IPC 1860 પ્રકરણ 9 - A ચૂંટણીઓ સંબંધી ગુના
( કલમ 171-A થી 171-I )
IPC
ARTICLE 171-A.
ઉમેદવાર - એટલે કોઈ પણ ચૂંટણીમાં
ઉમેદવાર તરીકે નિયુક્ત કરવામાં આવેલી કોઈ વ્યક્તિ કે જે ચૂંટણીમાં ઊભી રહેવાની છે
તેવું જાહેર કરે તેનો પણ સમાવેશ થાય છે .
ચૂંટણી વિષયક હકઃ એટલે કોઈ ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભા રહેવાનો , ઊભા ન
રહેવાનો કે ઉમેદવારી પાછી ખેંચી લેવાનો અથવા મત આપવાનો કે ન આપવાનો કોઈ વ્યક્તિનોહક.
IPC
ARTICLE 171-B.
કોઈ વ્યક્તિને , તેનો પોતાનો કે બીજાનો ચૂંટણીવિષયક હક વાપરવા માટે કે ન
વાપરવા માટે પ્રેરવાના ઉદ્દેશથી લાભ આપે તે લાંચ લેવાનો ગુનો કરે છે .
IPC
ARTICLE 171-C.
• ચૂંટણીમાં ગેરવાજબી લાગવગ - ચૂંટણીવિષયક હક મુક્તપણેભોગવવામાં જે કોઈ
વ્યક્તિ સ્વેચ્છાપૂર્વક દાખલ કરે , કોશિશ કરે તે ગેરવાજબી લાગવગનો ગુનો કરે છે .
IPC
ARTICLE 171 –D .
હયાત કેમૃત્યુંપામેલી કોઈ વ્યક્તિના નામે અથવા બનાવટી નામે કોઈ વ્યક્તિ મતપત્ર
માટે માગણી કરે કે કોશિશ કરે તે ચૂંટણીમાં
ખોટું નામ ધારણ કરવાનો ગુનો કરે છે .
IPC
ARTICLE 171 - E.
જે કોઈ વ્યક્તિ લાંચનો ગુનો કરે તેને , પરંતુ સરભરારૂપે મળેલી લાંચ દંડની
શિક્ષાને પાત્ર છે .
સજા:1 વર્ષ સુધીની કેદ અથવા દંડ
અથવા તે બંને
IPC
ARTICLE 171-F.
ચૂંટણીમાં ગેરવાજબી લાગવગ માટે અથવા
ખોટું નામ ધારણ કરવા અંગે .
સજા:1 વર્ષ સુધીની કેદ અથવા દંડ
અથવા તે બંને
IPC
ARTICLE 171-G.
- કોઈ ચૂંટણીના સંબંધમાં ખોટું કથન કરવા માટે દંડની શિક્ષા કરવામાં આવશે .
સજા:દંડ
IPC
ARTICLE 171 - H .
કોઈ ચૂંટણી સંબંધમાં નાણાંની ગેરકાયદેસર ચુકવણી માટે
સજા: ₹500 સુધીનોદંડ
IPC
ARTICLE 171-I.
ચૂંટણીનો હિસાબ ન રાખવા માટે
સજા:₹500 સુધીનોદંડ
0 ટિપ્પણીઓ
Please do not share links in comment