header

IPC 1860 પ્રકરણ 7 (ભૂમિદળ - નૌકાદળ અને હવાઈદળ સંબંધી ગુના) કલમ ( 131 થી 140 ), Chapter 7 (Army - Navy and Air Force Crimes) Articles (131 to 140)

 
્રકરણ 7 (ભૂમિદળ - નૌકાદળ અને હવાઈદળ સંબંધી ગુના)

કલમ (  131 થી 140 )



IPC ARTICLE 131.

બળવાનુંદુષ્પ્રેરણકરવા અથવા કોઈ સૈનિક , નાવિક કે વિમાનીને પોતાની ફરજમાંથી ભ્રષ્ટ કરવાની કોશિશ કરવા અંગે .

સજા: આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની કેદ અને દંડ

IPC ARTICLE  132.

બળવો કરવાનું દુષ્પ્રેરણ જો તેના પરિણામે બળવો થાય તો તેને મોતની અથવા આવન કેદની અથવા 10 વર્ષ સુધીની કોઈ કેદ અને દંડને પાત્ર થશે .

સજા: મૃત્યુદંડઅથવાઆજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની કેદ અને દંડ

IPC ARTICLE  133.

સૈનિક , નાવિક કે વિમાની તેના ઉપરી અધિકારી પોતાની ફરજ બજાવતા હોય ત્યારે તેના ઉપર હુમલો કરવાનું દુષ્પ્રેરણ કરવા અંગે .

સજા: ૩ વર્ષ સુધીની કેદ અને દંડ

IPC ARTICLE  134.

એવા હુમલાનુંદુષ્કરણ જો હુમલો થાય તો

સજા: 7 વર્ષ સુધીની કેદ અને દંડ

IPC ARTICLE  135.

સૈનિક , નાવિક કે વિમાની નાસી જવાનું દુષ્પ્રેરણ કરવા અંગે ,

સજા: 2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા તે બન્ને .

IPC ARTICLE  136.

નાસી ગયેલાને આશરો આપવા માટે ( પતિ , પત્ની એકબીજાને આશરો આપશે તો શિક્ષાને પાત્ર કરશે નહીં ). ' અપવાદ :

સજા: 2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા તે બન્ને .

IPC ARTICLE  137.

માસ્ટરનીગફલતથી વેપારી વહાણમાં નાસીનાછુપાયો હોય તો તેને.

સજા: વધુમાં વધુ 500 સુધીનો દંડ

IPC ARTICLE  138.

સૈનિક , શાવિક  વિમાની નાફરમાનીનું કૃત્ય કરવાનું દુષ્પ્રેરણ કરવા અંગે

સજા : 6 મહિનાસુધીનીકેદઅથવાદંડઅથવાતેબન્ને

IPC ARTICLE  138-A

 રદ થયેલ છે .

IPC ARTICLE  139.

અમુક અધિનિયમોનેઆધિન વ્યક્તિઓ જેમકે , હવાઈદળ અધિ . , ભારત નૌકાદળ શિસ્ત અધિનિયમ , ભૂમિદળઅધિનિયમને આધીન હોય તેવી આ અધિનિયમ હેઠળ શિક્ષાને પાત્ર નથી ,

સજા: શિક્ષાનેઆધિનનથી.

IPC ARTICLE  140.

સૈનિક , નાવિક કે વિમાનીનો પોશાક પહેરવા અથવા તે વાપરતો હોય તેવું ટોકન રાખવા અંગે ,

સજા: ૩ મહિના સુધીની કેદ અથવા 500 દંડ અથવા તે બંને ,

Read IPC Chapter 6 CLICK HERE


DOWNLOAD PDF


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ