ગુજરાતના જિલ્લાઓની સફરે
ખેડા જિલ્લો
1. નડિયાદ : જિલ્લાનું મુખ્ય મથક છે . અહીંનુંસંતરામમહારાજનું કિનારે ગુજરાતના સંત શ્રી મોટાનો આશ્રમ છે . ગોવર્ધનરામત્રિપાઠીનુંસંતરામ મંદિર શ્રદ્ધા અને લોકસેવા માટે વિખ્યાત છે . શેઢી નદીના નિવાસસ્થાન જોવાલાયક છે .
2. વસો : પ્રખ્યાત જૈન મંદિર છે . ગોપાળદાસનીકાષ્ઠકલા ઉત્કૃષ્ટ છે
૩. ડાકોર ડાકોરનું પુરાણું નામ ' ડંકપુર ' હતું . ગોમતીના કાંઠે ડંકેશ્વરનું મંદિર તથા આશ્રમ છે . દ્વારકામાં વસેલા શ્રીકૃષ્ણ , ભક્ત બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઈ ઈ . સ , 1156 માં દ્વારકાથી ડાકોર આવીને વસ્યા એવી કથા પ્રચલિત છે . રણછોડજના મંદિરમાં ભગવાન શ્રી રણછોડરાયની કાળા પથ્થરમાંથી બનાવેલી દૈદીપ્યમાન મૂર્તિ બિરાજમાન છે . ગોમતી તળાવ , ડંકનાથ મહાદેવ , લક્ષ્મીજીનું મંદિર , બોડાણા મંદિર , સત્યનારાયણનું મંદિર વગેરે દર્શનીય સ્થળો છે . રણછોડજીનું મંદિર
4. ગલતેશ્વર : ડાકોરથી 16 કિમી દૂર મહીકાંઠે આવેલું સોલંકી યુગનું આ શિવાલય દર્શનીય છે . અહીં મહી અને ગોમતી નદીનું સંગમતીર્થ છે . સહેલાણીઓનું આ પ્રવાસધામ છે .
5. લસુંદ્રા: ગરમ પાણીના ઝરા
આવેલા છે.
6. કપડવંજ : અહીંની ફુંકાવાવ , કાંઠાની વાવ , રાણીવાવ અને સીગરવાવ જાણીતી છે . અહીંનાંતોરણો પ્રાચીન યુગની કીર્તિગાથા ગાતાં ઊભાં છે .
7. ઉત્કંઠેશ્વર : વાત્રક નદીને કિનારે ઉત્કંઠેશ્વરમહાદેવનું ભવ્ય મંદિર છે . આ સ્થળ ' ઊંડિયા મહાદેવ ' તરીકે પ્રસિદ્ધ છે .
8. ફાગવેલભાથીજીમહારાજનું મંદિર છે .
9. મહેમદાવાદ : આ નગર મેહમૂદબેગડાએવસાવેલું . અહીંનોભમ્મરિયો કૂવો જોવાલાયક છે . મેહમૂદબેગડાએ તેની બેગમનીસ્મૃતિમાંવાત્રકને કાંઠે બંધાવેલ ચાંદો - સૂરજ મહેલ અને ક્લિાનાઅવશેષો જોવાલાયક છે .
Download PDF click here
0 ટિપ્પણીઓ
Please do not share links in comment