header

પોલીસ કોસ્ટેબલ પરીક્ષા, 02-09-2012, Police Constable Examination, 02-09-2012

 

પોલીસ કોસ્ટેબલ પરીક્ષા, 02-09-2012

 

1.      1.ખૂનનાગુનાની સજા કઈ ક્લમ હેઠળ થાય છે ?

(A) સી.આર.પી.સી. કલમ 302

 (B) આઈ.પી.સી. કલમ 302

 (C) બોમ્બે પોલીસ એક્ટ કલમ 302

 (D) ઈન્ડિયન પોલીસ એક્ટ 302

2. ધાડનાગુનામાં ઓછામાં ઓછા કેટલા આરોપીઓ હોવા જોઇએ.

(A) 4

(B) 5

(C) 6

 (D) 7

3. .પી.કો. . 420 શાને લગતી છે ?

(A) બિગાડ

 (B) ઠગાઈ

 (C) વિશ્વાસઘાત

(D)બદનક્ષી


જવાબ  1.B  2.B  3.B

 



પોલીસ કોસ્ટેબલ પરીક્ષા, 03-05-2015

 



1. સ્વ બચાવનો હક્ક (રાઈટ ટુ પ્રાઈવેટ ડિફેન્સ) કઈ કલમમા સમાવાયેલ છે ?

(A) IPC-96

(B) IPC-95

(C) IPC-94

 (D) IPC-90

 

2. , બ ના ઘરમાંથીઘરેણાની બેગ લઈને ભાગે છે. બહાર નીકળતા ચોકીદાર તેને અટકાવે છે. તે પોતાના ચપ્પુથી ચોકીદારને ઘા કરીને ભાગી જાય છે. અહીં એ કયો ગુનો કર્યો છે ?

(A) ધાડ

(B) લૂંટ

(D) છેતરપિંડી

(C) ચોરી

3. ભારતીય ફોજદારી ધારો એટલે

(A) ઈન્ડિયનપીનલ કોડ

 (B) ઈન્ડિયનપ્રોસિજર કોડ

(C) ઈન્ડિયન પોલીસ કોડ

(D) ક્રિમિનલપ્રોસિજર કોડ

4.નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

(A) ઘરફોડચોરીના ગુના માટે ઓછામાં ઓછી 4 વ્યક્તિ હોવી જોઈ

(B) લૂંટના ગુના માટે ઓછામાં ઓછી ૩ વ્યક્તિ હોવી જોઈએ,

(C) ચોરીના ગુના માટે ઓછામાં ઓછી 2 વ્યક્તિ હોવી જોઈ

(D) ધાડના ગુના માટે ઓછામાં ઓછી 5 વ્યક્તિ હોવી જોઇએ,

 

5. IPC-498-ક મુજબ ત્રાસ એટલે

(A) ફક્ત માનસિક ત્રાસ

(B) ફક્ત શારીરિક ત્રાસ

(C) પરિણીત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ

 (D) પરિણીત પુરુષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ

 

6.IPC મુજબ...

(A) ખોટી સાક્ષી આપનારને અદાલતમાં ફરીથી કયારેય બોલાવી શકાય નહીં.

(B) ખોટી સાક્ષી આપવા બદલ સજા થઈ શકે છે.

(C) ખોટી સાક્ષી આપવાથી કોઈ ગુનો બનતો નથી.

 (D) ખોટી સાક્ષી આપવા બદલ અદાલત કોઈ કાર્યવાહી કરી શકતી નથી.

 

7. ચોરી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

(A) તે કબજેદાર વ્યક્તિની સંમતિ વિના થાય છે.

 (B) ચોરીનીવિષયવસ્તુ જંગમ મિલકત હોય છે.

 (C) ચોરીનીવિષયવસ્તુ સ્થાવર મિલકત હોય છે.

(D) કબજેદારનાકબજામાંથી લઈ લેવાનાઈરાદે થાય છે.

 

8. ગેરકાયદેસર મંડળી માટે કેટલી વ્યક્તિઓ ઓછામાં ઓછી હોવી જરૂરી છે ?

(A) 4

(B)

(C) 2

(D) 5

 

9. IPC મુજબ

(1) કલમ – 302 ખૂનની સજા

(2) કલમ – 307 ખૂનનીકોશિશની સજા

() કલમ – 379 ચોરીની સજા

(4) કલમ – 395 ધાડની સજા

(A) 1, 2, 3 સાચા

(B) 1 અને2 સાચા

(C) ફક્ત 1 સાચું

(D) 1, 2, 3 અને 4 બધા સાચા


જવાબો. 1.A 2.B 3.A 4.D 5.C 6.B 7.C  8.D 9.D


READ PSI EXAM  25/26/ 08/2012 IPC CLICK HERE



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ