(૪૨) ઉધી વાત
એક દિવસ બાદશાહે ક્રોધમાં
આવીને એક બ્રાહ્મણને ફાંસીની સજા આપી દીધી. એટલામાં બીરબલ ત્યાં આવ્યો. બાદશાહ
જાણતા હતા કે બીરબલ વચ્ચે પડશે. એટલે તરત બોલ્યા- “આ બ્રાહ્મણ વિષે કાંઈ ન બોલતો.
હું, તું જે કાંઈ કહીશ એનું ઉધું કરીશ.”
બીરબલ બોલ્યો -
“જહાંપનાહ! આ બ્રાહ્મણને ફાંસી આપી દો.' બાદશાહે શરત પ્રમાણે બ્રાહ્મણને છોડી
મુકવો પડયો.
read (૪૧) ખાઉધરા કોણ ?
0 ટિપ્પણીઓ
Please do not share links in comment