

- ઉમિયા માતાજીનું મંદિર , ઊંઝા

- સતકેવલ મંદિર , સારસા

-વડવાળા મંદિર , દૂધરેજ

- રાધા વલ્લભમંદિર , વડોદરા

-ગણપતિ મંદિર , ભરૂચ

- ગણપતિ મંદિર , ઐઠોર

-ઘેલા સોમનાથનું શંકર મંદિર , ઘેલા સોમનાથ

- વેદ મંદિર , અમદાવાદ

-નર્મદા માતા મંદિર , ભાડભૂત

- ભાડ ભૂતેશ્વર મહાદેવ મંદિર , ભાડભૂત

-સરસ્વતી મંદિર , સિદ્ધપુર

 - અશ્વિનીકુમાર મંદિર , સુરત

-ભુવનેશ્વરિ મતાનું મંદિર , ગોંડલ ,

- સ્વામીનારાયણ મંદિર , બોચાસણ

- સ્વામીનારાયણ મંદિર , વડતાલ

-બળિયાદેવ મંદિર , લાંભા

- ચોસઠ જોગણી મંદિર , પાલોદર

-કેશર ભવાની ( ચેહર ) મંદિર , મરતોલી

- રામદેવજી મંદિર , નવા રણુંજા

- નારદ - બ્રહ્માની મૂર્તિવાળું મંદિર , કામરેજ -અંબાજી મંદિર , ગિયોડ

- નડેશ્વરી માતાનું મંદિર , નડાબેટ

-હસિદ્ધ માતાનું મંદિર , રૂપપુર ,

- કુંતા માતાનું મંદિર , આસજોલ

- ભાવનિર્ઝરનું યોગેશ્વર મંદિર , અમદાવાદ

- ખંભલાવ માતાનું મંદિર- માંડલ

- ગણપતિ મંદિર , ગણેશપુરા

-આશાપુરા મંદિર , ઘુમલી ,

-રૂકમણી મંદિર , દ્વારકા

-  સિદ્ધિ વિનાયક મંદિર , સપડા

-માધવરાયનું મંદિર , માધવપુર

-ગૌતમેશ્વર મંદિર , શિહોર

- કુરેશ્વર મંદિર , ચાંદોદ

- સુરપાણેશ્વર મંદિર , ગોરા ,

- હરસિદ્ધ માતાનું મંદિર , રાજપીપળા

-દત્ત મંદિર , ગરુડેશ્વર

- સતીમાતાનું મંદિર , ગણદેવી

-ગંગેશ્વર  મહાદેવ મંદિર , ગણદેવી

 -ગુપ્તેશ્વર મહાદેવ મંદિર , નાંઘઈ

-ઉનાઈ માતાનું મંદિર , ઉનાઈ ,

- ચન્દ્રિકા માતાનું મંદિર , વલસાડ

- શુકલેશ્વર  મહાદેવનું મંદિર , શુક્લતીર્થ

-વૈજનાથ મહાદેવ મંદિર , વાસન

- ગૌમુખ મંદિર , સોનગઢ

- બદ્રીનારાયણ મંદિર , સુરત

-અંબિકા નિકેતન મંદિર , સુરત

 - ગુપ્ત પ્રયાગરાજીનું મંદિર , ગુપ્ત પ્રયા

- દશામા મંદિર , મીનાવાડા

-મહાકાળેશ્વર શિવાલય , બોરસદ

 - કોટયર્કનું સૂર્યમંદિર , કોટાય

-ડંકનાથ મહાદેવ , ડાકોર

 -રુદ્રમાળ શિવાલય , સિદ્ધપુર

- કોટેશ્વર મહાદેવ બાલારામ

-તખ્તેશ્વર મંદિર , ભાવનગર

  તારણમાતાનું મંદિર , તારંગા

-બાલા હનુમાન મંદિર , જામનગર

 યોગ મંદિર , કાયાવરોહણ

- કુબેરેશ્વર મંદિર , ચાંદોદ

 -દક્ષિણામૂર્તિ મંદિર , ચાંદોદ

 - સપ્તેશ્વર મંદિર , સપ્તેશ્વર

 -ભવાની માતાનું મંદિર , પારનેરા ડુંગર

 - ત્રિકમ સાહેબની સમાધિ - રાપર

-ગોરખનાથની સમાધિ - ધીણોધર ડુંગર પર

- મહાત્મા મૂળદાસની સમાધિ અમરેલી

-ભાણ સાહેબની સમાધિ - વીરમગામ પાસેના કમીજલા ગામમાં

-બીલીમોરાનું મહાદેવ મંદિર , બીલીમોરા

-બગદાણા બપસિતારામ નું મંદિર,બગદાણા

-ભગુડામોગલ માતાનું મંદિર,ભગુડા

-ઉચાકોટડા ચામુંડામાતા નું મંદિર,ઉચાકોટડા

-બાવકા શિવ મંદિર,દાહોદ

જૈન તીર્થધામો :

- કુંભારિયા જૈન દેરાસર , અંબાજી

- તારંગા જૈન દેરાસર - અજિતનાથની પ્રતિમા , તારંગા

- મહુડી જૈન તીર્થધામ – ઘંટાકર્ણવીરની પ્રતિમા , મહુડી

- ભોયણી જૈન દેરાસર - મલ્લિનાથની પ્રતિમા , ભોયણી

-શંખેશ્વર જૈન દેરાસર - પાર્શ્વનાથની પ્રતિમા , શંખેશ્વર

 ભદ્રેશ્વર જૈન તીર્થધામ - ભગવાન મહાવીરની પ્રતિમા ઉપરાંત જૈન તીર્થંકરોના દેરાસરો , ભદ્રેશ્વર

- પાલીતાણા જૈન દેરાસર - આદીશ્વરનાથજીના મુખ્ય દેરાસર ઉપરાંત 863 દેરાસરો , પાલીતાણા

 - કોઠારા જૈન તીર્થધામ - શાંતિનાથની પ્રતિમા , કોઠારા

- ગિરનાર - નેમિનાથના મુખ્ય દેરાસર ઉપરાંત 800 દેરાસરો છે .

-હઠીસિંહનાં જૈન દેરાસરો , અમદાવાદ , પંદરમા તીર્થંકર ધર્મનાથને સમર્પિત

મુસ્લિમ તીર્થસ્થળ :

-હસનપીર દરગાહ - ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામ મુકામે

-મીરાંદાતાર - પુષ્પાવતી નદી કિનારે , ઉનાવા ગામમાં , ઓલિયાની પુરાતન દરગાહ

-જમિયલશા પીરની દરગાહ , જૂનાગઢની દાતાર ટેકરી પર

-હાજીપીરની દરગાહ

- પીરાણા , હિન્દુ - મુસ્લિમની એક્તા સમું તીર્થધામ - પીરાણા

પારસી  તિર્થ સ્થળો

-ઉદવાડાનો પવિત્ર આતશ બહેરામ , જિ . વલસાડ

- સંજાણ અગિયારી , જિ . વલસાડ

-નવસારીનો પવિત્ર આતશ બહેરામ , જિ . નવસારી

યહુદી તિર્થ સ્થાન

- અમદાવાદમાં ખમાસા પાસેનું ગુજરાતનું એકમાત્ર સિનેગોગ

ખ્રિસ્તી તિર્થ સ્થાન

- ગુજરાતમાં ખ્રિસ્તી તીર્થધામો ઇસુ ખ્રિસ્તની માતા મેરીને લક્ષ્યમાં રાખી વિકસાવવામાં આવ્યાં છે .

-પેટલાદમાં આરોગ્યમાતાનું ધામ

-વડોદરામાં નિષ્કલંકમાતાનું ધામ

-આણંદ પાસે ખંભોળજમાં નિરાધારોની માતાનું ધામ તેમજ આણંદ પાસે આંકલાવમાં પણ ખ્રિસ્તી તીર્થસ્થાન આવેલું છે.


ગુજરાત રાજ્યમાં સૌથી મોટું


અમારા વોટસએપ ગ્રુપમાં  જોડાવા માટે અહી ક્લિક કરો 👇👇👇👇👇👇

https://chat.whatsapp.com/Lxh1qeFCbJeFZI1jdiJm7b


..............................................................................................................................................

અમારા વોટસએપ ગ્રુપમાં  જોડાવા માટે અહી ક્લિક કરો 👇👇👇👇👇👇

https://chat.whatsapp.com/Lxh1qeFCbJeFZI1jdiJm7b


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ