(૩૯) છીંક
એક દિવસ બાદશાહ અને બીરબલ શાહી મહેલમાં બેઠા બેઠા કોઈ ઘણીજ અગત્યની વાત પર ચર્ચા કરી રહ્યા હતા. એટલામાં બીરબલને છીંક આવી ગઈ.
બીરબલે છીંક રોકવા પ્રયાસ તો ધણો કર્યો પણ છીંક ન રોકાઈ.
બાદશાહ તરત બોલ્યા - બીરબલ, તું સાવ બેવકૂફ છે.... બીરબલે જવાબ આપ્યો “જી
જહાંપનાહ, હું તમારાથી મોટો કદી ન હોઈ શકે....'
read (૩૮) જડબાતોડ જવાબ
0 ટિપ્પણીઓ
Please do not share links in comment