પોલીસ સબ-ઇન્સ્પેક્ટર પરીક્ષા, 25/26-08-2012
1.ગેરકાયદેસર મંડળીમાં કેટલા માણસો હોવા જોઈએ ?
(A) બે
(B ) ચાર
(C) પાંચ કે પાંચથી
વધુ
(D) ત્રણ
2. ચૂંટણીમાં ગેરવાજબી લાગવગ માટે અથવા ખોટું નામ
ધારણ કરવા માટે IPCની કઈ ક્લમ હેઠળ શિક્ષાથાયછે?
(A) ક. 171 (એફ)
(B) ક. 172
(C) ક. 173
(D) ક. 171 (એ)
3. ખૂન માટે ઈ ક્લમ હેઠળ શિક્ષા થાય છે ?
(A) 301
(B) 303
(C) 304
(D) 302
4. ક્લમ 326 ક્યો ગુનો આચરવા
માટે લગાવવામાં આવે છે ?
(A) સામાન્ય વ્યથા
(B) મહાવ્યથા
(C) ખૂનની કોશિશ
(D) કોઈ નથી.
5. ક્યા પ્રકારની વ્યથાને ‘મહાવ્યથા” ના કહી શકાય ?
(A) આંખની જોવાની શક્તિનો કાયમી નાશ
. (B) મસ્તક અથવા ચહેરાની કાયમી વિકૃતિ.
(C) વ્યથા ભોગવનારને 10 દિવસ સુધી શારીરિક પીડા થાય.
(D) કાનની સાંભળવા
માટેની શક્તિનો કાયમ માટે નાશ.
6. લૂંટ ક્યારે ઘાડ બને છે ?
(A) કુલ માણસો 4 અથવા 4થી વધુ હોય
(B) કુલ માણસો 5 અથવા 5થી વધુ હોય
(C) કુલ માણસો 6 અથવા 6થી વધુ હોય.
(D) ઉપરોક્તમાંથી કોઈ નથી.
7. કોઈ સ્ત્રીના પતિ અથવા પતિનાં સગાં તરફથી અપાતો
શારીરિકમાનસિક-ત્રાસ અંગે કઈ કલમ હેઠળ ગુનો નોંધાવી શકાય ?
(A) 498
(B)
498 (ક)
(C) 499
(D) 496
8. પીધેલી વ્યક્તિનું જાહેરમાં વર્તન IPCની કઈ કલમ હેઠળ શિક્ષાપાત્ર છે ?
(A) ક. 510
(B) ક. 511
(C) ક. 507
(D) ક. 506
9, સામાન્ય ઈજા માટે IPCની કઈ કલમ હેઠળ ગુનો નોંધાય ?
(A) ક. 323
(B) ક. 330
(C) ક. 325
(D) ક. 326
10, જનમટીપ અથવા બીજી કેદની શિક્ષાને પાત્ર ગુના
કરવાની કોશિશ કરવા માટેની શિક્ષા IPCની કઈ કલમ હેઠળ થાય છે ?
(A) ક. 510
(B) ક. 511
(C) ક. 509
(D) ક. 508
11. ચોરીના ગુના IPCની કઈ કલમ હેઠળ નોંધાય છે ?
(A) ક. 319
(B) ક. 379
(C) ક. 325
(D) ક. 323
12, 'દહેજ મૃત્યુ 'ના ગુનાનોIPCની કઈ કલમ હેઠળ ઉલ્લેખ છે ?
(A) ક, 404 (ક)
(B) ક,304 (ખ)
(C) ક. 302
(D) ક, 303
13. IPCની નિમ્નલિખિત કઈ ક્લમમાંરાજ્ય સેવકનેફરજ
બજાવતારોક્વા બાબતમાં ઉલ્લેખ કરેલ નથી ?
(A) ક, 332
(B )ક.333
(C) ક. 186
(D) ક, 326
14.બળાત્કારના ગુના IPCની કઈ કલમ હેઠળ નોંધાય છે ?
(A) ક. 376
(B) ક, 366
(C) ક. 356
(D) ક. 374
15.
IPC કલમ 392માં શાનો ઉલ્લેખ
છે ? (A) ધાડ
(B ) મર્ડર
(C) લૂંટ
(D) ચોરી
16, આપઘાત કરવાની કોશિશ IPCની કઈ કલમ હેઠળ ગુનો બનેછે?
(A) 300
(B) 307
(C) 309
(D) 304
17.IPCની ક્લમ 507 હેઠળ કયો ગુનો
બને છે ?
(A) પીધેલી
વ્યક્તિનું જાહેરમાં વર્તના
(B) નનામાપત્રથીગુનાઇત
ધમકી
(C) ગુનાઇત ધમકી
(D) બગાડ
18. આઈ.પી.સી.નીક્લમ 304-ક હેઠળ કયો ગુનો
બને છે ?
(A) આપઘાતનુંદુષ્મરણ
(B) બેદરકારીથી
મૃત્યુ નિપજાવવું
(C) ગુનાઇતમનુષ્યવધ
(D) ઉપરોક્તમાંથી કોઈ
નથી.
19. ભારતીય દંડસંહિતા મુજબ,
(A) વ્યભિચાર કોઈ
ગુનો નથી
(B) વ્યભિચાર સ્ત્રી-શરીર સામેનો ગુનો છે.
(C) વ્યભિચાર ગુનામાં સ્ત્રીને પણ શિક્ષા થાય છે.
(D) વ્યભિચાર લગ્ન
વિરુદ્ધનો ગુનો બને છે.
20.ભારતીય દંડસંહિતા મુજબ,
(A) ગુનો પૂર્ણ થાય
તો જ ગુનાની સજા થાય.
(B) ગુનો પૂર્ણ ન થાય
તો ગુનાની કોઈ સજા થતી નથી.
(C) ગુનાનો પ્રયત્ન
સફળ ન થાય તો કોઈ સજા થતી નથી.
(D) ગુનો સફળ ન થાય
તો ગુનાનો પ્રયત્ન કરવો તે પણ ગુનો બને છે.
21. ભારતીય દંડસંહિતા એ ,
(A) ભારતીય સંસદે
પસાર કરેલ છે.
(B) બ્રિટિશ સંસદે
પસાર કરેલ છે.
(C) ગવર્નર જનરલ
માઉન્ટબેટનેઘડેલ છે.
(D) ઉપરોક્તમાંથી કોઈ
નથી.
22. ભારતીય પુરાવા અધિનિયમ, 1872ની ક્લમ 108 પ્રમાણે કોઈ વ્યક્તિના બાબતે કેટલા વર્ષ સુધી કોઈ જાણકારી
ના મળે તો તેને મૃત ઘોષિત કરી શકાય ?
(A) 10 વર્ષ
(B) 14 વર્ષ
(C) 7 વર્ષ
(D) 21 વર્ષ
23. ભારતીય દંડસંહિતા,
(A) સ્વરક્ષણનો
અધિકાર આ કાયદા હેઠળ માન્ય કરાયો નથી.
(B) સ્વરક્ષણનો
અધિકાર માત્ર પોતાની જાત પૂરતો મર્યાદિત છે.
(C) સ્વરક્ષણનો અધિકાર માત્ર પોતાની મિલકત પૂરતો
મર્યાદિત છે.
(D) સ્વરક્ષણનો અધિકાર પોતાની જાત અને મિલકત બંનેને
લાગુ પડે છે.
24. ભારતીય દંડસંહિતા મુજબ,
(A) કોઈ પણ
વ્યક્તિથીબખેડાનો ગુનો થઈ શકે છે.
(B) ઘરમાં પણ બખેડાનો
ગુનો થઈ શકે છે.
(C) ગેરકાયદેસર
મંડળીથી જ બખેડાનો ગુનો થઈ શકે.
(D) બખેડો જાહેર
સુલેહશાંતિ વિરુદ્ધનો ગુનો છે.
25. ભારતીય દંડસંહિતા મુજબ, શું સત્ય હકીકત
છે ?
(A) સાપરાધ માનવવધ
અને ખૂન વચ્ચે કોઈ તફાવત નથી.
(B) સાપરાધ માનવવધમાંગુનાઇત ઇરાદો ન હોય તો સજા
કરવામાં આવતી નથી.
(C) ખૂનનાગુનાના કોઈ અપવાદો નથી.
(D) ખૂન ન ગણાય તેવો
સાપરાધ માનવવધનો ગુનો બની શકે છે.
26. ભારતીય દંડસંહિતા મુજબ, શું સત્ય હકીક્ત
છે ?
(A) મૃત વ્યક્તિની
માનહાનિ થતી નથી.
(B) કોઈ કંપનીની
માનહાનિ થઈ શકે નહીં.
(C) કોઈ મંડળીની
માનહાનિ થઈ શકે નહિ.
(D) કેટલાક સંજોગોમાં
મૃત વ્યક્તિની માનહાનિનો ગુનો બને
27. ભારતીય દંડસંહિતા એ,
(A) કોઈ પણ સંજોગોમાં
વિદેશી વ્યક્તિઓને લાગુ પડતો નથી
(B) વિદેશમાં ગુનો
કરીને વિદેશમાં હોય તો પણ ગુનો લાગુ પડે છે
(C) ભારતમાં ગુનો
કરેલ હોય તો પણ લાગુ પડતો નથી.
(D) બાહ્ય પ્રાદેશિક
હકૂમત પણ ધરાવે છે.
28, ભારતીય ફોજદારી ધારો, 1860માં કાવતરાની
વ્યાખ્યા મુજબ તેમાં કેટલી વ્યક્તિ હોવી જોઈએ ?
(A) ફક્ત એક
(B) ફક્ત બે
(C) બે અથવા તેથી વધુ
(D) ઉપરમાંથીકોઈ નહીં.
29.જાહેરસેવક એટલે શું ?
(A) જે સરકારની નોકરીમાં
(B) સ્થાનિક
સત્તામંડળનીનોકરીમાંહોય
(C) ન્યાયની કોર્ટે
નીમેલલિક્વિડેટર, રિસિવરઅથવાકમિશનર
(D) ઉપરોક્ત તમામ
30.સ્પેશિયલ જજ નીમવાની સત્તા કોની પાસે છે ?
(A) કેન્દ્ર સરકાર
(B) રાજ્ય સરકાર
(C) ઉપરોક્ત (1) અને (2) પાસે
(D) હાઈકોર્ટ પાસે
31.IPC કોના દ્વારા લખવામાં આવી હતી ?
(A) જેમ્સસ્ટીફ્ટ
(B) લોર્ડમેકોલે
(C) બી. આર. આંબેડકર
(D) લોર્ડઇરવિન
જવાબો
1.C 2.A 3.D 4.B 5.C 6.B 7.B 8.A 9.A 10.B 11.B 12.B 13.D 14.A 15.C 16.C 17.B 18. B 19.D 20.D 21.B 22.C 23.D 24.D 25.D26.D 27.D 28.C 29.D 30.C 31.B
READ PSI EXAM 04/03/2017 PAPER IPC CLICK HERE
0 ટિપ્પણીઓ
Please do not share links in comment