પ્રકરણ 15ધર્મ સંબંધી ગુના(કલમ 295 થી 298)
IPC
ARTICLE 295
કોઈ વર્ગના લોકોના ધર્મનું અપમાન
કરવાના ઈરાદાથી કોઈ ધર્મસ્થાનને હાનિ કરવા કે અપવિત્ર કરવા માટે તેને
સજા:- 2 વર્ષ સુધીની કોઈ કેદ અથવા દંડ અથવા તે બંને
IPC
ARTICLE 295-A
કોઈ વર્ગના લોકોના ધર્મનું અથવા
ધાર્મિક માન્યતાઓનું અપમાન કરીને તેમની ધાર્મિક લાગણીઓને આઘાત પહોંચાડવાનાઈરાદાથી
હેતુપૂર્વક અને દ્વેષપૂર્ણ કૃત્ય માટે તેને
સજા:- 3 વર્ષ સુધીની કોઈ કેદ અથવા દંડ અથવા તે બંને
IPC
ARTICLE 296
ધાર્મિક મંડળીને વિક્ષેપ પહોંચાડવા માટે
સજા:- 1 વર્ષ સુધીની કોઈ કેદ અથવા દંડ અથવા તે બંને
IPC
ARTICLE 297
કબ્રસ્તાન, અંતિમ સંસ્કાર કરવા માટેનાં સ્થાન કે મૃત્યુ પામેલા માનવીનાઅવશેષો
રાખી મૂકવા માટે અલાયદી રાખેલી જગ્યા વગેરેમાં અપપ્રવેશ કરવા માટે
સજા:- 1 વર્ષ સુધીની કોઈ કેદ અથવા દંડ અથવા તે બંને
IPC
ARTICLE 298
ધાર્મિક લાગણીઓ દુભવવાનાહેતુપૂર્વકનાઈરાદાથી શબ્દો ઉચ્ચારવા માટે
સજા:- 1 વર્ષ સુધીની કોઈ કેદ અથવા દંડ અથવા તે બંન
READ IPC CHAPTER 14 CLICK HERE
0 ટિપ્પણીઓ
Please do not share links in comment