પ્રકરણ 23
ગુનો કરવાની કોશિશ
(કલમ 511)
IPC ARTICLE 511.
-આજીવન કેદની અથવા બીજી કેદની શિક્ષાને પાત્ર
ગુના કરવાની કોશિશ કરે તેને તે ગુના માટેની શિક્ષા,
સજા:- આજીવન કેદની અથવાઠરાવેલી વધુમાં વધુ મુદતથી
અર્ધી મુદત સુધીની કેદનીઅથવા દંડની અથવા તે બંને
0 ટિપ્પણીઓ
Please do not share links in comment