પ્રકરણ21
બદનક્ષી
(કલમ 499 થી 502)
IPC ARTICLE 499.
- બદનક્ષી : જે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિની આબરુને હાનિ પહોંચાડવાનાઈરાદાથી કે
તેમ થવાનો સંભવ હોવા છતાં બોલેલા અથવા વંચાશે એવા ઈરાદાવાળાશબ્દોથી અથવા ચેષ્ટાથી,
અથવા દેખી શકાય એવી આકૃતિથી તેના ઉપર આળ મૂકે અથવા પ્રસિદ્ધ કરે તેને બદનક્ષી કરી
કહેવાય.
IPC ARTICLE 500
-બદનક્ષી માટે શિક્ષા,
સજા:- 2 વર્ષ સુધીની
સાદી કેદ અથવા દંડ અથવા તે બંને
IPC ARTICLE 501.
-બદનક્ષીકારક હોવાનું જાણવામાં હોય તેવી બાબત છાપવા અથવા કોતરવા બાબત .
સજા:- 2 વર્ષસુધીસાદીકેદઅથવા
દંડઅથવા તે બંને
IPC ARTICLE 502.
- બદનક્ષીકારકબાબતવાળીછાપેલી અથવા કોતરેલી વસ્તુ વેચવા બાબત .
સજા:- 2 વર્ષસુધીસાદીકેદઅથવા
દંડઅથવા તે બંને
0 ટિપ્પણીઓ
Please do not share links in comment