(૨૯) યોગ્ય સલાહ
એકવાર બાદશાહે બીરબલની
મશ્કરી કરવા પૂછ્યું - ‘બીરબલ, આજ-કાલ ન જાણે શું વાત છે કે ખાવાનું પચતું નથી.
કોઈ યોગ્ય સલાહ આપ.”
બીરબલ બોલ્યો -
“જહાંપનાહ, મારું માનો તો પચેલી ચીજ ખાવાનું શરૂ કરી દો.”
READ (૨૮) સાચુ અને ખોટું CLICK HERE

0 ટિપ્પણીઓ
Please do not share links in comment