તાપી જિલ્લો :
ગુઅજરાતના જિલ્લાઓની સફરે
1. વ્યારા જિલ્લાનું મુખ્ય મથક છે . વડોદરાનાગાયકવાડનો મહેલ આવેલો છે . પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહચૌધરીનુંજન્મસ્થાન .
2. ઉકાઈ તાપી નદી પર બહુહેતુક યોજના ‘ વલ્લભસાગર સરોવર ' છે . અહીંનુંહાઇડલ પાવર સ્ટેશન અને મત્સ્યોદ્યોગકેન્દ્ર જોવાલાયક છે .
૩. કાકરાપાર: તાપી નદી પર બંધ બાંધવામાં આવ્યો છે .
4. સોનગઢ : પિલાજીરાવગાયકવાડેબંધાવેલો કિલ્લો છે . કિલ્લા પર દરગાહ અને મહાકાળી મંદિર છે .
5. વેડછી: અહીં ગુજરાતના સંનિષ્ઠ લોકસેવક અને સર્વાંગી શિક્ષક અર્વાચીન ઋષિસમાજુગતરામદવેનોવેડછી આશ્રમ ' આવેલો છે . અહીં નારાયણ મહાદેવ દેસાઈનું ' સંપૂર્ણ ક્રાંતિ ' ( જયપ્રકાશ નારાયણ પ્રેરિત ) મહાવિદ્યાલય છે .
દાહોદ જિલ્લો
1. દાહોદ : જિલ્લાનું મુખ્ય મથક છે . આ શહેર વેપાર - ધંધાથી સમૃદ્ધ છે .
2. દેવગઢબારિયા : આ જૂનું રજવાડી શહેર છે .
૩. કંજેટાઃલીમખેડા પાસેનું કંજેટા મધ , આંબળા અને ચારોડી માટી માટે જાણીતું છે .
દેવભુમિ દ્વારિકા અને નર્મદા જિલ્લો
0 ટિપ્પણીઓ
Please do not share links in comment