પ્રકરણ 13.
(તોલ અને માપ સંબંધી ગુના)
(કલમ 264 થી 267).
IPC ARTICLE 264.
તોલવા માટેના ખોટાં સાધનોનો કપટપૂર્વક ઉપયોગ કરવા માટે.
સજા: 1 વર્ષ સુધીની કોઈ કેદ અથવા દંડ અથાવ તે બંને
IPC
ARTICLE 265.
ખોટાતોલનોઅથવામાપનોકપટપુર્વકઉપયોગકરવામાટે.
સજા:1 વર્ષ સુધીની કોઈ કેદ અથવા દંડ અથાવ તે બંને
IPC
ARTICLE 266.
- ખોટાં તોલ અથવા માપ કબજામાં રાખવા માટે
સજા: 1 વર્ષ સુધીની કોઈ કેદ અથવા દંડ અથાવ તે બંને
IPC
ARTICLE267.
- ખોટાં તોલ અથવા માપ બનાવવા, અથવા વેચવા માટે
સજા:1 વર્ષ સુધીની કોઈ કેદ અથવા દંડ અથાવ તે બંને.
READ IPC CHAPTER 12 CLICK HERE
0 ટિપ્પણીઓ
Please do not share links in comment