IPC 1860 પ્રકરણ 10 રાજ્યસેવકોનાકાયદેસરનાઅધિકારોનો
તિરસ્કાર કરવા વિશે.( કલમ 172 થી 190)
IPC
ARTICLE172.
-સમન્સની બજવણીથી અથવા અન્ય કાર્યવાહીથી બચવા માટે નાસી જવા બાબતે ,
( 6 મહિના ₹ 1000 વધુમાં વધુ સજા જયારે
પોતે હાજર ન થાય કે દત્તાવેજ રજૂ ન કરે.)
સજા:1મહિના સુધીની કેદ અથવા ₹500 સુધીની દંડ અથવા તે બંને
IPC
ARTICLE 173. -સમન્સનીબજવણીથી અથવા અન્ય કાર્યવાહીઅથવાતેનીપ્રસિધ્ધિઅટકાવવામાટે.
સજા:6મહિના સુધીની કેદ અથવા ₹1000 સુધીની દંડ અથવા તે બંને
IPC
ARTICLE 174.- રાજ્યસેવનોહુક્મ ન માનીને ગેરહાજર રહેવા માટે
સજા:6મહિના સુધીની કેદ અથવા ₹1000 સુધીની દંડ અથવા તે બંને
IPC
ARTICLE 174 - A
.
-crPcઅધિ.ની કલમ 82 મુજબનું જાહેરનામું હોવા છતાં હાજર ન રહે તો
સજા:3વર્ષથી 7 વર્ષસુધીની કેદ અથવા
દંડ અથવા તે બંને
IPC
ARTICLE 175.
- દસ્તાવેજ રજૂ કરવા માટે કાયદેસર
રીતે બંધાયેલી વ્યક્તિએ રાજ્યસેવક સમય દસ્તાવેજ રજૂ ન કરવા માટે.
સજા:6મહિનાસુધીનીસાદી કેદ અથવા ₹1000 સુધીની દંડ અથવા તે બંને
IPC
ARTICLE 176.
નોટિસ કે માહિતી આપવા કાયદેસર રીતે
બંધાયેલી વ્યક્તિએ , રાજ્યસેવકને નોટિસ કે માહિતી ન આપવા માટે
સજા:1મહિના સુધીની કેદ અથવા ₹500 સુધીની દંડ અથવા તે બંને
IPC
ARTICLE 177.
- ખોટી માહિતી પૂરી પાડવા માટે
સજા:6 મહિના સુધીની સાદી કેદ અથવા ₹1000 સુધીનો દંડ અથવા તે બંને
IPC
ARTICLE 178.
-રાજ્યસેવકસૌગંદ અથવા પ્રતિજ્ઞા લેવા
વિધિસર ફરમાવે ત્યારે એમ કરવાની ના પાડવા માટે
સજા:6 મહિના સુધીની સાદી કેદ અથવા ₹1000 સુધીનો દંડ અથવા તે બંને
IPC
ARTICLE 179.
પ્રશ્ન પૂછવાનો અધિકાર ધરાવતા
રાજ્યસેવકને જવાબ આપવાની ના પાડવા માટે.
સજા:6 મહિના સુધીની સાદી કેદ અથવા ₹1000 સુધીનો દંડ અથવા તે બંને
IPC
ARTICLE 180.
કથન ઉપર સહી કરવાની ના પાડવા માટે
સજા:3 મહિના સુધીની સાદી કેદ અથવા ₹500 સુધીનો દંડ અથવા તે બંને
IPC
ARTICLE 181.
કોઈ રાજ્યસેવક પાસે અથવા સોગંદ કે પ્રતિજ્ઞા લવડાવવાનો અધિકાર ધરાવતી વ્યક્તિ
પાસે સોગંદ કે
પ્રતિજ્ઞા ઉપર ખોટું કથન કરવા માટે.
સજા:3વર્ષ સુધીની કેદ
અથવા દંડ
IPC
ARTICLE 182.
કોઈ વ્યક્તિને હાનિ પહોંચાડે એ રીતે
કોઈ રાજ્યસેવક પાસે તેની કાયદેસરનીસત્તાનો ઉપયોગ કરાવવાના
ઈરાદાથી ખોટી માહિતી આપવા માટે.
સજા:6 મહિના સુધીની સાદી કેદ અથવા ₹1000 સુધીનો દંડ અથવા તે બંને
IPC
ARTICLE 183.
કોઈ રાજ્યસેવકની કાયદેસર અધિકારથી મિલકત લઈ લેવાતી હોય ત્યારે
તેનો સામનો કરવા માટે.
સજા:6 મહિના સુધીની સાદી કેદ અથવા ₹1000 સુધીનો દંડ અથવા તે બંને
IPC
ARTICLE 184.
રાજ્યસેવકનાકાયદેસર અધિકારથીવેચવાકાઢેલીમિલકતનાવેચાણમાં અડચણ કરવા માટે
સજા:1મહિના સુધીની સાદી કેદ અથવા ₹500 સુધીનો દંડ અથવા તે બંને
IPC
ARTICLE 185.
રાજ્યસેવકનાઅધિકારથીવેચવાકાઢેલી મિલકત ગેરકાયદેસર ખરીદવા અથવા તેની
હરાજીમાંમારાણી કરવા માટે.
સજા:1મહિના સુધીની સાદી કેદ અથવા ₹200 સુધીનો દંડ અથવા તે બંને
IPC
ARTICLE 186.
જાહેર કાર્યોબજાવવાંમારાજ્યસેવકને અડચણ કરવા માટે.
સજા:3 મહિના સુધીની સાદી કેદ અથવા ₹500 સુધીનો દંડ અથવા તે બંને
IPC
ARTICLE 187.
રાજ્યસેવકને સહાય કરવા કાયદાથી બંધાયેલ હોય ત્યારે તેને સહાયન કરવા માટે.
સજા:1 મહિના સુધીની સાદી કેદ અથવા ₹200 સુધીનો દંડ અથવા તે બંને
IPC
ARTICLE 188.
રાજ્યસેવકે રીતસર જાહેર કરેલ હુક્મનું પાલન ન કરવા માટે બંને સજા કરવામાં આવશે
. ( CrPC - 144 ના ઉલ્લંઘનની સજા છે.)
-જો આવી અવજ્ઞા માનવજીવન તંદુરસ્તી કે
સલામોને ભયમાં મૂકે તેમ હોય તો.
સજા:1 મહિના સુધીની સાદી કેદ અથવા ₹200 સુધીનો દંડ અથવા તે બંને
-6 મહિના સુધીની સાદી કેદ અથવા ₹1000 સુધીનો દંડ અથવા તે બંને
IPC
ARTICLE 189.
રાજ્યસેવકનેહાનીપહોંચાડવાની ધમકી આપવા માટે.
સજા:2વર્ષ સુધીની કેદ
અથવા દંડ અથવા તે બંને
IPC
ARTICLE 190.
કોઈ રાજ્યસેવકને રક્ષણ માટે અરજી કરતા અટકે તે માટે કોઇ વ્યક્તિને હાનીપહોંચાડવાની. ધમકી આપવા માટે
સજા:1વર્ષ સુધીની કેદ અથવા
દંડ અથવા તે બંને
0 ટિપ્પણીઓ
Please do not share links in comment