પ્રકરણ 14 (જાહેર આરોગ્ય, સલામતી, સગવડ,
શિષ્ટાચાર અને નીતિમત્તાને લગતા ગુના)
(કલમ 268 થી 294-A)
IPC
ARTICLE 268.
લોકોનેઅથવા આજુબાજુમાં રહેતાં માણસોને
જે કૃત્યથી સામાન્ય હાનિ, ભય કે ત્રાસ પહોંચે તેવું અથવા કોઈ સાર્વજનિક હક ભોગવતી
વેળાએ માણસોને ત્રાસ થયા વિના ન રહે તેવું કૃત્ય હોય ત્યારે તે વ્યક્તિ ત્રાસદાયક
કૃત્ય માટે દોષિત છે.
સજા: -
IPC ARTICLE
269.
જિંદગીને જોખમકારક રોગનો ચેપ જે કૃત્યથી લાવવા સંભવ હોય એવું બેદરકારીભર્યુંકૃત્ય
કરે તેને
સજા: 6 મહિના સુધીની કોઈ કેદઅથવા દંડ અથવા તે બંને
IPC ARTICLE
270.
- જિંદગીને જોખમકારક રોગનો ચેપ જે કૃત્યથી ફેલાવવા સંભવ હોય એવું દ્વેષપૂર્ણ
કૃત્ય કરે તેને
સજા: 2 વર્ષ સુધીની કોઈ કેદ અથવા દંડ અથવા તે બંને.
IPC
ARTICLE 271.
વહાણને કવોરન્ટિની સ્થિતિમાં મૂકવા માટેના અથવા ક્લોરન્ટિની સ્થિતિમાં
મુકાયેલાંવહાણોના કિનારા સાથે કે બીજાં વહાણો સાથે સંસર્ગના નિયમન માટે અથવા જ્યાં
ચેપીરોગફ્લાયોહોય તે જગ્યાઓ અને બીજી જગ્યાઓ વચ્ચેના સંસર્ગના નિયમન માટે સરકારે
કરેલા અને જાહેર કરેલા નિયમની જે કોઈ વ્યક્તિ જાણી જોઈને અવજ્ઞા કરે તેને.
સજા: 6 મહિના સુધીની કોઈ કેદ અથવા દંડ અથવા તે બંને
IPC
ARTICLE 272.
- વેચવા ધારેલી ખાવાની કે પીવાની વસ્તુમાં ભેળસેળ કરવા માટે.
સજા:6 મહિના સુધીની કોઈ કેદ અથવા ₹1000 સુધીનોદંડઅથવાતેબંને
IPC ARTICLE273.
-ખાવાની કે પીવાની નુકસાનકારક વસ્તુઓ વેચવા માટે
સજા: 6 મહિના સુધીની કોઈ કેદ અથવા ₹1000 સુધીનોદંડઅથવાતેબંને
IPC
ARTICLE 274.
-ઔષધિમાં ભેળસેળ કરવાથી કે તેની ક્રિયાબદલાય અથવા નુકસાનકારક બને તો
સજા:6 મહિના સુધીની કોઈ કેદ અથવા ₹1000 સુધીનોદંડઅથવાતેબંને
IPC
ARTICLE275.
ભેળસેળ કરેલી ઔષધિઓવેચવા માટે.
સજા:6 મહિના સુધીની
કોઈ કેદ અથવા ₹1000 સુધીનોદંડઅથવાતેબંને
IPC
ARTICLE 276.
-
ઔષધિહોયતેથીજુદાપ્રકારનીઔષધિઅથવાબનાવટીદવાતરીકેવેચવામાટે.
સજા: 6 મહિના સુધીની કોઈ કેદ અથવા ₹1000 સુધીનોદંડઅથવાતેબંને
IPC
ARTICLE 277.
-
જાહેરઝરાનુંઅથવાજળાશયનુંપાણીગંદુંકરવામાટે
-
સજા: 3 મહિના સુધીની કોઈ કેદ અથવા ₹1000 સુધીનોદંડઅથવાતેબંને
IPC
ARTICLE 278.
- હવાને, તંદુરસ્તી માટે નુકસાનકારક
થાય એવી કરવા માટે
સજા: ₹500 સુધીનોદંડ
IPC
ARTICLE 279.
- સરિયામ રસ્તા પર બેકાળજીથી
વાહનચલાવવા અથવા સવારી કરવા માટે (M. V. Act-1988ની અથવા કલમ-184 અનુસાર પણ ગુનો)
સજા: 6 મહિના સુધીની કોઈ કેદ અથવા ₹1000 સુધીનોદંડઅથવાતેબંને
IPC
ARTICLE 280.
-બેકાળજીથી વહાણ ચલાવવા માટે
સજા: 6 મહિના સુધીની કોઈ કેદ અથવા ₹1000 સુધીનોદંડઅથવાતેબંને
IPC
ARTICLE 281.
- ખોટો દીવો, બોયું, કે નિશાની
દેખાડવા માટે
સજા: 7વર્ષ
સુધીની કોઈ કેદ અથવા દંડઅથવાતેબંને
IPC
ARTICLE 282.
- સલામતી ન હોય તેવા હદ ઉપરાંત
ભાર ભરેલા વહાણમાં ભાડું લઈ કોઈ વ્યક્તિને જળમાર્ગે લઈ જવા માટે.
સજા: 6 મહિના સુધીની કોઈ કેદ અથવા ₹1000 સુધીનોદંડઅથવાતેબંને
IPC
ARTICLE 283.
- સરિયામ, ખુશકી કે તરી માર્ગમાં ભય
ઊભો કરવા કે અડચણ ઊભી કરે કે હાનિ પહોંચાડે તેને.
સજા: ₹200 સુધીનોદંડ
IPC
ARTICLE 284.
- ઝેરી પદાર્થ અંગે બેદકારભર્યું કૃત્ય કરે કે પોતાના કબજામાં હોય તેવા ઝેરી
પદાર્થથી માણસોની જિંદગીના સંભવિત જોખમ કરે તેવુંકૃત્ય કરે .
સજા: 6 મહિના સુધીની કોઈ કેદ અથવા ₹1000 સુધીનોદંડઅથવાતેબંને
IPC
ARTICLE 285.
- આગ અથવા સળગી ઊઠે તેવા પદાર્થ અંગે બેદરકારીભર્યું આચરણ કરે તેને.
સજા: 6 મહિના સુધીની કોઈ કેદ અથવા ₹1000 સુધીનોદંડઅથવાતેબંને
IPC
ARTICLE 286.
-વિસ્ફોટકપદાર્થ અંગે બેદકારીભર્યું આચરણ કરે તેને.
સજા: 6 મહિના સુધીની કોઈ કેદ અથવા ₹1000 સુધીનોદંડઅથવાતેબંને
IPC
ARTICLE 287.
- યંત્ર અંગે બેદરકારીભર્યું
આચરણ કરે તેને.
સજા: 6 મહિના સુધીની કોઈ કેદ અથવા ₹1000 સુધીનોદંડઅથવાતેબંને
IPC
ARTICLE288.
મકાનો પાડી નાખવા અથવા તેની મરામત
કરવા અંગે બેદકારીભર્યું આચરણ કરે તેને.
સજા: 6મહિના સુધીની કોઈ કેદ અથવા ₹ 1000 સુધીનોદંડ અથવા તે બંને
IPC
ARTICLE289.
પશુઓ અંગે બેદકારીભર્યું આચરણ કરે
જેથી માનવને ભયમાં મૂકે તે કૃત્ય માટે.
સજા: 6મહિના સુધીની કોઈ કેદ અથવા ₹ 1000 સુધીનોદંડ અથવા તે બંને
IPC
ARTICLE290.
અન્યથા જોગવાઈ કરવામાં ન આવી હોય તે
દાખલામાં જાહેર ત્રાસદાયક કૃત્ય માટે તેને.
સજા: ₹200 સુધીનોદંડ
IPC
ARTICLE291.
ત્રાસદાયક કૃત્ય બંધ કરવાનો મનાઈ હુકમ થયા પછી તે ચાલુ રાખે કે ફરીથી કરે તેને.
સજા: 6મહિના સુધીની કોઈ કેદ અથવા ₹ 1000 સુધીનોદંડ અથવા તે બંને
IPC
ARTICLE292.
અશ્લીલ પુસ્તકો વગેરેનું વેચાણ કરવા, ભાડે આપવા, વહેચવા, જાહેર હિતે પ્રદર્શિત
કરવા અથવા બીજી કોઈ રીતે ફેલાવવામાં મૂકે તેને.
- બીજીવાર અથવા ત્યારપછી તે
દોષિત ઠરે તો.
સજા: પ્રથમ દોષિત : 2 વર્ષનીકોઈ કેદ અને ₹ 2000 સુધીનો દંડ.
-
બીજીવારકેપછીદોષિતઃ5વર્ષસુધીનીકોઈકેદઅને₹ 5000 દંડ
IPC
ARTICLE 293.
જેકોઈવ્યક્તિ 20 વર્ષથીઓછીવયનીવ્યક્તિનેઅશ્લિલવસ્તુઓવેચેતેનેપહેલીવારદોષિતઠર્યે
-
બીજીવારઅથવાત્યારપછીતેદોષિતઠરેતો.
સજા: પ્રથમ દોષિત : 3 વર્ષનીકોઈ કેદ અને ₹ 2000 સુધીનો દંડ.
-
બીજીવારકેપછીદોષિતઃ7વર્ષસુધીનીકોઈકેદઅને₹ 5000 દંડ
IPC ARTICLE 294.
કોઈ વ્યક્તિ બીજાને ત્રાસ થાય એ રીતે જાહેર સ્થળે અશ્લીલ કૃત્ય કરે અથવા કોઈ
અશ્લીલ ગીત ગાય તેને
સજા: 3 મહિના સુધીની કોઇ કેદ અથવા
દંડ અથવા તે બંને
IPC ARTICLE 294-A.
જે કોઈ વ્યક્તિ કોઈ રાજ્યની અથવા કોઈ રાજ્ય સરકારે અધિકૃત કરેલી ન હોય એવી
લોટરી કાઢવા માટે કાર્યાલય કે જગ્યા રાખે તેને
સજા: 6 મહિના સુધીની કોઇ કેદ અથવા દંડ અથવા તે બંને.
0 ટિપ્પણીઓ
Please do not share links in comment