header

(૪૫) આખરે હસાવ્યા,(45) Finally laughed

 

(૪૫) આખરે હસાવ્યા

 


અકબર બાદશાહે એક દિવસ બીરબલને કહ્યું - ‘જો તું મને હસાવી દે તો હું તને મોટું ઈનામ આપીશ.”

 

બીરબલે બાદશાહને હસાવવાની ઘણી કોશિશ કરી પણ બાદશાહ બીલકુલ ન હસ્યા. બીરબલે ઘણા ટુચકા સંભળાવ્યા પણ બાદશાહે ન હસવાના જાણે સોગંદ ખાધા હતા. 


બીરબલે જ્યારે જોયું કે બાદશાહ હસતા જ નથી તો એ બાદશાહના કાન પાસે માં લઈ જઈ બોલ્યા - જો હજુ પણ ન હસ્યા તો હું હવે તમારા કાનમાં ગલગલીયા કરીશ. બીરબલની આ વાતથી બાદશાહ ખડખડાટ હસી પડયા. બીરબલ તરત બોલ્યો - ‘લાવો ઈનામ.....'


read (૪૪) કાંઇ ન બચે

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ