header

(૪૭) ખરાબ સંસ્કૃતિ,(47) Bad culture

 

(૪૭) ખરાબ સંસ્કૃતિ

 


એક દિવસ બાદશાહ અને બીરબલ બેઠા બેઠા ગપ્પા મારી રહ્યા હતા. અચાનક બાદશાહે કહ્યું - બીરબલ, તમારી સંસ્કૃત ભાષા પણ કેવી બેહુદી ભાષા છે. જેમાં શરીરના એક પ્રધાન અંગ ‘પગ'ને પાદ કહે છે.

 

- બીરબલે તરત જવાબ આપ્યો “ક્ષમા કરજો જહાંપનાહ, ફારસી તો એના કરતા પણ વધુ બેહુદી ભાષા હોય એવું લાગે છે. એમાં હાથ જેવા ઉત્તમ અંગને “દત' કહે છે.


read (૪૬) દાઢી ખેંચવાની સજા





ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ