(૪૦) ભોંઠપ
અકબર બાદશાહે એકવાર
પોતાના માટે નવા જોડા મંગાવ્યા. દરબારમાં જે કોઈ જુએ એ વકાણ કરવા માંડે. બીરબલ
દરબારમાં આવ્યો તો બાદશાહે એને પણ જોડા દેખાયા. બીરબલે પણ જોડાના ખુબ વખાણ કર્યા
પછી પૂછયું - “જહાંપનાહ ! આ જોડા કેટલાના છે ?'
એક કેટલાનું પડયું?
બીરબલે પૂછ્યું સો રૂપિયાનું....!' બાદશાહે તત્કાળ જવાબ આપ્યો. પછી
પોતાની વાત પર પોતે જ
ભોંઠા પડી ગયા. બીરબલ હસવા લાગ્યો.
read (૩૯) છીંક
0 ટિપ્પણીઓ
Please do not share links in comment