IPC 1860 પ્રકરણ 8 ( જાહેર સુલેહ , શાંતિ વિરુદ્ધના ગુના)
( કલમ 141 થી 160)
IPC ARTICLE 141.
ગેરકાયદેસર મંડળી -પાંચઅથવા વધુ વ્યક્તિઓની મંડળીને, કેન્દ્ર અથવા રાજ્ય સરકાર ઉપર કે રાજ્યસેવક
પર ગુનાઈતબળથી દબાવી કે ધાકબેસાડવાનો, કાયદાનું ગેરપાલન કરવાનો , હુકમનો અનાદર કરવાનો , બગાડ કે ગુનાઇતઅપ્રવેશ , ગુનાઈતબળથી કોઈ વ્યક્તિને
દબાવી કે કોઈ મિલકતનો કબજો લેવાનો કોઇ વ્યક્તિ પાસેગેરકાયદેસર કામ કરાવવાની ફરજ પાડવાની આવી
મંડળી ગેરકાયદેસર મંડળીકહેવાશે , તેનુઅન્ય નામ કાયદા વિરુદ્ધની મંડળી " પણ છે
IPC
ARTICLE 142.
કાયદા વિરુદ્ધનીમંડળીના સભ્ય હોવા માટે કે તેમાં ચાલુ રહે તેને કાયદાવિરુદ્ધનીમંડળીનો સભ્ય કહેવાય ,
IPC
ARTICLE 143.
- જે કોઇ વ્યક્તિ કાયદા વિરુદ્ધનીમંડળીનો સભ્ય
હોય
સજા: 6 મહિનાસુધીનીકેદઅથવાદંડઅથવાતેબંને
IPC
ARTICLE 144.
પ્રાણઘાતક હથિયાર સાથે સજ્જ થઈને
કાયદા વિરુદ્ધનીમંળીમાં સામેલ થવા અંગે ,
સજા: 2 વર્ષસુધીનીકેદઅથવાદંડઅથવાતેબંને
IPC
ARTICLE 145.
કાયદાવિરુદ્ધની મંડળીને વિખરાઈ જવાનો હુકમ કરવામાં આવ્યો હોય
છતાં તેમાં જોડાણ ચાલુરાખવાઅંગે .
સજા:2 વર્ષસુધીનીકેદઅથવાદંડઅથવાતેબંને
IPC
ARTICLE 146.
હુલ્લડ કરવું કોઈ કાયદાવિરુદ્ધનીમંડળીનો સામાન્ય ઉદ્દેશ પાર પાડવામાં તેમડળીઅથવા તેનો કોઈ સાભ્ય બળ અથવા હિંસાનો ઉપયોગ કરે
ત્યારે તે મંડળીનો દરેક સાભ્ય હુલ્લડ કરવા માટે દોષિત છે . ( રમખાણ ) ( 5 કે તેથી
વધુ લોકો ) સુલેહ અને શાંતિ બન્નેનો ભંગ ,
IPC
ARTICLE 147.
હુલ્લડકરવા માટે દોષિત વ્યક્તિને
સજા:2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને
IPC
ARTICLE 148.
પ્રાણધાતકહથિયારથી સજ્જ થઇને હુલ્લડ કરવા અંગે .
સજા: ૩ વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને
IPC
ARTICLE 149.
કાયદા વિરુદ્ધનીમંડળીનો દરેક સભ્ય સમાન ઉદ્દેશ પાર પાડવામાં કરેલા ગુના માટે
દોષિત છે .
IPC
ARTICLE 150.
કાયદા વિરુદ્ધનીમંડળીમાં સામેલ થવા માટે વ્યક્તિઓને ભાડે રાખવા અથવા ભાડે રખાય
તેમાં આંખ આડા કાન કરવા માટે તે પોતે તે કાયદા વિરુદ્ધનીમંડળીની સભ્ય રહી હોય અથવા
સભ્ય તરીકે જાતે ગુનો કર્યો હોય એમ શિક્ષા કરવામાં આવશે .
IPC
ARTICLE 151.
પાંચ અથવા વધુ વ્યક્તિઓની મંડળીને વિખેરાઈ જવાનો હુક્મ થયા પછી જાણી જોઈને તે
મંડળીમાંભળવા અથવા તેમાં ચાલુ રહેવા અંગે ,
સજા:6મહિના સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને.
IPC
ARTICLE 152.
હુલ્લડ વગેરે અટકાવવાનું કામ કરતા હોય
ત્યારે રાજ્યસેવક ઉપર હુમલો કરવા અથવા ડરાવવા કે અડચણ કરવા માટે 3 વર્ષ સુધીની કોઈ
કેદ અને દંડને પાત્ર થશે .
સજા:૩ વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને
IPC
ARTICLE 153.
હુલ્લડ કરવાના ઈરાદાથી નાહક ઉશ્કેરાટ
પેદા કરી , જો હુલ્લડ થાય તો
સજા:6મહિના સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને.
IPC
ARTICLE 153-A.
ધર્મ , જાતિ , જન્મસ્થળ , નિવાસ , ભાષા વગેરેને કારણે જુદાં - જુદાં જુથો
વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા અને સુમેળ જાળવીરાખવાનેપ્રતિકૂળ એવાં કૃત્યો
કરવા માટે
-કોઈ વ્યક્તિ આવું કૃત્ય
ધર્મસ્થાનમાં કે ધાર્મિક પ્રાર્થનામાં રોકાયેલીમંડળીઓમાં કરે તો તેને
સજા: ૩ વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને .
-5 વર્ષ સુધીની કેદ અથવા દંડ
IPC
ARTICLE 153-AA.
કોઈ સરઘસ કે સંગઠનમાં જાણીને હથિયારો સાથે લઈ જવા બાબત .
સજા:6મહિના સુધીની કેદઅને ₹2000 સુધીનોદંડ
IPC
ARTICLE 153-B.
રાષ્ટ્રીય એકતાનેવિધાતક આક્ષેપ કે કથનો કરવા અંગે .
સજા:૩ વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને .
IPC
ARTICLE 154.
જે જમીન ઉપર કાયદા વિરુદ્ધની મંડળી
મળી હોય તેનો માલિક અથવા ભોગવટો કરનાર પોતાની પાસે ઉપલબ્ધ હોય તેવા કાયદેસરના તમામ ઉપાયો ન લે તો તેને
સજા: વધુંમાવધું ₹1000સુધીનાંદંડનીશિક્ષા
IPC
ARTICLE 155.
- જે વ્યક્તિના ફાયદા માટે હુલ્લડ કરવામાં આવ્યું હોય તેની જવાબદારી રહેશે અને
દંડને પાત્ર થશે .
સજા: દંડ
IPC
ARTICLE 156.
જે માલિક અથવા ભોગવટો કરનારનાફાયદા માટે હુલ્લડ કરવામાં આાવ્યું હોય ત્યારે તેનાએજન્ટની જવાબદારી રહેશે અને ઉપાયો ન
કરે તો દંડનીશિક્ષાને પાત્ર
થશે
સજા: દંડ .
IPC
ARTICLE 157.
કાયદા વિરુદ્ધની મંડળી માટે પૈસા આપવાના કરીને રાખેલી વ્યક્તિઓને આશરો આપવા કે
એકઠાં કરવા અંગે .
સજા: 6 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને
IPC
ARTICLE 158.
કાયદા વિરુદ્ધની મંડળી અથવા હુલ્લડમાં ભાગ લેવા માટે પૈસા લેવાના કરીને રહેવા
અંગે .
સજા: 6 મહિના સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને
IPC
ARTICLE 159.
જ્યારે બે અથવા વધુ વ્યક્તિઓ કોઈ જાહેર સ્થળમાં મારામારી કરીને જાહેર શાંતિનો
ભંગ કરે ત્યારે તેને બખેડો કર્યો કહેવાય .
IPC
ARTICLE 160.
કોઈ વ્યક્તિ બખેડો કરે ત્યારે તેને
સજા: 1મહિનાસુધીની કેદ અથવા દંડ અથવા તે બંને
READ IPC CHAPTER 7 CLICK HERE
0 ટિપ્પણીઓ
Please do not share links in comment