પાટણ જિલ્લો :
ગુજરાતના જિલ્લાઓની સફરે
1. પાટણ જિલ્લાનું મુખ્ય મથક છે . વનરાજ ચાવડાએવસાવેલા આ નગરનું મૂળ નામ અણહિલપુર પાટણ હતું .
સિદ્ધરાજજયસિંહેબંધાવેલાસહસ્ત્રલિંગ તળાવની આજુબાજુ 1008 શિવલિંગ હતા . આ તળાવનાઅવશેષો એની ભવ્યતાનો પરિચય આપે છે .
રાજા ભીમદેવ પહેલાની યાદમાં તેમની રાણી ઉદયમતીએબંધાવેલી ' રાણીકી વાવ ' રાષ્ટ્રીય સ્મારકમાં સ્થાન પામેલ છે .
અહીંનું માટીકામ તથા પટોળાં પ્રખ્યાત છે . ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું વડું મથક છે .
પાટણનાં જૈન મંદિરોમાંહેમચંદ્રસૂરિજીનાંપુસ્તકોનો સંગ્રહ છે .
2. સિદ્ધપુર : રણમાં વહેતીકુંવારિકા સરસ્વતી નદીના કિનારે વસેલાસિદ્ધપુરમાં કારતક માસની પૂનમે મેળો ભરાય છે .
ગુજરાતના રાજા મૂળરાજસોલંકીએ ' રુદ્રમહાલય'ની રચના કરાવી હતી અને સિદ્ધરાજજયસિંહે તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો .
સિદ્ધપુરના બિંદુ સરોવરમાંમાતૃશ્રાદ્ધ કરવામાં આવે છે . પિલ મુનિનો આશ્રમ જોવાલાયક છે .
0 ટિપ્પણીઓ
Please do not share links in comment