header

(૧૫) બેફિકર કોણ ? , (15) Who cares?

 
(૧૫) બેફિકર કોણ ?

 



ને એક દિવસ બાદશાહે દરબારમાં પૂછ્યું કે - “સંસારમાં કોઈ એવો પણ માણસ છે, જેને કોઈ જાતની ચિંતા ન થતી હોય?' આ પ્રશ્ન સાંભળીને બધા ચુપ થઈ ગયા. જેને કોઈ જ ચિંતા હોય એવો માણસ શોધવો ક્યાં?

 

છેલ્લે બાદશાહે બીરબલને જવાબ આપવા કહ્યું તો બીરબલ તરત બોલ્યો - “હજૂર પાંચ વર્ષના બાળકને કદી કોઈ જ ચિંતા નથી હોતી.”

 

આ જવાબ સાંભળીને બાદશાહ ખુશ થઈ ગયા.

               

                          READ 

(૧૪) બાદશાહનું વચન CLICK HERE

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ