header

1872 Evidence Act ,1872 (ભારતીય પુરાવાનો ધારો, 1872),પ્રકરણ 4 મૌખિક પુરાવાઓ વિશે, Chapter 4 About oral evidence

 
એવિડન્સ એક્ટ,1872 Evidence Act ,1872
(ભારતીય પુરાવાનો ધારો, 1872)




કુલ :-  પ્રકરણ 11

કુલ :-  કલમો  167

અમલ :- 1 સપ્ટેમ્બર, 1872

ઘડાયો :- 15 માર્ચ, 1872

પ્રણેતા :- સર જેમ્સફિત્ઝજેમ્સસ્ટિફન

ભાગ-2 સાબિતી વિશે
પ્રકરણ 4
 મૌખિક પુરાવાઓ વિશે

(કલમ 59 અને 60)

EA ARTICLE 59.

-દસ્તાવેજોના મજકૂર અથવા ઈલેક્ટ્રોનિક રેકર્ડ સિવાય તમામ હકીકતો મૌખિક પુરાવાથી બાબતોમાં દસ્તાવેજની વિગતોની સ્પષ્ટતા માટે મૌખિક પુરાવો આપી શકાશે.

EA ARTICLE 60.

-બધા જ સંજોગોમાં મૌખિક પુરાવો પ્રત્યક્ષ હોવો જોઈએ. મૌખિક પુરાવો જો કર્ણોપકર્ણ (સાંભળેલા) હોય, તો તે ગ્રાહ સિવાય કે તેના અપવાદો જેવાં કે મરણોન્મુખ નિવેદનકલમ-4 થી 38ના સંદર્ભમાં ખાસ સંજોગોમાં અંગેનાં એ અને ખુલ્લા બજારમાં વેચાણ અર્થે મૂકવામાં આવેલ પુસ્તક કે ગ્રંથ જે અંગે નિષ્ણાતનો અભિપ્રાય

-મૂંગી વ્યક્તિનું સાક્ષી તરીકે નિવેદન ઇશારા, લખાણ દુભાષિયાની મદદ વડે લઈ શકાય છે.

- "મૂંગાસાક્ષીનું લેખિત નિવેદન મોખિક પુરાવો ગણાશે.”


 READ EVIDENCE ACT CHAPTER 3 CLICK HERE


DOWNLOAD PDF




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ