header

(૧૨) ખુશ કે ના ખુશ ?,(12) Happy or not happy?

 

(૧૨) ખુશ કે ના ખુશ ?



 

એકવાર અકબર બાદશાહે બીરબલના હાજર જવાબી પણાની પરીક્ષા લેવા પૂછયું - “બીરબલ, એક વાત જણાવ કે - રમજાન ખુશ થઈને જાય છે કે નાખુશ ?” બીરબલે જવાબ આપ્યો - ખુશ થઈ ને.' બાદશાહે પૂછયું - “કઈ રીતે ?'

બીરબલ બોલ્યો - “ગરીબ પરવર જો "ખુશ થઈને ન જતો હોય તો બોલાવ્યા વગર દર વર્ષે આવે શા માટે ?' બાદશાહ બીરબલના આ જવાબથી અતિ ખુશ થયા.


READ 

(૧૧) કોણ શું ન કરી શકે CLICK HERE

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ