header

Monkey and a men ( વાનર અને માનસ )

 સમર્પણ ની કથા 



        ડાર્વિનના ઉત્ક્રાંતિવાદની વાત તમે સાંભળી હશે . એની આ કથા છે . એક વાનર હતા , બીજે માનવ હતા એક વખત વાઘ પડ્યા . વાનર તે છલાંગ મારતક ને એકદમ એક ઝાડ ઉપર ચડી ગયે , પણ સાથે વાનર હતા એ કઈ રીતે ચડે ? વાનર તો છલાંગી આવું કરી શકે . છતાં માનવ પણ મૃત્યુના ભયે વૃક્ષ પર ચડી ગયો . બંને ઝાડ ઉપર જઈ બેઠા . તેમની પાછળ વાઘ નીચે ઉભા રહી ગર્જના કરતા કહેવા લાગ્યા , કયાં સુધી તમે ઉપ૨ ૨હેશે ?

         આજ નહિ તો કાલ , કાલ નહિ તો પરમ દિવસે પણ તમે નીચે તો ઉતરશાને ? હું અહીંથી જવાને નથી . તમને મારે ખાવા છે . ” નીચે રહી વાઘ આમ ગજ " છે . વાનર અને માણસ ઝાડ ઉપર વિચાર્યા કરે છે . હવે શું કરવું ? વાઘથી બચવું કેમ ? કોણ બચાવે ? વાનરને માણસ ખરેખર મુંઝાયા .ત્યાં રાત પડી ગઈ . મનુષ્ય વાનરને કહ્યું : “ રાત પડી  ગઈ . હવે આપણે શું કરીશું ?

         રાતે ઊંઘ આવી જાય ને ઊધમાં નીચે પડી જઈએ તો ? તો વાઘને જ ખોરાક બની જવાય . આના જવાબમાં વાનરે મનુષ્યને કહ્યું : “ આ સારુ આપણે વારા કરવા જોઈશે , પહેલા હું સૂઈ જઈશ ને તું જાગજે . ” આમ બેઉ વચ્ચે નકકી થયું ' . વાનર વૃક્ષ પર જાગતો . બેઠે . મનુષ્ય સૂઈ ગયા . રાતને પહેલો પહાર ચાલતા હતા . જ્યારે વાનર જગતા હતા ત્યારે વાથે નીચેથી તેને કહ્યું , “ આપણે મિત્રતા કરીએ , નહીંતર આપણને પાંજરામાં પૂરનારી આ જાત છે , અને ધકકે મારી દેને ? 

        હમણાં એ . મારો ખોરાક થઈ જાય અને હું તને જવા દઉં . ” આ ખ્યાન સાંભળી વાનરે વાઘને જવાબ આપ્યું , ‘ હું તે હનુમાનજીના કુળને છું . મારા બાપદાદાએ રામ માટે ખુવાર થઈ ગયા હતા . એવા ઉરચ કુળ ના થઈ ને હું રાત્ર માણસને ધકકે મારું તો તો અમારા હનુમાનજીના સમપણ ને . લ'ક લાગે . મારાથી એ નહિ જ બને .

         ” આમ એ મંત્રણા નિષ્ફળ ગઈ . હવે વાનરને ઉંઘવાને વારો આવ્યા અને મનુષ્યને જાગવાનો . વાનર સૂઈ ગયો . વાઘે આ જોયું કે વાનર સૂઈ ગયા છે એટલે તેણે માણસની પાસે શરૂઆત કરી . ‘ તમે તે બુદ્ધિશાળી છે . અને આ નિયમ જાણે છે કે “ જીવે જીવસ્ય જનમ ? જીવ જીવન ખોરાક છે . આસૂતેલ વાનરને ધક કે મારે છે . તમારે તે કુટુ'બ છે , બાળ ખરચાં છે . તમને જવા દઈશ ને વાનને ખાઈ જઈશ . ’ મનુષ્ય આ સાંભળી શરૂઆતમાં તો ક g " : ભાઈ ! એવું ' કેમ બને ? એણે મને બચાવ્યા છે . મારે . એના ઉપકાર માનવો જોઈએ .

         હવે તો મરવું જીવવું ' બેયનું સાથે જ થશે . ' અરે ભાઈ ! તમે મારી વાત સાંભળી લે . તમે તે મનુષ્ય . મનુષ્ય બુદ્ધિમાન હોય છે . બધું જતું હોય ને અધું અચે તે વિદ્વાન એને કહેવાય જે અરધું બચાવી લે માટે ધકકે મારી દે . ” ભારે પ્રલોભનભરી વાણીમાં વાધે .. મનુષ્યને કહ્યું . ખૂબ મંત્રણા ચાલી . વાઘે તક યુક્ત ઘણી દલીલ કરી . અંતે મનુષ્યને થયું કે આ કરવા જેવુ " ખરું . અને કહે છે કે તેણે વાનરને ધકકો માર્યો .

         પણ વાનર બહુ હોશિયાર હતા . પૂંછડીના ત્રણ આંટા ડાળીની સાથે વાળીને જ સૂતા હતા . પડયે નહિ . લટકીને પાછા ડાળી પર ચડી ગયે . મનુષ્ય આ જોયું ને તેનાં ગાત્રે ઢીલા પડી ગયાં . શરીરે પસીને વળી ગયા . અને વાનર સામે જોઇ ખુલાસે કરવા માંડ્યા . ‘ તમને ભૂલથી મારો હાથ અડી ગયા . મારે તમને ધકકો નહાતા મારા . ” આના જવાબમાં વાનરે કહ્યું , ' ખુલાસા કરવાની કોઈ જ જરૂર નથી . હું ઊંઘતો જ નહોતો . જાગતા હતા . મને તારા ઉપર ભરોસો હતા જ નહિ . ”આ  મામલામાં 'કહી વાનર એક પળ ચૂપ રહ્યો . કશાક નિર્ણ ય કરી છે ને પછી બી દયા.

         અમારા વડીલ એ રામની સેવા કરી છે . એટલે એ જાતનો ધકકા હું તને નહિ મારૂ ' , મારા પૂર્વજોએ રામ લફ મણ ને પા ઠ ઉપર બેસ ડયા હતા . અમે વાનર છીએ પણ અમા જાતિ સ્વભાવ બીજાના સહાયક બનવાના છે . એટલે તું મારી મારી પીઠ પર બેસી જા . મારે મારા પૂર્વ જેને પગલે ચાલી તને સહાયક બનવું છે . નહીંતર તો આ વાધ તને ખાઈ જ માને જ છે . મને બરાબર પકડી રાખજે . એક ડાળ થી બીજી ડાળ ને બીજી ડાળથી ત્રીજી ડાળ કુદતી કુદતા હું તને જ ગલની બહાર કાઢી દઈશ . 

        વાઘ ભલે નીચે ગર્જના કયા કરે ને ભાગ્યા કરે . હું તને તારા ગામમાં નહિ પરંતુ છેક તા રા ઘર માં — તારા આંગણામાં ઉતારી જઈશ . ” અને મનુષ્ય વાનરની પીઠ પર બેઠા . નીચે વાઘ આ નેતા હા , તે મનો મન વાનરની પ્રભુ સા કરી રહ્યો . મનુષ્ય પોતાની પીઠ પર બેઠા કે વાનરે હનુમાનજીની જેમ છલાંગ મારી એક વૃક્ષ . બીજા વૃક્ષની ડાળી . ત્રીજાની વૃક્ષન આપી વાનરને મનુષ્યને ગામ પહોંચ્યા અને એના ઘેર ના ણા માં ઉતારી પછી વાનર બાલ્યો.

         ‘ લ્યા ભાઈ ! હવે મને રજા ઘો ' માનવના  કર જોડીને અને બાલ્યો . ‘ મને ક્ષમા કરજો . ’મે મારો ધર્મ બજાવ્યા છે . મારા જાતિ સ્વભાવને અનુ કર્યો છું . તમારી કોઈ કસૂર મારા ધ્યાનમાં નથી જ . ’ ‘ મેં તમને ધકકે દેવા કશિશ કરી છતાં તમે મને જીવતદાન આપ્યું . આને બદલે હું કેમ વાળી શકીશ ?

         ” ત્યારે વાનરે એક માગણી કરી . જે તમારામાં આભાર વ્યકત કરવાને ભાવ હોય , મે તમારું કઈક કામ કર્યું છે એમ તમને લાગતું હોય અને તમારે એને કંઇક બદલે આપવું હોય તે એક વસ્તુ આપે . ‘ આપીશ , માગો . માનવે જવાબ વાળ્યો ને તે દિવસે વાનર , મનુષ્ય પાસે માગ્યું : ‘ તમને કોઈ પૂછે તે એમ ન કહેશે કે અમારા પૂવ જો વાનર હતા . તમારા જેવાના પૂર્વજ અમારે થવુ જ નથી . કૃપા કરીને એમ બાલશે નહિ કે અમે વાનરના વંશજ ..






ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ