header

IPC 1860 પ્રકરણ 9 રાજ્યસેવકે કરેલા અથવા તેની સાથે સંબંધ ધરાવતા ગુના ( કલમ161 થી 171 ), IPC 1860 Chapter 9 Offenses committed or related to a public servant (Sections 161 to 171)

 IPC 1860   ્રકરણ 9  રાજ્યસેવકે કરેલા અથવા તેની સાથે સંબંધ ધરાવતા ગુના

 

( કલમ161 થી 171 )



161.to 165-A

ઉપરોકત કલમો અહીથીરદ થઈનેલાંચરુશ્વતનિવારણઅધિનિયમ-1988માકલમ 31 થીબદલેલછે.

 

IPC ARTICLE 166.

કોઈ વ્યક્તિને નુકસાન પોંચાડવાનાઇરાદાથી રાજ્ય સેવકે કાયદાની અવજ્ઞા કરવા માટે

સજા: ૧ વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

IPC ARTICLE 166-A

કોઈ રાજ્યસેવકજાણીજોઈનેકાયદાના આદેશોની અવજ્ઞા કરે ત્યારે

જા:છામાં ઓછી 6 મહિનાની , જે વધુમાં વધુ 2 વર્ષ સુધીની કેદ અને દંડ

IPC ARTICLE 166.-B

 પીડિત વ્યક્તિની સારવાર ન કરાવવા બદલ

સજા: ૧ વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

IPC ARTICLE 167.

હાનિ પહોંચાડવાનાઈરાદાથીરાજ્યસેવકે ખોટો દસ્તાવેજ તથા ઈ . દસ્તાવેજ ( ઇલેક્ટ્રોનિક રેકર્ડ ) ઘડવા અંગે .

જા: 3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

IPC ARTICLE 168.

- રાજ્યસેવકે ગેરકાયદેસર રીતે વેપાર કરવા અંગે .

સજા:૧ વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

IPC ARTICLE 169.

રાજ્યસેવકે ગેરકાયદેસર રીતે મિલક્તખરીદવા કે તેની હરાજીમાં માગણી કરવા અંગે .

સજા:2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

IPC ARTICLE 170.

રાજ્યસેવકનું ખોટું નામ ધારણ કરવા માટે કોઈ વ્યક્તિને

સજા:2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

IPC ARTICLE 171.

રાજ્યસેવકપહેરતોહોયતેવાપોશાકકપટીઇરાદાથીપહેરવાઅથવાતેરાખતોહોયતેવુટોકનરાખવાં

સજા:૩ મહિના સુધીની કેદ અથવા ₹200 નોદંડઅથવાતેબંને


IPC 1860 CHAPTER 8 READ CLICK HERE


DOWNLOAD PDF


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ