header

(૩૮) જડબાતોડ જવાબ,(38) Jawbone answer

 

(૩૮) જડબાતોડ જવાબ

 


બાદશાહ અકબરે એક દિવસ કહ્યું - બીરબલ, જે નામ સાથે ‘બાન’ લાગ્યું હોય એ માણસ ઘણો બદમાશ હોય છે. જેમકે સુતરબાન, પીલબાન, ગાડીવાન વગેરે....

 

બીરબલે તરત જવાબ આપ્યો - ‘હાં મહેરબાન, સાવ સાચી વાત છે.”


READ (૩૭) નર કે માદા




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ