Mahatma Gandhi, મહાત્મા ગાંધી
મોહનદાસ કરમચંદ ગાંધી [સક્ષીપ્ત]
મહાત્મા ગાંધી {રાષ્ટ્રપિતા}
જન્મ- 2 ઓક્ટોમ્બર 1869
મૃત્યુ- 30 જાન્યુઆરી 1948
સમાધિ સ્થળ- રાજઘાટ
જન્મ સ્થળ- પોરબંદર,ગુજરાત
જીવના સાથી- કસ્તુરબા
પિતા- કરમચંદ ઉત્તમચંદ ગાંધી
માતા- પુતળિબાઇ કરમચંદ ગાંધી
આત્મકથા- સત્ય ના પ્રયોગો
સંતાનો-હરીલાલ{જન્મ-1888},મણીલાલ{જન્મ-1892},રામદાસ{જન્મ-1897},દેવદાસ{જન્મ-1900}
ભારતમા કાર્યો..
19સદીના છેલ્લા દાયકામા ભારાત્ના રાજકીય જિવન મા મહાત્મા ગાંધી નો પ્રવેશ થયો.
ઇ.સ. 1893મા વકિલાતના વ્યવ્સાય અંગે અફ્રિકા ગયા. 24 વર્ષની વયે તેમણે દક્ષીણ
આફ્રીકામા નાતાલ ઇંડીયન કોંગ્રેસની રચના
કરી.
આઠ વર્ષ આફ્રીકા રહ્યા પછી ઇ.સ.
1901મા ભારત પરત આવ્યા. આફ્રીકાના ભારતિયોનિ માગણિને અનુલક્ષીને ફરીથિ આફ્રીકા
ગયા.ઇ.સ. 1908મા સત્યાગ્રહ બદલ બે મહિનાની જેલની સજા થઇ.ભારતમા જાગૃતી લાવવા માટે
ઇ.સ.1914મા ભારત આવ્યા.
અમદાવાદમા ઇ.સ.1915મા સયાગ્રહ આશ્રમની
સ્થાપના કરી.
ઇ.સ. 1917મા ચઁપારણ સત્યાગ્રહ.
ઇ.સ. 1920મા ઓલ ઇંડિયા હોમરુલ લિગ ના પ્રમુખ ચુટાયા.
ઇ.સ. 1929મા વિદેશી કાપડની હોળિ કરવા માટે ધરપકડ થઇ.
ઇ.સ. 1930મા દાંડીકુચ
ઇ.સ. 1931મા ઇંગલેંડ્મા બિજી ગોળમેજી પરીષદમા ભાગ
ઇ.સ. 1942મા હિંન્દ છોડો ચળવળનો
છેલ્લો તબક્કો.
ઇ.સ. 1948મા હિંદુ-મુસ્લિમ એકતા
માટે ઐતિહાસિક ઉપવાસ
ઇ.સ. 1948 ,30 જાન્યુઆરી ના રોજ સાંજ ના 6 કલાકે બીરલાહાઉસ દિલ્લિમા પ્રાથના સમયે નથુરામ
વિનાયક ગોડસએ બંદુકનિ ગોળિ મારી હત્યા કરી.
Download PDF click here
0 ટિપ્પણીઓ
Please do not share links in comment