header

ગુજરાતરાજ્યના જિલ્લાઓની સફરે (અમરેલી,અરાવલી)(A trip to the districts of Gujarat)

 ગુજરાતના જિલ્લાઓની સફરે



    અમરેલી જિલ્લો

1.             અમરેલી : જિલ્લાનું મુખ્ય મથક છે . .. પૂર્વે 3000 ના પુરાતત્ત્વ અવશેષો અહીંથી મળ્યા છે . અહીં નાગનાથ મંદિર , શ્રીનાથજીની હવેલી , ગિરધરલાલ મહેતા સંગ્રહાલય જોવાલાયક છે . અહીં તેલનીમિલો આવેલી છે .

 

2.             લાઠી : કવિ કલાપીની કર્મભૂમિ અને જન્મભૂમિ છે .

 

   ૩. સાવરકુંડલા : વજન માપવાનાકાંટાઓની બનાવટ માટે પ્રખ્યાત છે .  

 

3.             પીપાવાવ : ગુજરાતનું સૌથી ઝડપથી વિકસતું બંદર છે .  

 

 

 

        અરાવલ્લી જિલ્લો

 

1.મોડાસા જિલ્લાનું મુખ્ય મથક છે . રાજા બતડનુંમહુડાસએટલે આજનું મોડાસા . વિશાળ કૉલેજ સંકુલ , ઔષધિ ઉદ્યાન , રમતગમતનાંમેદાનો , ખુલ્લા રંગમંચો વગેરે આવેલાં છે .

 

2.શામળાજી : શામળાજીનેડુંગરાઓ , અરણ્ય અને મેશ્વો નદીનું સૌંદર્ય સાંપડ્યું છે . શામળાજીના વિશ્વવિખ્યાત મંદિરમાં શ્રીકૃષ્ણવાસુદેવની ગદા ધારણ કરેલી શ્યામસ્વરૂપની મૂર્તિ બિરાજમાન છે . આથી સ્થળગદાધરપુરીતરીકે પણ ઓળખાય છે .

મંદિરનાબાંધકામમાં પ્રાચીન ચૌલુક્ય શૈલી જળવાયેલી છે . શિલ્પસૌંદર્યની દૃષ્ટિએ સ્થળ અસાધારણ અવલોકનીય છે . અહીં કાર્તિકી પૂર્ણિમાએ મેળો ભરાય છે , જે મુખ્યત્વે આદિવાસીઓનો મેળો છે .

. ભિલોડા : કીર્તિસ્તંભસાથેનુંદિગંબરજૈનોનુંજૈનમંદિરમહત્ત્વનું યાત્રાધામ છે.






Download PDF click here

..................................................

 


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ