header

Evidence Act ,1872 અગાઉનીપરીક્ષાના પ્રશ્નો, ,Previous exam questions


અગાઉનીપરીક્ષાના પ્રશ્નો

 

એવિડન્સ એક્ટ,1872 Evidence Act ,1872
(ભારતીય પુરાવાનો ધારો, 1872)


કુલ :-  પ્રકરણ 11

કુલ :-  કલમો  167

અમલ :- 1 સપ્ટેમ્બર, 1872

ઘડાયો :- 15 માર્ચ, 1872

પ્રણેતા :- સર જેમ્સફિત્ઝજેમ્સસ્ટિફન

 

અગાઉનીપરીક્ષાના પ્રશ્નો

 

પોલીસ સબ-ઇન્સ્પેક્ટર પરીક્ષા, 25/26-08-2012 


1.     1. ડાઇંગડેક્લેરેશનએટલે ?

(A) મરનારે પોતાના મૃત્યુ સમયે કરેલ નિવેદન

(B) મરનારના સંબંધી દ્વારા કરેલ નિવેદના

(C) મરનારના મિત્ર દ્વારા કરેલ નિવેદન

(D) ઉપરોક્તમાંથી કોઈ નથી.

 

2. નિષ્ણાતના અભિપ્રાય એવિડન્સએક્ટની કઈ ક્લમ હેઠળ માન્ય છે?

(A) . 9

(B) . 27

(C) 35

(D) . 45

 

3. નીચેનામાંથી શું - શું હકીક્ત સત્ય છે ?

 

(I) દસ્તાવેજમાં સંદિગ્ધતા એક જ પ્રકારની હોય છે.

 (i) દસ્તાવેજમાં સંદિગ્ધતા બે પ્રકારની હોય છે.

(ii) દસ્તાવેજમાં સંદિગ્ધતા દ્રશ્ય કે ગુપ્ત હોઈ શકે.

(i) દસ્તાવેજમાં સંદિગ્ધતા દૃશ્ય હોય ત્યારે તે દૂર કરવા પુરાવોઆપી શકાય,

(A) (i), (i)

(B) (ii), (iii)

(C) (i), (iii)

(D) ઉપરોક્ત તમામ

 

4. નીચેનામાંથી શું સત્ય હકીકત છે ?

 

(A) દસ્તાવેજના કોઈ પ્રકારો હોતા નથી.

(B) દસ્તાવેજના 10 પ્રકારો છે.

(C) તમામ દસ્તાવેજો ખાનગી દસ્તાવેજો હોય છે.

 (D) દસ્તાવેજ ખાનગી અથવા જાહેર હોઈ શકે.

 

5. ‘કબૂલાત' ક્યારે સ્વીકાર્ય હોય છે ?


(1) મેજિસ્ટ્રેટની હાજરીમાં હોય

(ii) પોલીસ કસ્ટડીમાં મેજિસ્ટ્રેટને કરેલ હોય

(i) પોલીસ ધમકીની અસર દૂર થયા પછી પોલીસને કરેલ કબૂલાત

(A) (i), (ii)

(B) (ll), (iii)

(C) (i), (iii)

 (D) (i)

 

 

6. નીચેનામાંથી શું શું સત્ય હકીકત છે ?

 

(i) અદાલતના નિરીક્ષણ માટે રજૂ કરાતાદસ્તાવેજો દસ્તાવેજી પુરાવા છે.

(ii)સાક્ષીઓનું નિવેદન મૌખિક પુરાવો છે. (iii) દસ્તાવેજી પુરાવા સાંયોગિક પુરાવા છે. (iv)દસ્તાવેજી પુરાવો મૌખિક પુરાવા કરતાં વધારે સારો છે.

(A) (i), (ii), (ill)

(B) (ii), (iii), (v)

(C) (l), (iii), (iv)

 (D) (i), (ii), (iv)

 

7. નીચેનામાંથી શું શુંગૌણ પુરાવો છે ?

 

(I) પ્રમાણિત નકલો

 (i) મૂળ નકલમાંથીબનાવાયેલ નકલો

 (iii) યાંત્રિક પ્રક્રિયાથી મૂળ નકલમાંથીબનાવાયેલ નકલ.

 (iv) મૂળ નકલ સાથે સરખાવેલ નકલ.

(A) (I), (ii), (lil)

(B) (II), (lil), (iv)

(C) (I), (III), (iv)

(D) ઉપરોક્ત તમામ

 

8, નીચેના પ્રશ્નમાં પુરાવાના કાયદા મુજબ કયું વિધાન સાચું છે


 (A) કોઈ કેસમાં દસ્તાવેજ અસલ રજૂ કરવાની જરૂર હોતી નથી

(B) કેસમાં અસલ દસ્તાવેજ રજૂ ન થાય તો કેસ રદ કરવામાં આવે છે

(C) કેસમાં અસલ દસ્તાવેજ રજૂ કરી શકાય તેમ ન હોય ગીણ પુરાવો રજૂ કરી શકાય.

(D) કેસમાં અસલ દસ્તાવેજ રજૂ કરવાનું ફરજિયાત છે.


9.નીચેનામાંથી કયા પ્રસંગોમાં ગૌણ પુરાવો રજૂ કરી શકાય ?


(I) જ્યારે મૂળ દસ્તાવેજ એવી વ્યક્તિના કબજામાં હોય કે જેની સામે દસ્તાવેજ પુરવાર કરવાનો હોય.

(ii) જ્યારે મૂળ દસ્તાવેજ જાહેર દસ્તાવેજ હોય.

(i) જ્યારે પક્ષકાર પોતાની બેદરકારીના કારણે મૂળ દસ્તાવેજ રજૂ કરી ન શકે.

(iv) જ્યારે મૂળ દસ્તાવેજ ખોવાઈ ગયેલ

(A) (i), (ii), (iii),

 (B) (I), (ii), (iv)

(C) (i), (iii), (iv)

(D) ઉપરોક્ત તમામ


10.એવિડન્સ એક્ટ પ્રમાણે હસ્તાક્ષર પુરવાર કરવાની નીચેનામાંથી કઈ કઈ રીત છે ?


(i) હસ્તાક્ષરથી પરિચિત વ્યક્તિના પુરોવાથી (I) નિષ્ણાતના પુરાવાથી

(i) જે તે વ્યક્તિને દસ્તાવેજ લખતા કે સહી કરતાં જોયેલ હોય તેના પુરાવાથી

(iv) લખાણ કે સહી કરનાર વ્યક્તિની સ્વીકૃતિથી

(A) (i), (ii)

(B) (i), (lli)

(C) (ill), (iv)

(D) ઉપરોક્ત તમામ

 

11. એવિડન્સ એક્ટ પ્રમાણે સાક્ષીએ આપેલ પુરાવો કઈ કઈકાર્યવાહીમાં સુસંગત બને છે. જ્યારે કોઈ સાક્ષી ?


(1) અવસાન પામેલ હોય

(II) મળી શકે તેમ ન હોય

(ii) પુરાવો આપવા અશક્ત હોય

 (iv) સામા પક્ષકારે તેને દૂર રાખેલ હોય

(A) (i), (ii)

 (B) (li), (iil)

(C) (iil) (iv)

 (D) ઉપરોક્ત તમામ


12. એવિડન્સએક્ટની કલમ 45નાપ્રબંઘ મુજબ નિષ્ણાતનો અભિપ્રાય કયા કયા વિષયમાં સુસંગત બને છે ?


(I) વિદેશી કાયદો

(ii) કલા - વિજ્ઞાન

(iii) રાજનીતિ

(iv) હસ્તાક્ષર કે આંગળાની છાપ

(A) (i), (II), (iii)

 (B) (II), (ill), (iv)

 (C) (iii), (iv), (i)

 (D) (I), (II), (iv)


13.પુરાતન દસ્તાવેજ કેટલાં વર્ષ જૂનાં હોય છે


(A) 20 વર્ષ કે તેથી વધારે

(B) 25 વર્ષ કે તેથી વધારે

(C) 15 વર્ષ કે તેથી વધારે

(D) 30 વર્ષ કે તેથી વધારે

 

14.એવિડન્સ એક્ટ 1872 અનુસાર કોણ કોણ વ્યક્તિ સાક્ષી નબની શકે ?


(i) મૂંગી વ્યક્તિ વ્યક્તિ

(ii) સગીર

(iii)બુદ્ધિગમ્ય ઉત્તરો આપી શકવાને અસમર્થ વ્યક્તિ

 (iv) વૃદ્ધ વ્યક્તિ જે બુદ્ધિગમ્ય ઉત્તરો ન આપી શકે.

(A) (i), (ii)

(B) (i), (ii)

(C) (iii), (iv)

 (D) (ii), (ii)


15. નિમ્નલિખિતમાંથી શું સત્ય છે ?


(i) આરોપી વ્યક્તિ સાક્ષી તરીકે લાયક ગણાશે.

(ii) તેની પોતાની વિનંતી વિના તેને સાક્ષી તરીકે બોલાવી શકાશે. નહીં.

(iii) તે જુબાની ન આપે તો, તે બાબતમાં ફરિયાદ પક્ષ તરફથી કોઈ ટીકા કરી શકાશે નહિ.

(v) ઉપરોક્ત તમામ કથન સત્ય છે.

(A) (i), (ii)

 (B) (ii), (ii)

(C) (iii) (i)

(D) ઉપરોકતતમામ

 

જવાબો:-  1.A  2.D 3.B 4.D 5.D 6.D 7.D 8. C 9.B 10.D 11.D 12.D 13.D 14.C 15.C

 

 

 

પોલીસ કોન્સ્ટબલ પરીક્ષા, 03-09-2015

 

 

1. “હકીકતઅંગે કયું વાક્ય સાચું છે ?

 

(P) ઇન્દ્રિયગોચર વસ્તુ, વસ્તુઓની સ્થિતિ અથવા વસ્તુઓનો સંબંધ

(Q) કોઈ વ્યક્તિને જેનું ભાન હોય તેવી મનની સ્થિતિ

 (A) P અને Q કોઈ સાચા નથી.

(B) ફક્ત Q સાચું છે.

(C) ફક્ત P  સાચું છે.

(D) P અને Q બંને સાચા છે.

 

2.નીચેનામાંથી કયું વાકય સાચું છે ?


(P) લખાણ એ દસ્તાવેજ છે.

(Q) મુદ્રિત લિથો કરેલ અથવા ફોટો પાડેલ શબ્દો દસ્તાવેજ છે.

 (A) P અને Q કોઈ સાચાં નથી.

(B) ફક્ત Q સાચું છે.

(C) ફક્ત P સાચું છે.

(D) P અને Q બંને સાચાં છે.

 

3, જે હકીકત " સાબિતથયેલીનાહોયઅનેના સાબિત થયેલીપણનાહોયતેનેશુકહેવાય?


(A) સાબિત થયેલી

 (B) સાબિત ન થયેલી

(C) અડધી સાબિત

(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં.


4.સાક્ષીઓનેતપાસવાનોસામાન્યપણે ક્રમ કયો હોય છે ?


(A)ફેરતપાસ, ઊલટતપાસ,સરતપાસ

(B) સરતપાસ, ફેરતપાસ, ઊલટતપાસ

(C) સરતપાસ, ઊલટતપાસ, ફેરતપાસ

(D) ઊલટતપાસ, ફેરતપાસ, સંરતપાસ

 

5, સૂચક પ્રશ્નો અંગે કયું વિધાન સાચું છે


(P) પ્રતિપક્ષી વાંધો ઉઠાવે તો સરતપાસમાં ન પૂછી શકાય,

 (Q) ફેરતપાસમાંન્યાયાલયની પરવાનગી સિવાય ન પૂછી શકાય,

(A) P અને Q  બંને સાચાં છે,

 (B) ફક્ત Q  સાચું છે.

 (C) ફક્ત P સાચું છે.

(D) P અને Q  બંને ખોટાં છે.

 

જવાબો:- 1.D 2.D 3.B 4.C 5.A

 

 

 

પોલીસ સબ-ઇન્સ્પેક્ટર પરીક્ષા, 02-05-2015

 

1. ભારતીય એવિડન્સ એક્ટ મુજબ મૃત્યુ અગાઉ કરેલ કથન ક્યારે પ્રસ્તુત ગણાય, જેનો નીચેનામાંથી કઈ કલમમાં સમાવેશ કરવામાં આવેલ છે ?

(A) 42

(B) 32

 (C) 22

(D) 52

 

2. ભારતીય એવિડન્સએક્ટમાં મરણોન્મુખ નિવેદન ક્યારે સ્વીકાર્ય ગણાતું નથી ?


(A)ઇશારાથીકરેલુનિવેદન

(B) નિવેદનકરવાનીક્ષમતાનોઅભાવ

(C) નિવેદનકર્યાપછીવ્યક્તિજીવીજાય

 (D) ઉપરના તમામ હેતુઓ

 

3. ભારતીય એવિડન્સએક્ટની કઈ કલમમાં સાંભળેલ પુરાવા' અંગેની જોગવાઈ છે ?


(A) 47

 (B) 60

(C) 57

 (D) 67

 

4. નીચેના પૈકી કોણ ભારતીય એવિડન્સએક્ટના કાયદા મુજબ નિષ્ણાત તરીકે સેવા આપી શકે ?


(A) ફિંગર પ્રિન્ટ નિષ્ણાત

(B) હસ્તાક્ષર નિષ્ણાત

(C) અસ્ત્રવિધા નિષ્ણાત

(D) ઉપરના બધા જ

 

5. આરોપીએ પોલીસ કસ્ટડીમાં કરેલી કબૂલાત ક્યારે માન્ય ગણાય છે ?


(A) પબ્લિક પ્રોસિક્યુટર સમક્ષ કબૂલાત કરી હોવી જોઈએ

(B) મેજિસ્ટ્રેટ સમક્ષ કબૂલાત કરી હોવી જોઈએ

(C) પોલીસ અધિકારી સમક્ષ કબૂલાત કરી હોવી જોઈએ

(D) આરોપીની કબૂલાત રિસેસ સિવાયના સમયે હોવી જોઈએ.


6. કયા પ્રકારના પુરાવાઓનીઊલટતપાસ થઈ શક્તી નથી ?


(A) ઈલેક્ટ્રોનિક પુરાવા

(B) કાનથીસાંભળેલાપુરાવા

 (C) પ્રત્યક્ષપુરાવો

(D) ફોટોગ્રાફી

 

7. નીચેનામાંથીસાક્ષીનીતપાસના જુદા-જુદા તબક્કાઓમાં શેનોસમાવેશ થાય છે ?


(A) સરતપાસ

(B) ઊલટતપાસ

(C) ફેરતપાસ

(D) ઉપરોક્ત ત્રણેય

 

8. ભારતીય એવિડન્સએક્ટમાં બાળકની સાક્ષી તરીકેની ભૂમિકા ક્યારે માન્ય રખાતી નથી ?


(A) અસ્થિર મગજ ધરાવતાં બાળક દ્વારા આપવામાં આવેલા જુબાની

(B) પ્રશ્નોના ઉત્તર બુદ્ધિની કસોટી પર ન હોય

(C) અંધ બાળક દ્વારા આપવામાં આવેલ જુબાની

 (D) આપેલ કોઈ પણ પરિસ્થિતિમાં

 

9. ભારતીય એવિડન્સએક્ટની કલમ 74માં શેની જોગવાઈ છે?


(A) ગર્ભિત નોંધ

(B) જાહેર દસ્તાવેજ

(C) નિર્ણાયક નોંધ

(D) વર્તણૂક નોંધ

 

10, ભારતીય એવિડન્સએક્ટની કઈ કલમ હેઠળ થયેલ કબૂલાત સંદર્ભે તેનો કેટલોક ભાગ પુરાવા આધારિત સાબિત કરી શકાશે?


 (A) 27

 (B) 26

(C) 25

(D) 24


11. પુરાવા તરીકે નીચેના પૈકી કઈ બાબત કોર્ટમાં ગ્રાહ્ય છે ?


(A) પોલીસ સમક્ષનું નિવેદન

(B) આરોપીની કબૂલાત

 (C) મેજિસ્ટ્રેટ સમક્ષનું નિવેદન

 (D) ઉપરના તમામ

 

12. કયા વર્ષમાં દહેજ હત્યા ધૃષ્ટતા' તરીકે ભારતીય એવિડન્સએક્ટના કાયદામાં કલમ 113 (બી) સામેલ કરવામાં આવી ?


(A) 1962

 (B) 1986

 (C) 1983

 (D) 1961

 

13. ભારતીય એવિડન્સએક્ટના કાયદામાં ઇલેક્ટ્રોનિક્સ પુરાવાઓને કયા વર્ષથી આધારભૂત પુરાવા તરીકે માન્યતા મળી ?


 (A) વર્ષ - 1999

(B) વર્ષ 2004

 (C) વર્ષ 2002

 (D) વર્ષ 2000

 

14. કોઈ વ્યક્તિના ક્બજામાંથીચોરીનો માલ મળી આવે તો ન્યાયાલયકેવાં અનુમાન કરી શકે છે ?


(A) તે વ્યક્તિ ચોર છે.

(B) ચોરીનો માલ ખરીદનાર છે.

(C) તે ચોરીનાગુનાનો સાથી છે.

(D) ઉપરના તમામ

 

જવાબો:- 1.B  2.D 3.B 4.D 5.B 6.C 7.D 8.D 9.B 10.A 11.C 12.B 13.D 14.D

 

 

 

 

 

પોલીસ સબ-ઇન્સ્પેક્ટર પરીક્ષા, 04-03-2017

 

 

 1. ભારતીય પુરાવા અધિનિયમ, 1872 કોને લાગુ પડે છે ?


(A) ન્યાયિક કોર્ટ સમક્ષકાર્યવાહીને

 (B) ટ્રિબ્યુનલ સમક્ષ કાર્યવાહીને

(C) આર્બિટ્રેટર સમક્ષ કાર્યવાહીને

(D) આપેલા તમામને


2. ભારતીય પુરાવા અધિનિયમ, 1872ની કલમ 45મુજબનીચેનામાંથી કોણ નિષ્ણાતની પરિભાષામાં આવતા નથી ?


(A) ફિંગરપ્રિન્ટએક્સપર્ટ

(B) હેન્ડ-રાઇટિંગએક્સપર્ટ

(C) ફોરેન્સિકએક્સપર્ટ

(D) પોલીસ સબ-ઇન્સ્પેક્ટર

 

3. ભારતીય પુરાવા ધારા મુજબ નીચેનામાંથી કોને દસ્તાવેજ' તરીકેગણવામાં આવેછે ?


(A) બેંક ખાતાના ચોપડાઓ

(B) બે વ્યક્તિઓ વચ્ચે પત્રોની આપ-લે

(C) ઈલેક્ટ્રોનિક રેકોર્ડ

 (D) આપેલા તમામ


4. સામાન્ય રીતે નીચેનામાંથી કયું વાક્ય સાચું નથી ?


(A) પોલીસ અધિકારી સમક્ષ કરેલી બૂલાત કોર્ટમાં અસ્વીકાર્ય છે,

 (B) પ્રલોભન અથવા ધમકીથી કરેલી કબૂલાત કોર્ટમાં અસ્વીકાર્ય છે.

(C) નાયબ પોલીસ અધિક્ષક અને તેથી ઉપરના અધિકારી સમક્ષ સ્વીકાર્ય છે.કરેલી કબૂલાત કોર્ટમાં

(D) આપેલામાંથી કોઈ પણ નહીં.

 

5. નીચેનામાંથી કયા પુરાવા ન્યાયિક કોર્ટમાં સ્વીકાર્ય નથી ?


(A) મૌખિક પુરાવા

(B) દસ્તાવેજી પુરાવા

 (C) પોલીસ અધિકારી સમક્ષ આપેલ નિવેદન

 (D) ફોરેન્સિક પુરાવા


7. કઈ તારીખે ભારતીય પુરાવા અધિનિયમ અમલમાં આવ્યો ?


(A) 1 સપ્ટેમ્બર, 1872

(B) 21 સપ્ટેમ્બર, 1872

(C) 1 ઓક્ટોબર, 1872

(D) 21 ઓક્ટોબર, 1872

 

જવાબો:- 1.A 2.D 3.D 4.C 5.C 6.C 7.A

 

 

પોલીસ કોન્સ્ટબલ પરીક્ષા, 06-01-2019

 

 

1. ભારતીય પુરાવા અધિનિયમનુંકયુ પ્રકરણ મૌખિક પુરાવાવિશે છે ?


(A) પ્રકરણ - 3

(B) પ્રકરણ - 4

(C) પ્રકરણ - 5

(D) પ્રકરણ - 6


2. ભારતીય પુરાવા અધિનિયમનું ક્યું પ્રકરણ સાક્ષીઓ વિશે છે ?


(A) પ્રકરણ - 7

(B) પ્રકરણ - 8

(C) પ્રકરણ - 9

(D) પ્રકરણ - 10

 

જવાબો :-

1.B  2.C


download pdf


read evidence act chapter 11




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ