header

IPC 1860 પ્રકરણ 6 (રાજ્યવિરુધ્ધનાગુના) કલમ (121 થી 130), IPC 1860 Chapter 6 (Anti-State Crimes) Articles (121 to 130)

 IPC 1860 પ્રકરણ  6 (રાજ્યવિરુધ્ધનાગુના)

કલમ (121 થી  130)



IPC ARTICLE 121.

-ભારત સરકાર સામે લડાઈ કરવા અથવા લડાઈ કરવાની કોશિશ કરવા અથવા લડાઈ કરવાનું દુષ્પ્રેરણ કરવા અંગે ,

સજા:મૃત્યુ દંડ અથવા આજીવન કેદ અને દંડ

IPC ARTICLE  121-A

-કલમ -121 મુજબ શિક્ષાને પાત્ર ગુના કરવાનું કાવતરું કરવા અંગે ,

સજા:આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની કંદ અને દંડ

IPC ARTICLE  122.

- ભારત સરકાર સામે લડાઈ કરવાના ઇરાદાથીહથિયારો , માણસો , દારૂગોળો એકઠાં કરવા અંગે .

સજા:આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની કેદ અને દંડ

IPC ARTICLE  123.

-લડાઇની યોજનામાં સરળતા કરી આપવાના ઈરાદાથી તે છુપાવવા અંગે .

સજા: 10 વર્ષ સુધીની કેદ અને દંડ

 IPC ARTICLE  124.

 - કાયદેસરની કોઈ સત્તા વાપરવાની ફરજ પાડવાના અથવા વાપરવામાં અવરોધ કરવાના ઇરાદાથી રાષ્ટ્રપતિ , રાજ્યપાલ વર્ઝરે ઉપર હુમલો કરવા ગુનાહિતઘમકી આપવા કે ગુનાહિત બળ વાપરવા અંગે .

સજા:7 વર્ષ સુધીની કેદ અને દંડ

IPC ARTICLE  124 - A

- રાજદ્રોહ : ભારતમાં કાયદાથી સ્થપાયેલ સરકાર પ્રત્યે ધિક્કાર , તિરસ્કાર કે અનાદર કરવાની કોશિશ કે તેવું કરે .

સજા:આજીવનકેદસુધીથઈશકેતેવીસજાઅનેદંડઅથવા 3 વર્ષસુધીનીકેદઅનેદંડઅથવાદંડ

IPC ARTICLE  125 .

-ભારત સરકાર સાથે મૈત્રીનો સંબંધ ધરાવતી કોઈ એશિયાઈ સત્તા સામે લડાઈ કરવા અંગે .

સજા:આજીવનકેદસુધીથઈશકેતેવીસજાઅનેદંડઅથવા7વર્ષસુધીનીકેદઅનેદંડઅથવાદંડ

IPC ARTICLE  126.

ભારત સરકાર સાથે સુલેહનો સંબંધ ધરાવતી સત્તાનારાજ્યક્ષેત્રમાંલૂંટફાટ કરવા અંગે .

સજા:7 વર્ષસુધીનીકેદઅનેદંડઅનેરાખેલીમિલકતજપ્તકરાવામાંઆવશે.

IPC ARTICLE  127.

કલમ -125 અને 126 માં જણાવેલી લડાઈ અથવા લૂંટફાટથીમેળવેલીમિલક્ત રાખવા અંગે .

સજા:7 વર્ષસુધીનીકેદઅનેદંડ અનેરાખેલીમિલકતજપ્તકરાવામાંઆવશે.

IPC ARTICLE  128.

રાજ્યસેવકેસ્વેચ્છાપૂર્વકરાજ્યકેદી કે યુદ્ધ કેદીને નાસી જવા દેવા અંગે .

સજા: આજીવનકેદઅથવા 10 વર્ષસુધીનીકેદઅનેદંડ

IPC ARTICLE  129.

રાજ્યસેવકગફલતથીએવાકેદીનેનાસીજવાદે.

સજા: 3 વર્ષસુધીનીસાદિકેદઅનેદંડ

IPC ARTICLE  130.

એવા કેદીને નાસી જવામાં મદદ કરવા , છોડાવવા કે આશરો આાપના માટે.

સજા: આજીવનકેદઅથવા 10 વર્ષસુધીનીકેદઅનેદંડ

 

 READ IPC CHAPTER 5 & 5-A CLICK HERE 


DOWNLOAD PDF

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ