IPC 1860
પ્રકરણ 3 (શિક્ષાબાબત)
(કલમ 53 થી 75 )
IPC ARTICLE 53.
શિક્ષા : આ અધિનિયમ મુજબ ગુનેગારો મોત , આજીવન કેદ ,
સખત એટલે કે સખત મજૂરી સાથેનીકેદ , સાદી કેદ , મિલકત જપ્તી કરવી અને દંડ કરવો , આ
અધિનિયમમાંસજાઓ ઊતરતા ક્રમમાં આપવામાં આવેલ છે . IPC નું જ્યારે ગઠન થયું હતું ત્યારે
તેમાં 6 સજાઓનો ઉલ્લેખ હતો . જેમાં ત્રીજા ક્રમની દેશનિકાલ ( કાળાપાણી ) ની સજાને
1949 થી રદ કરવામાં આવી હતી .
IPC ARTICLE 53- A
.દેશનિકાલની
સજા - 1955 ના સુધારા આ કલમ ઉમેરવામાં આવી છે . જે જણાવે છે કે , દેશનિકાલની સજાને
હવેથી આજીવન કેદની સજામાં તબદીલ કરવી .
IPC ARTICLE 54.
મોતની સજા
યોગ્ય સરકાર દ્વારા હળવી કરવા બાબત . ( ગુનેગારની પરવાનગી વગર આવું કરી શકાશે ) (
બંધારણના અનુ . - 72 અનુસાર રાષ્ટ્રપતિશ્રી આવું કરી શકશે . )
IPC ARTICLE 55
.આજીવન કેદની રાજા યોગ્ય સરકાર
દ્વારા હળવી કરવા બાબત યોગ્ય સરકારની વ્યાખ્યા : ( ક )
કેન્દ્રની કારોબારી સત્તા બાબત પહોંચતા ગુના માટે કેન્દ્ર સરકાર ( ખ ) રાજ્યની
કારોબારી સત્તા બાબત પહોંચતા ગુના માટે રાજ્ય સરકાર ,
IPC ARTICLE 56.
રદ કરી
IPC ARTICLE 57
.શિક્ષાનીમુદતનાભાગોની ગણતરી
કરવામાં આજીવન કેદની શિક્ષાને 20 વર્ષની કેદની શિક્ષા બરાબર ગણવામાં આવશે .
IPC ARTICLE 58
. રદ કરી
IPC ARTICLE 59
. રદ કરી
IPC ARTICLE 60.
બધી
અથવા અંશતઃ સજા સખત અથવા સાદી કરી શકાશે .
IPC ARTICLE 61
.રદ કરી
IPC ARTICLE 62.
રદ
કરી
IPC ARTICLE 63
. કેટલી રકમ સુધીનો દંડ થઈ શકે તે
ઠરાવ્યું ન હોય ત્યાં ગુનેગારને કરવાના દંડની રકમ અમર્યાદિત છે , પરંતુ તે વધુ
નહીં . દંડ અસરકારક અને વાજબી હોવો જોઈએ . "
IPC ARTICLE 64
.દંડ ન ભરાય તો કેદની સજા કરવી .
IPC ARTICLE 65
. કેદની અને દંડની શિક્ષાને પાત્ર
હોય ત્યારે દંડ ન ભરાય તો કેદની મુદ્દત તે ગુના માટે નક્કી કરેલી વધુમાં વધુ મુદત ¼ મુદત કરતા વધુ હોવી જોઈએ નહીં .
IPC ARTICLE 66.
દંડ ન ભરાય
તો સાદી કે સખત કેદની સજા કરી શકાશે .
IPC ARTICLE 67.
ગુનો માત્ર દંડની શિક્ષાને પાત્ર હોય ત્યારે દંડ ન
ભરે તો , જો દંડrs. 50 કરતાં વધુ ન હોય ત્યારે બે
મહિનાની કેદ , દંડની રકમ rs. 100 કરતાં વધુ ન હોય
ત્યારે વધુમાં વધુ 4 મહિનાની અને ( દંડrs. 100 થી વધુ હોય ) બીજા કોઈ
કેસમાં વધુમાં વધુ 6 મહિનાની મુદતનીકેદ થશે .
IPC ARTICLE 68.
દંડન ભરેતોકેદનીજેસજાકરીહોયતેસજાઓતેદંડઆપવામાંઅથવાકાયદાનીરાહેતેવસૂલકરાવામાંઆવેત્યારેતેઅંતઆવશે.
IPC ARTICLE 69.
દંડનોપ્રમાણસરનો
ભાગ આપતાકેદનોઅંતઆવવા બાબત .
IPC ARTICLE 70
.છ વર્ષની અંદર અથવા કેદની મુદત
બંને પૈકી જે વધુ હોય તે દરમિયાન દંડ વસૂલ કરી શકાય . મૃત્યુ થતાં મિલક્તબોજામાંથી
મુક્ત નહીં થાય .
IPC ARTICLE 71
. કેટલાક ગુના મળીને બનેલા ગુનાની
શિક્ષા કોઇ એક ગુનાની શિક્ષા કરતા વધુ કડક શિક્ષા કરી શકશે નહીં .
IPC ARTICLE 72
. કેટલાક ગુનાઓ પૈકી એક ને માટે
દોષિત ઠરેલીવ્યક્તિ તેક્યાં ગુના માટે દોષિત છે એ વિશે શંકા હોવાનું ફેસલામાં
જણાવ્યું હોય ત્યારે તે ગુના માટે એક સરખી શિક્ષા કરાવી ન હોય તો તેની ઓછામાં ઓછી
શિક્ષા કરવી .
IPC ARTICLE 73
એકાંત કેદ :
ન્યાયાલય આવી સજા કેદની મુદત 6 મહિના કરતાં વધુ ન હોય તો 1 મહિના કરતાં વધુ સમય સુધીનહીં
, ૬ મહિનાથી વધુ પરંતુ એક વર્ષ કરતાં ઓછી હોય તો 2 મહિના કરતાં વધુ સમય સુધી નહિ ,
એક વર્ષ કરતાં વધુ હોય તો 3 મહિના કરતાં વધુ સમય સુધી નહીં તેવી એકાંત કેદ કરી શકે
છે . એકાંત કેદ સખત / કઠોર કેદના કેદીને જ કરવામાં આવે છે .
IPC ARTICLE 74
.
એકાંત કેદની સજાનો અમલ - એકી સમયે 14 દિવસ કરતાં વધુ હોવી જોઇએ નહીં અને
બીજી એકાંત કેદની તે મુદત કરતાં ઓછો ગાળો હોવો જોઈએ નહીં . એકાંત કેદ જ્યારે ૩
માસથીવધુની હોય ત્યારે 1 માસમાં આવી એકત કેદ " 7 દિવસ કરતાં વધુ આપી શકાય
નહીં .
IPC ARTICLE 75
.
અમુક ગુનાઓ માટે વધારે શિક્ષા.
IPC 1860 Chapter 2 Click here
0 ટિપ્પણીઓ
Please do not share links in comment