header

IPC 1860, પ્રકરણ 22. ગુનાઈત ધમકી, અપમાન અને ત્રાસ ( કલમ 503 થી 510), IPC 1860, Chapter 22. Criminal intimidation, humiliation and torture (Sections 503 to 510)

 
પ્રકરણ 22.
ગુનાઈત ધમકી, અપમાન અને ત્રાસ
( કલમ 503 થી 510)



IPC ARTICLE 503

-ગુનાઈત ધમકી : જે કોઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિને તેના શરીર આબરુ કે મિલકતને કે જે વ્યક્તિમાં તે બીજી વ્યક્તિમાં હિત ધરાવતી હોય તેના શરીર, આબરુ કે મિલકતને હાનિ પહોંચાડવાની ધમકી આપે, ભયભીત થાય અને તે કરવા કાયદેસર રીતે બંધાયેલી ન હોય તેને વ્યક્તિને ગુનાઈત ધમકી આપી ગણાય.

IPC  ARTICLE 504.

-સુલેહનો ભંગ કરવા ઉશ્કેરવા માટે ઈરાદાપૂર્વક અપમાન કરવા.

સજા:- 2 વર્ષ સુધીની સાદી કેદ અથવા દંડ અથવા તે બંને

IPC ARTICLE  505.

- કોઈ વ્યક્તિ સાર્વજનિક બગાડ થાય તેવાં કથનો કરે, જુદા-જુદા વર્ગો વચ્ચે દુશ્મનાવટ કે ધિક્કાર ઉત્પન્ન કરે

સજા:- 3 વર્ષ સુધીની સાદી કેદ અથવા દંડ અથવા તે બંને

IPC  ARTICLE 506.

-ગુનાઈત ધમકી આપે

-જો તે ધમકી મૃત્યુ નિપજાવાની કે મહાવ્યથા કરવાની હોય તો

સજા:- 2 વર્ષ સુધીની સાદી કેદ અથવા દંડ અથવા તે બંને

-7 વર્ષ સુધીની સાદી કેદ અથવા દંડ અથવા તે બંને

IPC ARTICLE 507.

-નનામાપત્રથીગુનાઈત ધમકી આપવા માટે ગુનાહિત ધમકી

સજા:-  2 વર્ષની વધુ કેદની સજા

IPC  ARTICLE 508.

 કોઇ વ્યક્તિને તેની ઉપર ઈશ્વરની અવકૃપા ઊતરશે એવું માનવા પ્રેરીને તેની પાસે કોઈ કૃત્ય કરાવે કે કોશિશ કરે

સજા:-1 વર્ષ સુધીની કોઈ કેદ અથવા દંડ અથવા તે બંને

IPC  ARTICLE 509.

-કોઈ સ્ત્રીની લાજ લેવાનાઈરાદાથીઉચ્ચારેલો શબ્દ કે ચેષ્ટા કરે

સજા:- 3 વર્ષ સુધીની સાદી કેદ  અથવા દંડ અથવા તે બંને

IPC  ARTICLE 510.

- નશો કરીને જાહેરમાં ગેરવર્તન કરે અને તેથી કોઈ વ્યક્તિને ત્રાસ થાય

સજા:-24 કલાક સુધીની સાદીકેદથી અથવા 10 નાં દંડની અથવા તે બંને.

READ CHAPTER 21CLICK HERE


DOWNLOAD PDF


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ