header

ગુજરાતી સાહિત્યકાર તખ્ખલુસ (ઉપનામ) (Gujarati writer Takhkhlus (nickname) )

 

ગુજરાતી સાહીત્યકારોના તખ્ખલુસ [ઉપનામ]


 બેકાર- ઇબ્રાહીમ પટેલ


 બેફામઃબરક્તઅલી વિરાણી


• મકરંદ : રમણભાઈ નીલકંઠ


 * મસ્ત , બાલ , ક્લાન્તઃ બાલાશંકર કંથારિયા


 મસ્તકવિ -ત્રિભુવન ભટ્ટ


* મૂષિકાર રસિકલાલ પરીખ


* લલિતઃ જમનાશંકર બૂચ


* વનમાળી વાંકો -દેવેન્દ્ર ઓઝા


વાસુકિ ઉમાશંકર જોષી


• વૈશમપાયન : કરસનદાસ માણેક


 • શયદા હરજી દામાણી


* શિવમ્ સુંદરઃ હિંમતલાલ પટેલ


• અઝિઝ ધનશંકર ત્રિપાઠી


• અદલ અરદેશર ખબરદાર


 • અનામીઃ રજિતભાઈ પટેલ


અજ્ઞેયઃ સચ્ચિદાનંદ વાત્સ્યાયન


 ઉપવાસી ભોગીલાલ ગાંધી


ઉશનસ્ નટવરલાલ પંડમા


• કલાપી સુરસિંહજી ગોહિલ


કાન્ત - મણિશંકર  ભટ્ટ


 કાકાસાહેબ -દત્તાત્રેય કાલેલકર


• ઘનશ્યામ કનૈયાલાલ મુનશી


 • ગાફિલ મનુભાઈ ત્રિવેદી


ચકોર : બંસીલાલ વર્મા


ચાંદામામા ચંદ્રવદન મહેતા


જયભિખ્ખુઃ બાલાભાઈ દેસાઈ


 જિપ્સીઃ કિશનસિંહ ચાવડા


ઠોઠ નિશાળીયો બકુલ ત્રિપાઠી


દર્શક મનુભાઈ પંચોળી


દ્વિરેફ , શેષ , સ્વૈર વિહારીઃ રામનારાયણ પાઠક


 ધૂમકેતુઃ ગૌરીશંકર જોષી


 નિરાલા સૂર્યકાન્ત ત્રિપાઠી


પતીલ મગનલાલ પટેલ


પારાશર્ય મુકુન્દરાય પટણી


પ્રાસંનેય  હર્ષદ ત્રિવેદી


પ્રિયદર્શીઃ મધુસુદન પારેખ


 પુનર્વસુઃલાભશંકર ઠાકર


પ્રેમભક્તિઃ કવિ ન્હાનાલાલ


ફિલસૂફ : ચિનુભાઈ પટવા


બાદરાયણ ભાનુશંકર વ્યાસ


• બુલબુલ ડાહ્યાભાઈ દેરાસરી


• શૂન્યઃઅલીખાન બલોચ


 શૌનિક અનંતરાય રાવળ


* સત્યમૂઃ શાંતિલાલ શાહ


 • સરોદ : મનુભાઈ ત્રિવેદી


સવ્યસાચી : ધીરુભાઈ ઠાકર


સાહિત્ય પ્રિય- ચુનીલાલ શાહ


 સેહેની -બળવંતરાય ઠાકોર


સુધાંશુ દામોદર ભટ્ટ


 સુન્દરમ્ઃ ત્રિભુવનદાસ લુહાર


સોપાન : મોહનલાલ મહેતા


 સ્નેહરશ્મિ ઝીણાભાઈ દેસાઈ


 ઇર્શાદ , ગરલ : ચિનુ મોદી


મસ્કિનઃ રાજેશ વ્યાસ


વિદૂર , ગાગ્ર્ય  કે . કા . શાસ્ત્રી


કથક- ગુલાબદાસ બ્રોકર


યયાતિ : જયેન્દ્ર દવે


ગુજરાતી સાહિત્ય ની ખ્યાતનામ કૃતિઓ


................................................................................................................................




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ