header

ગુજરાતના જિલ્લાઓની સફરે (નવસારી, પંચમહાલ) (A trip to the districts of Gujarat)

 

 નવસારી જિલ્લો


ગુજરાતના જિલ્લાઓની સફરે

 

1.            નવસારી:પૂર્ણા નદીના કિનારે વસેલું જિલ્લાનું મુખ્ય મથક છે . નવસૈયદપીરનીમઝારહિન્દુ - મુસ્લિમોમાં પ્રસિદ્ધ છે ,

 જમશેદજી તાતા અને દાદાભાઈનવરોજીનાજન્મસ્થળનાં મકાનો આજે પણ મોજૂદ છે

 

2.            દાંડી : મહાત્મા ગાંધીની ઐતિહાસિક દાંડીકૂચ સાથે સંકળાયેલું સ્થળ દરિયાકિનારે આવેલું છે .

6 એપ્રિલ , 1930 ના રોજ અહીં ચપટી મીઠું ઉપાડી ગાંધીજીએમીઠાના કાયદાનો ભંગ કર્યો હતો . પ્રસંગની યાદમાં અહીં દાંડીસ્મારક બનાવવામાં આવ્યું છે .

 

૩. બીલીમોરા સોમનાથ મહાદેવનું મંદિર બહુ પ્રસિદ્ધ છે . વલસાડીસાગમાંથી રાચરચીલું બનાવવાનાંકારખાનાં અહીં વિકસ્યાં છે .

 

4. ઉભરાટ : લીલી વનરાજી અને દરિયાકિનારાનાસૌંદર્યથીમઢાયેલું . એક વિહારધામ છે .

 

5. મરોલી : કસ્તૂરબાસેવાશ્રમને લીધે પ્રસિદ્ધ છે . અહીંની માનસિક રોગની હાસ્પિટલ જાણીતી છે .

 

6. વાંસદા: જૂના રજવાડાનું સ્થળ છે . મહેલ અને દરબારગઢ જોવાલાયક છે . અહીં રાષ્ટ્રીય અભયારણ્ય છે .

 

 પંચમહાલ જિલ્લો

 

1. ગોધરા જિલ્લાનું મુખ્ય મથક છે . વૈષ્ણવ સંપ્રદાયની ચાર બેઠકો અહીં આવેલી છે . શાંતિનાથનું પ્રખ્યાત દેરાસર છે .

 

2. ચાંપાનેર ( પાવાગઢ ) : વનરાજ ચાવડાએ પોતાના સેનાપતિચાંપાનીસ્મૃતિમાંપાવાગઢની તળેટીમાં આ નગર વસાવ્યું હતું .

 આ સ્થળે આવેલી ' જામા મસ્જિદ ગુજરાતની સુંદર મસ્જિદો પૈકીની એક છે . આ ઉપરાંત કેવડા મસ્જિદ , નગીના મસ્જિદ અને ખજુરી મસ્જિદ પણ જોવાલાયક ઇમારતો છે .

પાવાગઢપર્વતનાઉચ્ચતમ શિખર પર મહાકાલી માતાનું મંદિર છે . મંદિરની બાજુમાં ‘ દૂધિયા ’ અને ‘ છાસિયા ’ તળાવો છે .

પાવાગઢડુંગરના મધ્ય ભાગે માંચી ' નામની જગ્યા છે . માંચી પાસે તૈલિયા તળાવ છે .

 

૩. ટુવા જંગલો અને વનરાજી વચ્ચે ઘેરાયેલું ટુવા ગામ એના ગરમ પાણીના ઝરા માટે વિખ્યાત છે .

 

3.            હાલોલ: આજુબાજુનાં ડુંગરો અને જંગલોની પ્રાકૃતિક સુંદરતાને કારણે અહીં ફિલ્મસ્ટુડિયોવિકસ્યો છે .

 

 Downlod PDF click here


ગીર સોમનાથ જિલ્લો



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ