એવિડન્સ એક્ટ,1872 Evidence Act ,1872(ભારતીય પુરાવાનો ધારો, 1872)
કુલ :- પ્રકરણ 11
કુલ :- કલમો 167
અમલ :- 1 સપ્ટેમ્બર, 1872
ઘડાયો :- 15 માર્ચ, 1872
પ્રણેતા :- સર
જેમ્સફિત્ઝજેમ્સસ્ટિફન
ભાગ-૩ પુરાવાની રજૂઆત અને અસર બાબત
પ્રકરણ 11
પુરાવાનો અનુચિત સ્વીકાર અને અનુચિત અસ્વીકાર
(કલમ 167)
EA ARTICLE 167.
પુરાવો સ્વીકારવાનું કે અસ્વીકાર કરવાનું ઉચિત
ન હતું એવો વાંધો લેવામાં આવે અને જે સ્વીકારવામાં આવ્યો હતો, તે પુરાવો ન હોત
તો પણ થયેલ નિર્ણયને વાજબી ઠરાવે તેવો બીજો પુરાવો પૂરતો હતો. તો કોઈ કેસમાં
નવેસરથી કામ ચલાવવા માટે કે નિર્ણય કરાવવા માટે પુરાવો સ્વીકારવાનું કે
અસ્વીકારવાનું ઉચિત ન હતું તેટલું જ કારણ પૂરતું થશે નહીં.
સરતપાસ :-
કોઈ સાક્ષીને જેણે બોલાવ્યો હોય તેપક્ષકારતેનીતપાસકરેતેસરતપાસકહેવાશે.
ઉલટતપાસ :-
સરતપાસથયા પછી પ્રતિપક્ષી કોઈ સાક્ષીની તપાસ
કરે તે ઊલટતપાસ કહેવાય.
ફેરતપાસ:-
કોઈ સાક્ષીને જેણે બોલાવ્યો હોય તે પક્ષકારતેસક્ષિનીઊલટતપાસ
થયા પછીતેની તપાસ કરે તે ફેરતપાસકહેવાશે
0 ટિપ્પણીઓ
Please do not share links in comment