header

ગુજરાતી સાહિત્યની ખ્યાતનામ કૃતિઓ (Famous works of Gujarati literature)

 

ગુજરાતી સાહિત્યની ખ્યાતનામ કૃતિઓ




 અમાસના તારા : કિશનસિંહ ચાવડા
 

અમૃતાઃ રઘુવીર ચૌધરી

અહલ્યાથી ઇલિઝાબેથ સરોજ પાઠક

આકાર : ચંદ્રકાન્ત બક્ષી

 આગગાડી , નાટ્ય ગઠરિયાં , બાંધ ગઠરિયાં , મંદાકિનીઃ ચંદ્રવદન મહેતા

 આપણો ધર્મઃ આનંદશંકર ધ્રુવ

અખંડ દીવો લીલાબહેન

અભિનય પંથેઃ અમૃત જાની

 

અભિનવનો રસવિચાર : નગીનદાસ પારેખ

 અલગારી રખડપટ્ટી રસિક ઝવેરી

અશ્વત્થઃ ઉશનસ્

• અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબઃ નારાયણ દેસાઈ

 અંધારી ગલીમાં સફેદ ટપકાં : હિમાંશી શેલત

આત્મકથા ( ભાગ 1 થી 5 ) ઇન્દુલાલ યાજ્ઞિક

આપણો ઘડીક સંગ દિગીશ મહેતા

એક ઉંદર અને જદુનાથ , લઘરોઃ લાભશંકર ઠાકર

• ઊર્ધ્વમૂલઃ ભગવતીકુમાર શર્મા

કલાપીનો કેકારવઃ કલાપી
 

કુસુમમાળાઃ નરસિંહરાવ દિવેટિયા

કેન્દ્ર અને પરિઘઃયશવંત શુક્લ
 

કૃષ્ણનું જીવનસંગીતઃ ગુણવંત શાહ
 

ખોવાયેલી દુનિયાની સફરેઃયશવંત મહેતા
 

ગ્રામલક્ષ્મી ( ભાગ 1 થી 4 ) : ૨ . વ . દેસાઈ

ગૃહપ્રવેશઃ સુરેશ જોષી

ગુજરાતનો નાથ , પાટણની પ્રભુતાઃ ક . મા . મુનશી

 ગોવિંદે માંડી ગોઠડી , સચરાચરમાં બકુલ ત્રિપાઠી

ગુજરાતી દલિતવાર્તાઓઃ ઇરિશ મંગલમ્

ચહેરાઃ મધુ રાય
 

ચાલો અભિગમ બદલીએ , મારા અનુભવોઃ સ્વામી સચ્ચિદાનંદ

ચિહ્ન : ધીરેન્દ્ર મહેતા
 

• જનમટીપઃ ઈશ્વર પેટલીકર

જયાજયંતઃ ન્હાનાલાલ

જાતરઃ મફત ઓઝા

• જીવનનું પરોઢઃ પ્રભુદાસ ગાંધી

જિગર અને અમીઃચુનીલાલ શાહ
 

• ઝેર તો પીધાં છે જાણી જાણીઃ મનુભાઈ પંચોલી

• તણખા ( ભાગ 1 થી 4 ) : ધૂમકેતુ

તપોવનની વાટે , ભજનરસઃ મકરંદ દવે

થોડાં આંસુ થોડાં ફૂલઃજયશંકર સુંદરી

દક્ષિણાયનઃસુન્દરમ્

દિગૃદિગંતઃપ્રીતિ સેનગુપ્તા

દ્વિરેફની વાતોઃ રા . વિ . પાઠક

નિશીથ , સમયરંગ ઉમાશંકર જોષી

• નીરખ નિરંજન : નિરંજન ત્રિવેદી

 પ્રસન્ન ગઠરિયાં , વિનોદની નજરે : વિનોદ ભટ્ટ

બીજી સવારનો સૂરજ હસુ યાજ્ઞિક

ભદ્રંભદ્ર , રાઈનો પર્વતઃ ૨મણભાઈ નીલકંઠ
 

મળેલા જીવ , માનવીની ભવાઈ : પન્નાલાલ પટેલ

માધવ ક્યાંય નથી મધુવનમાં હરીન્દ્ર દવે
 

માણસાઈના દીવા , યુગવંદનાઃ ઝવેરચંદ મેઘાણી

મિથ્યાભિમાનઃ દલપતરામ

મોરનાં ઈંડાંઃ કૃષ્ણલાલ શ્રીધરાણી

મોત પર મનનઃ ફિરોજ દાવર

• મૂળ સોતાં ઊખડેલાં : કમુબેન પટેલ
 

રંગતરંગ ( ભાગ 1 થી 5 ) જ્યોતિન્દ્ર દવે
 

રચના અને સંરચનાઃ હરિવલ્લભ ભાયાણી

 રાનેરીઃમણિલાલ દેસાઈ
 

રેખાચિત્રઃ લીલાવતી મુનશી

લીલુડી ધરતીઃ ચુનીલાલ મડિયા

 વસુધાઃ સુન્દરમ્

વડવાનલ : ધીરુબહેન પટેલ

 વનવગડાનાં વાસી- વનેચર

વનાંચલ-જયંત પાઠક
  

વિખુટાં પડીને- અશ્વિન દેસાઈ

વિદિશાઃ ભોળાભાઈ પટેલ
 

વિદેશ વસવાટનાં સંભારણાંઃ જિતેન્દ્ર દેસાઈ

 વિવેક અને સાધના -કેદારનાથ

 શર્વિલક -રસિકલાલ પરીખ
 

શિયાળાની સવારનો તડકોઃ વાડીલાલ ડગલી

 શ્રેયાર્થીની સાધના : નરહિર પરીખ

વ્યક્તિ ઘડતર- ફાધર વાલેસ

સત્યના પ્રયોગો , હિંદ સ્વરાજ્યઃ ગાંધીજી

સરસ્વતીચંદ્રઃ ગોવર્ધનરામ ત્રિપાઠી

સમૂળી ક્રાન્તિઃ કિશોરલાલ મશરૂવાળા

 સાવજકથાઓઃ કનૈયાલાલ રામાનુજ

સાત એકાંકી : તારક મહેતા

સુદામા ચરિત્ર : નરસિંહ મહેતા
 

સોનાનો કિલ્લોઃ સુકન્યા ઝવેરી
 

સાત પગલાં આકાશમાં કુંદનિકા કાપડિયા

 સિદ્ધહેમશબ્દાનુશાસનઃ હેમચંદ્રાચાર્ય

 હિમાલયનો પ્રવાસઃ કાકા કાલેલકર


ગુજરાત સ્થાપત્ય કળા ના કસબીઓ


................................................................................................................................



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ