header

IPC1860, પ્રકરણ 20 લગ્નસંબંધી ગુના (કલમ 493 થી 498), પ્રકરણ 20-A પતિ અથવા પતિના સગાં દ્વારા ત્રાસ આપવા સંબંધિત ગુનાઓ (કલમ 498-A)

 

પ્રકરણ 20
લગ્નસંબંધી ગુના
(કલમ 493 થી 498)



IPC ARTICLE 493.

-કોઈ પુરુષેછેતરપિંડીથી કાયદેસર લગ્ન થયા હોવાનું પ્રેરિત પત્નીભાવે સહવાસ કરાવવા પ્રેરે અને સંભોગ કરે

સજા:- 10 વર્ષ સુધીની કોઈ કેદઅને દંડ

IPC ARTICLE 494.

પતિ અથવા પત્ની એકબીજાની હયાતીમાં ફરીથી લગ્ન કરે.

સજા:-7 વર્ષ સુધીની કોઈ કેદઅને દંડ

IPC ARTICLE 495.

-પૂર્વ લગ્નની હકીકત જે વ્યક્તિ સાથે બીજું લગ્ન કર્યું હોય તેનાથી છુપાવીને ગુનો કરે

સજા:-  10 વર્ષ સુધીની કોઈ કેદઅને દંડ

IPC ARTICLE 496.

-જે વિધિથી કાયદેસર લગ્ન થયું ન ગણાય એવી લગ્નવિધિ બદદાનતથી કે કપટપૂર્વક કરી લે.

સજા:- 7 વર્ષ સુધીની કોઈ કેદઅને દંડ

IPC ARTICLE 497.

-વ્યભિચાર : જે કોઈ વ્યક્તિ એક સ્ત્રી બીજા પુરુષની પત્ની હોવાનું પોતે જાણતી હોય તે પુરુષની સંમતિ કે ગર્ભિત સંમતિ વિના સંભોગ કરે જેમાં સ્ત્રીની સંમતિ હોય એવા સંભોગથીબળાત્કારનો ગુનો થયો ન ગણાય તો તે વ્યભિચારનો ગુનો કરે છે, તેને 5 વર્ષ સુધીની કોઈ કેદ અથવા દંડ અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

- (27/09/2018ના રોજ સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાઅનેઅન્ય ન્યાયમૂર્તિ દ્વારા રદ કરેલ છે.)

IPC ARTICLE 498.

-પરણેલી સ્ત્રીને ગુનાહિતઈરાદાથીભગાડી જવા અથવા લઇ જવા અથવા રોકી રાખવા બાબત.

સજા:- 2 વર્ષ સુધીની કોઈ કેદ અથવા દંડ અથવા તે બંને

 

પ્રકરણ 20-A
પતિ અથવા પતિના સગાં દ્વારા ત્રાસ આપવા સંબંધિત ગુનાઓ
(કલમ 498-A)

IPC ARTICLE 498-A

 

સ્ત્રીનાં પતિ કે પતિનાંસગાંઓ દ્વારા તેની ઉપર ત્રાસ ગુજારવા બાબત.


 READ CHAPTER 19 CLICK HERE



 DOWNLOAD PDF


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ