(૪૩) અફસર
એક દિવસ બાદશાહ અકબર પોતાના ખાસ અફસરો સાથે બેઠો હતો અને અલક મલકની વાતો થઈ રહી હતી, અચાનક બાદશાહની હાજરીમાં જ અબુલ ફલે બીરબલને મજાકમાં કહ્યુંબીરબલ આજથી તને કુતરાનો અફસર બનાવાયો છે.”
હાજર જવાબી બીરબલે તત્કાળ જવાબ આપ્યો “ઠીક છે ત્યારે તો આજથી તમારે મારી
આજ્ઞામાં રહેવું પડશે.” બીચારા અબુલ ફઝલ શું બોલે ?
read (૪૨) ઉધી વાત
0 ટિપ્પણીઓ
Please do not share links in comment